gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujar…

G METRO NEWS by G METRO NEWS
June 2, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે પવન-ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી | gujar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Weather Update: ગુજરાતમાં ઉનાળાના આકરા તાપ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMD અનુસાર, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આગામી 5 જૂન સુધી વીજળીના કડાકા-ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ દરમિયાન 40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.

3 જૂનની આગાહી

હવામાન વિભાગના મુજબ, 3 જૂનના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને ખેડા જિલ્લામાં 50થી 60 કિમીની ઝડપે પવન સાથે વરસાદનું અલર્ટ છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, આણંદ, વડોદરા, ભરૂચ અને સુરત સહિતના મધ્ય-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં પવનની 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તેમજ મેઘગર્જના અને વીજળીના ચમકારા સાથે વરસાદી માહોલ રહેશે.

4 જૂનની આગાહી

આગામી 4 જૂનના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદી માહોલ જોવા મળશે.

5 જૂનની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 5 જૂનના રોજ માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ પટ્ટીમાં જ વરસાદી માહોલ જોવા મળશે. જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 40થી 50 કિમીની ઝડપે પવન સાથે છૂટાછવાયા સ્થળે વરસાદની શક્યતા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કળસાર ખાતે આજે સ્વચ્છ મહુવા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા પ્રેરણાદાયી સેમ…
GUJARAT

July 18, 2026
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

July 17, 2026
“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
Next Post
દોસ્તી પર કલંક! વાપીમાં દગાબાજ મિત્રએ જ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું, આશરો લઈ આબરૂ લૂટી | vap…

દોસ્તી પર કલંક! વાપીમાં દગાબાજ મિત્રએ જ મિત્રની પત્ની સાથે દુષ્કર્મ આચર્યું, આશરો લઈ આબરૂ લૂટી | vap...

‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર | Rahul Gan…

‘અધિકારીઓને હટાવાયા, શિક્ષણ મંત્રીને બચાવાયા’ CBSE ચેરમેન-સચિવની બદલી બાદ રાહુલના પ્રહાર | Rahul Gan...

હવે એરપોર્ટ પર રીલ્સ બનાવનારાઓની ખેર નહીં… DGCA કરશે આવી આકરી કાર્યવાહી | DGCA New Rules For photo…

હવે એરપોર્ટ પર રીલ્સ બનાવનારાઓની ખેર નહીં... DGCA કરશે આવી આકરી કાર્યવાહી | DGCA New Rules For photo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના પડાણા નજીકથી ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો આરોપી ઝડપાયો | Accused involved in drug case a…

2 months ago
સ્થાનિક એકમની ચૂંટણી: ખેડા-નડિયાદ માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ | BJP …

3 months ago
સચાણા-કડી રોડ પર અજાણ્યા વાહનની અડફેટે યુવકનું મોત | Youth dies after being hit by unknown vehicle o…

10 months ago
જામનગરના દરેડ GIDC એસો.ની ચૂંટણીમાં ઐતિહાસિક સત્તાપલટો આવ્યો : ‘ઔદ્યોગિક હિતકારી પેનલ’ની તમામ 21 બેઠ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News