gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી 1.91 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી | jewellery worth 1 91 l…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
વડોદરાના વાઘોડિયા રોડના બંધ મકાનમાંથી 1.91 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી | jewellery worth 1 91 l…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Theft Case : વડોદરાના વાઘોડિયા રોડ બાપોદ જકાતનાકા પાસે ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા પ્રદીપભાઈ સુંદરભાઈ પંચાલ ફ્લોર મિલ ચલાવે છે. ગત 17 મી તારીખે પત્ની અને પુત્ર સાથે મકાનને તાળું મારી તીર્થ સ્થળે દર્શન કરવા ગયા હતા અને 20 મી તારીખે તેઓ ઘરે પરત આવ્યા ત્યારે દરવાજાનો નકૂચો તૂટેલો હતો. ચોર ટોળકી ઘરમાંથી સોના ચાંદીના દાગીના કિમત રૂપિયા 1.91 લાખના ચોરી ગઈ હતી. જે અંગે બાપોદ તપાસ હાથ ધરી છે.

ચોરીના અનેક બનાવની વિગત એવી છે કે તરસાલી અશોક પાર્કમાં રહેતા શિવેશ અરૂણભાઇ મિશ્રા મકરપુરા જીઆઇડીસીની કંપનીમાં નોકરી કરે છે. ગત 22મી તારીખે રાત્રે 10:00 વાગે પરિવાર સાથે તેઓ વતન બિહાર ગયા હતા. બીજે દિવસે સોસાયટીના રહીશે ચોરીની જાણ કરી હતી. બિહારથી પર્વત આવીને તેમણે ચોરી અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી એમાં સોના ચાંદીના દાગીના ભગવાનની મૂર્તિઓ મળી કુલ 1.68 લાખની ચોરી થઈ હોવાનું પોલીસે નોંધ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તન્ના મોશન પિક્ચર્સ અને સ્નેપર ફિલ્મસિટીની સહયોગી ફિલ્મયાત્રાનો શુભારંભ
GUJARAT

October 18, 2026
કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ બરડા ડુંગરમાં ૧૪૭ વર્ષ બાદ પુનઃવસેલા સિંહનાં દર્શન કર્ય…

બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશનની મોટી કામગીરી: છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી ઝડપાયો

Next Post
અમરેલી: વડિયાના ખાણ ખીજડિયામાં સાત વર્ષના બાળકને શ્વાને ફાડી ખાતા મોત, ગામમાં ભયનો માહોલ | Amreli Vi…

અમરેલી: વડિયાના ખાણ ખીજડિયામાં સાત વર્ષના બાળકને શ્વાને ફાડી ખાતા મોત, ગામમાં ભયનો માહોલ | Amreli Vi...

વડોદરામાં વાવાઝોડા સાથે તોફાની વરસાદને કારણે 50 થી વધુ વૃક્ષ ધરાશાયી : ઝાડ પડવાથી એકનું મોત, સોલાર પ…

વડોદરામાં વાવાઝોડા સાથે તોફાની વરસાદને કારણે 50 થી વધુ વૃક્ષ ધરાશાયી : ઝાડ પડવાથી એકનું મોત, સોલાર પ...

વરણામા-ઇટોલા રેલવે બ્રિજનું આધુનિકીકરણ પૂર્ણ : સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબ સ્થાપિત કરાયા | Modern…

વરણામા-ઇટોલા રેલવે બ્રિજનું આધુનિકીકરણ પૂર્ણ : સ્ટીલ ગર્ડરની જગ્યાએ PSC સ્લેબ સ્થાપિત કરાયા | Modern...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના બેડી વિસ્તારમાં પોલીસ વિભાગના સીસીટીવી કેમેરાના પોલને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારી દઈ સર…

9 months ago
વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં સુધારો જોકે, ક્રૂડ તેલ દબાણ હેઠળ જોવા મળ્યું | Precious metals recove…

1 year ago
જ્યોતિ મલ્હોત્રાને રાહત ! પોલીસે કહ્યું, ‘યુટ્યુબરનો આતંકવાદ સાથે સીધો સંબંધ હજુ સુધી મળ્યો નથી’ | Y…

૨૧ મહિનાથી ફરાર ખંડણીના આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ | Police fail to arrest extortion accused who …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News