gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો | Groom marr…

G METRO NEWS by G METRO NEWS
April 20, 2025
in INDIA
0 0
0
યુપીનો અજબ કિસ્સો, ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા, મામલો પોલીસ સ્ટેશને પહોંચી ગયો | Groom marr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Uttar Pradesh Groom Marries Bride Mother: મેરઠના બ્રહ્મપુરી વિસ્તારમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જ્યાં એક યુવકના છેતરપિંડીથી પોતાની થનારી દુલ્હનની માતા સાથે નિકાહ કરાવી દીધા. હવે આ મામલે 22 વર્ષીય મોહમ્મદ અઝીમે પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, મારા લગ્ન શામલી જિલ્લાની રહેવાસી 21 વર્ષીય મંતાશા  સાથે નક્કી થયા હતા. આ સંબંધ અઝીમના મોટા ભાઈ નદીમ અને ભાભી શૈદા દ્વારા નક્કી કરાવવા આવ્યો હતો.

ઘૂંઘટ ઊઠાવતા જ વરરાજાના હોંશ ઊડી ગયા

લગ્ન 31 માર્ચે થયા હતા. નિકાહની વિધિ દરમિયાન મૌલવીએ દુલ્હનનું નામ ‘તાહિરા’ લીધુ, જેનાથી અઝીમને શંકા ગઈ. ત્યારબાદ જ્યારે નિકાહ ઘૂંઘટ ઊઠાવ્યો તો અઝીમ પોતાની સામે એક 45 વર્ષીય વિધવા મહિલાને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, જે મંતાશાની માતા તાહિરા હતી. અઝીમે આરોપ લગાવ્યો કે લગ્નમાં 5 લાખ રૂપિયાનો વ્યવહાર પણ થયો હતો. જ્યારે તેણે આ છેતરપિંડીનો વિરોધ કર્યો તો તેના ભાઈ અને ભાભીએ તેને ખોટા દુષ્કર્મના કેસમાં ફસાવવાની ધમકી આપી.

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં કુદરતનો કહેર, આભ ફાટતાં અનેક મકાન ધરાશાયી, 3 લોકોના મોત

બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું

છેતરપિંડીનો ભોગ બન્યા બાદ અઝીમે ગુરુવારે પોલીસનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. આ કેસની તપાસ સીઓ બ્રહ્મપુરી સૌમ્યા અસ્થાના કરી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, હવે બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું છે અને અઝીમે પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી છે. તેમણે એમ પણ કહ્યું છે કે હું હવે આ મામલાને આગળ વધારવા નથી માંગતો. આ મામલો હવે સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …
INDIA

અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું મૃત્યુ કેવી રીતે થયું?, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા | …

May 13, 2026
મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…
INDIA

મધ્ય પૂર્વ સંકટને ડામવા સંકલ્પ! PM મોદીના કાફલામાં માત્ર બે જ કાર દેખાઈ, વીડિયો આવ્યો સામે | pm modi…

May 13, 2026
‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…
INDIA

‘પત્નીની કારકિર્દીની મહત્ત્વાકાંક્ષા ‘ક્રૂરતા’ ના ગણાય…’ અમદાવાદની મહિલાના કેસમાં સુપ્રીમે હાઈકોર્…

May 13, 2026
Next Post
જમ્મુ-કાશ્મીરમાં આભ ફાટતાં અનેક મકાન ધરાશાયી, 8ના મોત, હજુ વાવાઝોડાની આગાહી | jammu kashmir weather …

જમ્મુ-કાશ્મીરમાં આભ ફાટતાં અનેક મકાન ધરાશાયી, 8ના મોત, હજુ વાવાઝોડાની આગાહી | jammu kashmir weather ...

સુપ્રીમ કોર્ટને ડરાવવાનો નિર્લજ્જ પ્રયાસ…’, ભાજપના નેતાઓની ટિપ્પણી પર મહુઆ મોઈત્રા વરસ્યાં | Shame…

સુપ્રીમ કોર્ટને ડરાવવાનો નિર્લજ્જ પ્રયાસ...', ભાજપના નેતાઓની ટિપ્પણી પર મહુઆ મોઈત્રા વરસ્યાં | Shame...

રાહુલ ગાંધીએ ગાંધીજી પર કરેલી ટિપ્પણી મુદ્દે ભાજપનો ટોણો: આમની પાસેથી ઈતિહાસ ક્યારેય ન શિખાય | nobod…

રાહુલ ગાંધીએ ગાંધીજી પર કરેલી ટિપ્પણી મુદ્દે ભાજપનો ટોણો: આમની પાસેથી ઈતિહાસ ક્યારેય ન શિખાય | nobod...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે

સોનાના વપરાશમાં રોકાણ માંગનો હિસ્સો વધશે

1 year ago
નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયાનો વધારો, જાણો નવા રેટ | Toll tax on National Hig…

નેશનલ અને સ્ટેટ હાઇવે પર ટોલ ટેક્સમાં 5થી 40 રૂપિયાનો વધારો, જાણો નવા રેટ | Toll tax on National Hig…

1 year ago
વડોદરામાં ટીપી પ્લોટો, જમીનો, અકોટા સ્ટેડિયમ નવરાત્રીના આયોજન માટે મેળવી શકશે | Vadodara will be abl…

વડોદરામાં ટીપી પ્લોટો, જમીનો, અકોટા સ્ટેડિયમ નવરાત્રીના આયોજન માટે મેળવી શકશે | Vadodara will be abl…

10 months ago
બાવળાના મીઠાપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઇજાગ્રસ્ત થતાં રેસ્ક્યૂ કરવામાં આવ્યું | Injured national b…

બાવળાના મીઠાપુર ગામે રાષ્ટ્રીય પક્ષી મોર ઇજાગ્રસ્ત થતાં રેસ્ક્યૂ કરવામાં આવ્યું | Injured national b…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News