gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માંજલપુર અને માણેજામાં જુગાર રમતા ૧૩ ઝડપાયા | 13 arrested for gambling in Manjalpur and Maneja

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
માંજલપુર અને માણેજામાં જુગાર રમતા ૧૩ ઝડપાયા | 13 arrested for gambling in Manjalpur and Maneja
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,માંજલપુર અને માણેજા વિસ્તારમાં જુગાર રમતા ૧૩ જુગારીઓને પોલીસે ઝડપી પાડયા છે. બંને  રેડમાં પોલીસે ૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે, માંજલપુર જ્યુપિટર ચાર રસ્તા પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી,પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ  પાડીને પાંચ જુગારીઓને ઝડપી પાડયા હતા. પોલીસે જુગારીઓ પાસેથી રોકડા અને ૩ મોબાઇલ ફોન મળી કુલ ૧૬ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) હેમંત ડેનિયલભાઇ પરમાર (૨) જશવંતસિંહ ગણપતસિંહ અમરીહા ( બંને રહે. પાર્થભૂમિ, જ્યુપિટર ચાર રસ્તા પાસે, માંજલપુર) (૩) પ્રેમાનંદ ત્રિભુવનદાસ પરમાર (૪) કેતનકુમાર અમલુકરાય સોની  તથા (૫) સંદિપસિંહ સુરેન્દ્રસિંહ રાઉલજી ( તમામ રહે. મારૃતિધામ સોસાયટી, માંજલપુર) નો સમાવેશ થાય છે.

જ્યારે અન્ય એક રેડમાં મકરપુરા પોલીસે  માણેજા નજીક ખુલ્લા ગ્રાઉન્ડમાં જુગાર  રમતા ૮ જુગારીઓને ઝડપી પાડી રોકડા અને મોાઇલ ફોન મળીને કુલ ૧.૦૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા જુગારીઓમાં (૧) અશોક ચીમનભાઇ  પાટણવાડિયા (રહે. જશોદા કોલોની,મકરપુરા) (૨) સુરેશ ભીખાભાઇ ઠાકોર (રહે. સંસ્કૃત દર્શન સોસાયટી, માણેજા) (૩) હિતેશ શાંતિલાલ પાટણવાડિયા (૪) હેમલ મોહનભાઇ વસાવા (૫) રાહુલ રણછોડભાઇ ઠાકોર (૬) શૈલેષ અરવિંદભાઇ પરમાર (૭) પીયૂષ વિનોદભાઇ પાટણવાડિયા તથા (૮) જલ્પેશ હસમુખભાઇ ઠાકોર ( તમામ રહે. માણેજા) નો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho…
GUJARAT

દિહોર ગામે યુવાન પર લોખંડના પાઇપ વડે 2 ઈસમનો હુમલો | Two men attack young man with iron pipe in Diho…

June 2, 2026
હડદડ ગામ નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં વૃધ્ધનું મોત | Elderly man dies after tractor and bike colli…

જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…

Next Post
ભારત-ઓમાન વેપાર કરાર અમલમાં કારોબાર 13 અબજ ડોલરે પહોંચશે | India Oman trade agreement to reach 13 bi…

ભારત-ઓમાન વેપાર કરાર અમલમાં કારોબાર 13 અબજ ડોલરે પહોંચશે | India Oman trade agreement to reach 13 bi...

19 કિલોનાં કોમર્શિયલ એલપીજીમાં રૂ. 42નો, પાંચ કિલોના સિલિન્ડરમાં રૂ.11નો વધારો | 19 kg commercial LP…

19 કિલોનાં કોમર્શિયલ એલપીજીમાં રૂ. 42નો, પાંચ કિલોના સિલિન્ડરમાં રૂ.11નો વધારો | 19 kg commercial LP...

કાયમી જેવું જ કામ કરતા કામચલાઉ કર્મીઓને સમાન લાભનો અધિકાર | Temporary workers doing the same job as …

કાયમી જેવું જ કામ કરતા કામચલાઉ કર્મીઓને સમાન લાભનો અધિકાર | Temporary workers doing the same job as ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં એમ.ડી.ડ્રગ્સનો સપ્લાય મધ્યપ્રદેશના મંદસૌરથી થાય છે | MD Drugs in Vadodara are supplied fro…

5 months ago
ગુજરાતમાં 10 વર્ષમાં 1297 બાળકો દત્તક લેવાયા, જેમાં 55% દીકરીઓ, આ નિયમ જાણવા જેવા | gujarat child ad…

6 months ago
‘શિવાલિક’ બાદ ‘નંદા દેવી’ જહાજ ગુજરાતના કિનારે પહોંચ્યું, સંકટ વચ્ચે હજારો મેટ્રિક ટન LPGની આયાત | L…

3 months ago
રાજ ઠાકરેનું તો ખાતુ ન ખુલ્યું, ઉદ્ધવ-શરદની પાર્ટી સિંગલ ડિઝિટમાં સમેટાઈ, મહારાષ્ટ્રમાં ભાજપ ચમક્યો …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News