gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે | Accused who Misdemean…

G METRO NEWS by G METRO NEWS
June 3, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી યુવતી પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલ હવાલે | Accused who Misdemean…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર શહેરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી એક યુવતીને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવાના તેમજ શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવાના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણીની સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ફરિયાદ મુજબ આરોપીએ નિરાધાર યુવતીની પરિસ્થિતિનો લાભ ઉઠાવી તેને લગ્ન કરવાની લાલચ આપી જામનગર ખાતે અલગ અલગ સ્થળોએ રાખી તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત યુવતીને મારકૂટ કરી ધાકધમકી આપી શારીરિક અને માનસિક ત્રાસ પણ ગુજાર્યો હતો. પિતાના અવસાન બાદ મળેલા ક્લેઇમની રકમમાંથી ખરીદાયેલ સોનાના દાગીના અને સોનાના બિસ્કિટ પણ પડાવી લીધાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે સિટી એ-ડિવિઝન પોલીસ મથકે બી.એન.એસ.ની કલમ 64(1) તથા 115(2) હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આરોપી શાહરૂખ અબ્દુલભાઈ હમીરાણીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

ધરપકડ બાદ આરોપીને અદાલતમાં રજૂ કરી વધુ તપાસ અને પૂછપરછ માટે બે દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા બનાવની વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

બે દિવસના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને ફરીથી અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો હુકમ થતાં આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યો છે. સમગ્ર પ્રકરણમાં સિટી એ-ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગોત્રીની ખાનગી કંપનીનું મેલ એકાઉન્ટ હેક કરી ઠગે MAKE MY TRIPની સાઈટ પર 51 ટ્રીપ બુક કરી ઠગાઈ કરી | t…
GUJARAT

ગોત્રીની ખાનગી કંપનીનું મેલ એકાઉન્ટ હેક કરી ઠગે MAKE MY TRIPની સાઈટ પર 51 ટ્રીપ બુક કરી ઠગાઈ કરી | t…

June 3, 2026
ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક પર ચાકુથી હુમલો
GUJARAT

ઉછીના આપેલા રૂપિયાની ઉઘરાણી કરતા યુવક પર ચાકુથી હુમલો

June 3, 2026
વડોદરા શહેર નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા | young…
GUJARAT

વડોદરા શહેર નજીકના કલાલી ગામે પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયેલા યુવકની જાહેરમાં ઘાતકી હત્યા | young…

June 3, 2026
Next Post
જામનગરમાં વ્યાજખોરીના જાળમાં ફસાયેલા વેપારીની કાર પચાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ | Jamnagar…

જામનગરમાં વ્યાજખોરીના જાળમાં ફસાયેલા વેપારીની કાર પચાવી પાડી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ | Jamnagar...

જામનગરમાં સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં પોતાના ઘર પાસે પાર્ક કરેલા બે એક્સેસ સ્કૂટરમાં દારૂનો જથ્થો ભર…

જામનગરમાં સિદ્ધાર્થ કોલોની વિસ્તારમાં પોતાના ઘર પાસે પાર્ક કરેલા બે એક્સેસ સ્કૂટરમાં દારૂનો જથ્થો ભર...

મધ્યપ્રદેશનો ગાંજાનો વધુ એક સપ્લાયર પકડાયો, વડોદરામાં 5 કિલો ગાંજો મોકલ્યો હતો | Another supplier of…

મધ્યપ્રદેશનો ગાંજાનો વધુ એક સપ્લાયર પકડાયો, વડોદરામાં 5 કિલો ગાંજો મોકલ્યો હતો | Another supplier of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા | Chairman and Vice Chairman elect…

આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા | Chairman and Vice Chairman elect…

6 months ago
જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

11 months ago
હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર ‘સાંસદ લોકસભા’નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ |…

હાલ સાંસદ ન હોવા છતા વાહનો પર ‘સાંસદ લોકસભા’નું બોર્ડ: પૂર્વ MP નારણ કાછડિયા સામે કાર્યવાહીની માંગ |…

1 year ago
બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ

બાઈક ટેક્સી ડ્રાઈવરના ખાતામાં 331 કરોડ રૂપિયા મળતા ઈડી ચોંકી, ઉદયપુરથી ગુજરાત સુધી તપાસનો ધમધમાટ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News