gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ભારત માતાની રક્ષા અને આપણા…’, ઓપરેશન સિંદૂર પર વિનેશ ફોગાટની ઈમોશનલ પોસ્ટ | Vinesh Phogat’s emoti…

G METRO NEWS by G METRO NEWS
May 7, 2025
in INDIA
0 0
0
‘ભારત માતાની રક્ષા અને આપણા…’, ઓપરેશન સિંદૂર પર વિનેશ ફોગાટની ઈમોશનલ પોસ્ટ | Vinesh Phogat’s emoti…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Operation Sindoor:  જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. જેના બદલામાં ભારતીય સેનાની ત્રણેય પાંખ દ્વારા ગઈકાલે મોડી રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરી નવ આતંકી સ્થળોને નષ્ટ કરવામાં આવ્યા હતા. સેનાની આ કાર્યવાહીને દેશભરમાં  બિરદાવવામાં આવી રહી છે. 6 મેની રાત્રિએ ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) માં આતંકવાદીઓના ઠેકાણાઓ પર એક સાથે અનેક હુમલાઓ કર્યા. આ હુમલાઓમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે.

આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર પર સચિન તેંડુલકરની પ્રતિક્રિયા, કહ્યું ‘દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી’

વિનેશ ફોગાટે કરી ભાવુક પોસ્ટ

ભારતીય સેનાની આ કાર્યવાહીને આખો દેશ સલામ કરી રહ્યો છે.ત્યારે હવે રેસલર અને કોંગ્રેસના ધારાસભ્ય વિનેશ ફોગાટે આ અંગે ઈમોશનલ પ્રતિક્રિયા આપી છે. વિનેશે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું,’ભારતીય સેના પોતાનો જીવ જોખમમાં મૂકીને દેશ પર થયેલા આતંકવાદી હુમલાનો જડબાતોડ જવાબ આપી રહી છે. ભારત માતાની રક્ષા અને આપણા દરેકની સુરક્ષા અને શાંતિ માટેની આ લડાઈમાં તમારા જુસ્સા અને બહાદુરીને સલામ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તે દરેક પગલે તમારી રક્ષા કરે અને તમને જલ્દીથી વિજય અપાવે. જય હિંદ, વંદે માતરમ.’

આ પણ વાંચો: Operation Sindoor : 18 એરપોર્ટ બંધ… 430 ફ્લાઈટ કેન્સલ, પાકિસ્તાન સાથે મુકાબલો કરવા ભારતની સંપૂર્ણ તૈયારી

વિનેશે ગયા વર્ષે હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી હતી

પેરિસ ઓલિમ્પિક 2024 માં ભારતીય રેસલર વિનેશ ફોગાટે મહિલાઓની 50 કિગ્રા ફ્રી સ્ટાઇલ કુસ્તીની ફાઇનલમાં પહોંચી ગઈ હતી. ભારતીય ચાહકોને આશા હતી કે, વિનેશ ફોગાટ ફાઇનલ મેચ જીતીને ઇતિહાસ રચશે કારણ કે રેસલિંગમાં ભારતે હજુ સુધી ઓલિમ્પિક કોઈ ગોલ્ડ જીત્યો નથી. પરંતુ ફાઇનલ મેચ પહેલા તેનું વજન માપવામાં આવ્યું ત્યારે તેનું વજન 100 ગ્રામ વધુ હોવાથી પેરિસ ઓલિમ્પિકમાંથી તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. કુસ્તીને અલવિદા કહ્યા પછી વિનેશે ગયા વર્ષે હરિયાણા વિધાનસભાની ચૂંટણી લડી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બ્રિટનના પૂર્વ વડાપ્રધાન સુનકનું ભારતના ‘ઓપરેશન સિંદૂર’ને સમર્થન, જુઓ શું કહ્યું

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન સુનકનું ભારતના 'ઓપરેશન સિંદૂર'ને સમર્થન, જુઓ શું કહ્યું

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ ઍલર્ટ | Weather Update Heat…

IMDનું લેટેસ્ટ અપડેટ : દેશના અનેક રાજ્યોમાં બદલાશે વાતાવરણ, ગુજરાતમાં પણ ઍલર્ટ | Weather Update Heat...

‘પહેલાં તમારા સ્રોત ચકાસો’, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ અંગે ખોટી માહિતી આપનારા ચીની મીડિયાને ઝાટક્યું | v…

'પહેલાં તમારા સ્રોત ચકાસો', ભારતે 'ઓપરેશન સિંદૂર' અંગે ખોટી માહિતી આપનારા ચીની મીડિયાને ઝાટક્યું | v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણ…

ડીસા બ્લાસ્ટ કેસ: કોંગ્રેસે સરકાર પર લાગવ્યા ગંભીર આક્ષેપ, ન્યાયની માગ સાથે હોસ્પિટલ બહાર ઉતર્યા ધરણ…

1 year ago
NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઇડલાઇન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા! | NTA NEET Re …

NEET રિ-એક્ઝામ માટે NTAની નવી ગાઇડલાઇન, પરીક્ષાના સમયથી લઈને રફ વર્કના 3 નિયમ બદલાયા! | NTA NEET Re …

3 weeks ago
1931માં સરદારે આપેલા વક્તવ્યમાંં ભારતના ભાવિ બંધારણના બીજ રોપાયા હતા | sardar patel played important…

1931માં સરદારે આપેલા વક્તવ્યમાંં ભારતના ભાવિ બંધારણના બીજ રોપાયા હતા | sardar patel played important…

7 months ago
દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરી શરૂ, 800થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી | Delhi Airport …

દિલ્હી એરપોર્ટ પર ટેક્નિકલ ખામી થઈ દૂર, સર્વિસ ફરી શરૂ, 800થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી | Delhi Airport …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News