gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ક્રિકેટ બંગલા સામે આવેલા કોમર્શીયલ કોમ્પ્લેક્સના મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી આગથી દો…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં ક્રિકેટ બંગલા સામે આવેલા કોમર્શીયલ કોમ્પ્લેક્સના મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટથી આગથી દો…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Fire : જામનગર શહેરના ક્રિકેટ બંગલા સામે આવેલા માધવ સ્ક્વેર બિલ્ડિંગમાં આજે સવારે મેઈન મીટર બોક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સામે આવી હતી. ઘટનાના પગલે બિલ્ડિંગનો વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જ્યારે લિફ્ટમાં ફસાયેલા એક વ્યક્તિને ફાયર બ્રિગેડની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢી સફળ રેસ્ક્યૂ કામગીરી પાર પાડી હતી.

મળતી માહિતી મુજબ આજે સવારે 09:42 કલાકે કંટ્રોલ રૂમમાં પ્રતીકભાઈ સોની દ્વારા ફોન કરી માધવ સ્ક્વેરના મેઈન મીટર બોક્સમાં આગ લાગ્યાની જાણ કરવામાં આવી હતી. કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે શોર્ટ સર્કિટના કારણે મેઈન મીટર બોક્સમાં આગ લાગી હતી, જેના કારણે સમગ્ર બિલ્ડિંગનો વીજ પુરવઠો અસરગ્રસ્ત બન્યો હતો. સલામતીના ભાગરૂપે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો. દરમિયાન બિલ્ડિંગની લિફ્ટમાં એક વ્યક્તિ ફસાઈ ગયાની માહિતી મળતા ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત કામગીરી હાથ ધરી હતી. ટીમે સાવચેતીપૂર્વક રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી લિફ્ટમાં ફસાયેલા વ્યક્તિને સહીસલામત બહાર કાઢ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નથી. ફાયર બ્રિગેડ દ્વારા જરૂરી કામગીરી પૂર્ણ કર્યા બાદ ટીમ મેઇન ફાયર સ્ટેશન પર પરત ફરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…
GUJARAT

પ્રજ્ઞાચક્ષુ આધેડને ઢોરમાર મારવાનો મામલો: પોલીસે નિવેદન લીધું પણ FIR નોંધાશે કે કેમ તે અંગે સવાલો! |…

June 3, 2026
સુરતમાં સર્કલ અને ડિવાઈડર પર ગેરકાયદે બેનરનું જંગલ : 24 પોલીસ ફરિયાદ અને 51 હજારનો દંડ છતાં બેનર-હોર…

છોટા ઉદેપુર: સૌરાષ્ટ્ર તરફ મજૂરોની જોખમી હેરાફેરી, ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી 5 ગાડીઓ પોલીસે ઝડપ…

Next Post
જામનગરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે | Accused who Misdemean…

જામનગરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે | Accused who Misdemean...

જામનગરમાં વ્યાજખોરીના જાળમાં ફસાયેલા વેપારીની કાર પચાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ | Jamnagar…

જામનગરમાં વ્યાજખોરીના જાળમાં ફસાયેલા વેપારીની કાર પચાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ | Jamnagar...

જામનગરમાં સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં પોતાના ઘર પાસે પાર્ક કરેલા બે એક્સેસ સ્કૂટરમાં દારૂનો જથ્થો ભર…

જામનગરમાં સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં પોતાના ઘર પાસે પાર્ક કરેલા બે એક્સેસ સ્કૂટરમાં દારૂનો જથ્થો ભર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિયરના જથ્થા સાથે બુટલેગર સહિતની ત્રિપુટી ઝડપાઈ, એક વોન્ટેડ | Three caught including bootlegger with…

10 months ago
ટેમ્પો ભાડે લઈ છેતરપિંડી કરનાર આરોપી ભાડાનું ઘર ખાલી કરીને ફરાર | The accused who defrauded by renti…

5 months ago
ગુજરાતના 143 તાલુકામાં વરસાદ, સૌથી વધુ નવસારીના ખેરગામમાં 2.83 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો | Rainfal…

9 months ago
દસ વર્ષમાં 10,000થી વધુ નકસલવાદીઓનું આત્મસમર્પણ | More than 10 000 Naxalites surrender in ten years

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News