gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દિર્ઘાયુ વ્યાસ કાંડમાં સિનિયર સ્ટાફની સંડોવણીનો પોલીસે ઢાંકપીછોડો કર્યો! | Dirghayu vyas also connec…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
દિર્ઘાયુ વ્યાસ કાંડમાં સિનિયર સ્ટાફની સંડોવણીનો પોલીસે ઢાંકપીછોડો કર્યો! | Dirghayu vyas also connec…
5
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર

ગુજરાતના જાણીતા મિડીયા હાઉસની વેબપોર્ટલના પત્રકાર દિર્ઘાયુ વ્યાસના ૧૦ લાખના તોડકાંડ બાદ તેના એક પછી એક કાંડ સામે આવી રહ્યા છે. જેથી આગામી દિવસોમાં તેની મુશ્કેલી વધવાની શક્યતા છે. તો બીજી તરફ અરજીની પ્રાથમિક તપાસમાં પોલીસ સમક્ષ દિર્ઘાયુ વ્યાસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે જ્યારે ૧૦ લાખના તોડમાં  તેની વેબસાઇટના બે સિનિયરોને ચોક્કસ હિસ્સો આપીેને સાચવ્યા હતા. પરંતુ, ગાંધીનગરથી દબાણ કરવામાં આવતા સમગ્ર તોડકાંડમાં દિર્ઘાયુને મુખ્ય આરોપી બનાવીને અન્ય લોકોની ભૂમિકાનો ઢાંક પીછોડો કર્યાની ચર્ચા છે.

દિર્ઘાયુ વ્યાસ કાંડમાં સિનિયર સ્ટાફની સંડોવણીનો પોલીસે ઢાંકપીછોડો કર્યો! 2 - imageક્રાઇમબ્રાંચમાં અરજીનો નિકાલ કરાવી આપવાનું કહીને દિર્ઘાયુ વ્યાસ દ્વારા ૧૦ લાખ રૂપિયા પડાવી લેવાના મામલે વિરૂદ્ધ શરૂ કરવામાં આવેલી તપાસ દરમિયાન એક પછી એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. ત્યારે નિકોલ પોલીસ સ્ટેશનની ફરિયાદ બાદ અન્ય ત્રણ ફરિયાદ નોંધવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.સુત્રોના જણાવ્યા મુજબ  ૧૦ લાખનો તોડની અરજી થઇ ત્યારે  ક્રાઇમબ્રાંચના એક સિનિયર અધિકારીએ દિર્ઘાયુ વ્યાસને બોલાવીને પ્રાથમિક તપાસ કરી ત્યારે શરૂઆતમાં તેણે સંતોષકારક જવાબ નહોતો આપ્યો. પરંતુ, ભવિષ્યમાં તેની મુશ્કેલી વધે તેવી જાણ કરવામાં આવતા તેણે સિનિયર અધિકારીને કેટલીક ચોંકાવનારી  માહિતી આપી હતી કે  તેણે ૧૦ લાખ રૂપિયા પૈકીનો વ્યવહાર તેના મિડીયા હાઉસના ઓર્ગેનાઇઝેશનને બે સિનિયર સાથે પણ કર્યો હતો.  એટલુ જ નહી સિનિયરોને તે અન્ય વ્યવહારમાં સાચવતો હતો.  પોલીસને તેણે વોટ્સએપ ચેટના પુરાવા પણ આપ્યા હતા.

આ અરજીમાં ગુનો નોંધાઇ તો દિર્ઘાયુ વ્યાસ સહિત વેબસાઇટના બે  સિનિયરને પણ આરોપી બનાવવા પડે તેવી સ્થિતિ ઉભી થઇ હતી. જેથી પોલીસ માટે મુંઝવણ  ઉભી થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગાંધીનગર ગૃહવિભાગનો સંપર્ક કરીને સમગ્ર મામલે જાણ કરી હતી. ત્યારબાદ વેબસાઇટના મુખ્ય સિનિયર વ્યક્તિને બોલાવીને બંનેને આ કેસમાં બહાર કાઢીને દિર્ઘાયુ વ્યાસને મુખ્ય આરોપી બનાવવાનું નક્કી કરાયું હતું અને અંતે ગુનો નોંધવામાં આવ્યો હતો.  આમ, વેબસાઇટના મુખ્ય સિનિયરને બચાવવા માટે ગાંધીનગરથી મોટો ખેલ થતા પોલીસે સિતફપૂર્વક બંનેને નામને હટાવીને જાદુ કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…
GUJARAT

ધોળીકૂઈ (કપડવંજ) ખાતે નાના બાળકો માટેની “રતવાની દવા”ના નામે ચાલતા બિનઅધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્…

August 9, 2026
અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…
GUJARAT

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

August 9, 2026
સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….
GUJARAT

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

August 9, 2026
Next Post
મોટી દુર્ઘટના ટળી: એર ઇન્ડિયાના વિમાન સાથે પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ, 158 મુસાફરો હતા સવાર | a…

મોટી દુર્ઘટના ટળી: એર ઇન્ડિયાના વિમાન સાથે પક્ષી ટકરાતાં ઈમરજન્સી લેન્ડિંગ, 158 મુસાફરો હતા સવાર | a...

અમદાવાદમાં જાહેરમાં બીભત્સ ચેનચાળા કરનારા યુવકની ધરપકડ, સાથે ડાન્સ કરતી યુવતી કિન્નર હોવાનો ઘટસ્ફોટ …

અમદાવાદમાં જાહેરમાં બીભત્સ ચેનચાળા કરનારા યુવકની ધરપકડ, સાથે ડાન્સ કરતી યુવતી કિન્નર હોવાનો ઘટસ્ફોટ ...

પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો | after pawan…

પવન સિંહ-મૈથિલી બાદ વધુ એક સ્ટારની ભાજપમાં એન્ટ્રીની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો | after pawan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા | Two people …

જામનગરમાં જુદા-જુદા બે હિટ એન્ડ રનના બનાવમાં એક મહિલા સહિત બે વ્યક્તિના મૃત્યુ નીપજ્યા | Two people …

8 months ago
વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો …

વડોદરાના તલસટ ગામના સરપંચે ઝેરી દવા પી આત્મહત્યાનો કરેલો પ્રયાસ, પૂર્વ સરપંચ સહિત અન્ય સામે આક્ષેપો …

12 months ago
વડોદરામાં વહેલી સવારે GIDCની કંપનીમાં લાગી આગ, ભારે નુકસાનની આશંકા | Vadodara Fire Breaks Out in GID…

વડોદરામાં વહેલી સવારે GIDCની કંપનીમાં લાગી આગ, ભારે નુકસાનની આશંકા | Vadodara Fire Breaks Out in GID…

1 year ago
દારૂડિયા પતિએ ઝઘડો કરતા પત્નીએ ઝેર પી લીધું | Drunk husband fights wife drinks poison

દારૂડિયા પતિએ ઝઘડો કરતા પત્નીએ ઝેર પી લીધું | Drunk husband fights wife drinks poison

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News