gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દિલ્હીમાં પાંચ માળની ગેરકાયદે હોટેલમાં આગનું તાંડવ, 21નાં મોત | Fire breaks out in five storey illeg…

G METRO NEWS by G METRO NEWS
June 4, 2026
in INDIA
0 0
0
દિલ્હીમાં પાંચ માળની ગેરકાયદે હોટેલમાં આગનું તાંડવ, 21નાં મોત | Fire breaks out in five storey illeg…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પરિવારજનોની સારવાર કરાવવા દિલ્હી આવેલા 11 વિદેશીઓ આગમાં હોમાયા

– હોટેલની બારીઓ કાયમ માટે સીલ કરી દેવાઇ હતી જ્યારે આવવા-જવાનો માત્ર એક જ રસ્તો હોવાથી મોટી જાનહાની થઇ

નવી દિલ્હી : દિલ્હીના માલવિય નગરની એક ગેરકાયદે ચાલતી પાંચ માળની હોટેલમાં ભિષણ આગ લાગી હતી, જેમાં ૨૧ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. જ્યારે અનેક લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જે પણ લોકો માર્યા ગયા છે તેમાં ૧૧ લોકો વિદેશી નાગરિકો છે જે પોતાના પરિવારજનોની નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યા હતા અને આ હોટેલમાં રોકાયા હતા. આ ઘટના બાદ હોટેલ માલિકની ઘોર બેદરકારી સામે આવી છે. 

દિલ્હીના માલવિય નગરમાં આવેલી ફ્લોરિશ સ્ટે હોટેલમાં સવારે સાડા આઠ વાગ્યે આગ લાગવાનું શરૂ થયું હતું, જ્યારે આ ઘટના બની ત્યારે હોટેલમાં ઘણા લોકો ઉંઘી રહ્યા હતા. તપાસમાં સામે આવ્યું છે કે હોટેલનો આવવા જવાનો રસ્તો માત્ર એક જ હતો, જ્યારે તમામ બારીઓ સીલ રખાઇ હતી, એક પણ બારી ખુલી શકે તેમ નહોતી. આગ જોતજોતામાં સમગ્ર હોટેલમાં ફેલાઇગઇ, જોકે બચવાનો કોઇ જ રસ્તો ન હોવાને કારણે મોટી જાનહાની થઇ હતી, આશરે ૫૮ લોકોને હોસ્પિટલ લઇ જવાયા હતા જેમાંથી ૨૧ લોકો હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મૃત્યુ પામ્યા હતા. જે પણ લોકો માર્યા ગયા છે તેમાંથી ૧૦ ભારતીયો જ્યારે ૧૧ વિદેશી નાગરિકો છે. ઘણા લોકોએ  

આ વિદેશી નાગરિકો હોટેલની નજીક આવેલી એક ખાનગી હોસ્પિટલમાં પોતાના પરિવારજનોની સારવાર કરાવી રહ્યા હતા અને આ હોટેલમાં રોકાયા હતા. માર્યા ગયેલા આ વિદેશી નાગરિકો મધ્ય એશિયા અને આફ્રિકન દેશોના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટના બાદ પ્રશાસન અને હોટેલના માલિક બન્નેની ઘોર બેદરકારીના પણ ખુલાસા થયા છે. આ હોટેલને માત્ર છ રૂમની જ મંજૂરી હતી જોકે તેમાં ૨૫ રૂમ બનાવી દેવાયા હતા. છથી સાત વર્ષ પહેલા આ હોટેલમાં માત્ર ગ્રાઉન્ડ અને પહેલો માળ જ હતા, બાદમા કોઇ જ મંજૂરી વગર માળ વધારતા ગયા અને કુલ પાંચ માળ કરી દેવાયા.  

એટલુ જ ફાયર એનઓસી પણ નહોતું. હોટેલમાં નીચે રેસ્ટોરાં પણ ખોલવામાં આવ્યું હતું, બેઝમેન્ટ અને ઉપરના માળનો ઉપયોગ હોટેલ તરીકે કરાતો હતો. દિલ્હી પોલીસે આ મામલામાં સદોષ માનવ વધ સહિતના ગુનાની કલમો લગાવીને એફઆઇઆર દાખલ કરી છે. આ સમગ્ર બિલ્ડિંગના માલિકનું નામ લવકેશ છે જ્યારે લાઇસેન્સ જય મિશ્રા નામના વ્યક્તિને ઇશ્યૂ કરાયું હતું. જ્યારે હોટેલના માલિકનું નામ લોકેશ બજાજ હોવાનું પણ ખુલ્યું છે.  ઘટના બાદ સફાળા જાગેલા પ્રશાસને આ ત્રણેય આરોપીઓના વિવિધ સ્થળો પર દરોડા પાડયા હતા અને એરપોર્ટ સહિતના સ્થળોને એલર્ટ કરી દેવાયા છે જેથી આરોપીઓ ભાગી ના શકે.  જ્યારે ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને વડાપ્રધાન રાહત ફન્ડમાંથી બે લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવી હતી. આ ઘટના સમયના કેટલાક કરૂણ દ્રશ્યો પણ સામે આવ્યા હતા, એક મહિલાએ પોતાના બાળકને બાથમાં લઇને નીચે કુદવા પ્રયાસ કર્યો હતો, તે એક માળેથી બીજા માળે કુદવા લાગી હતી. જે બાદ અન્ય કેટલાક લોકો પણ કૂદી પડયા હતા.     

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
મ.પ્રદેશમાં સરકારે મૃત જાહેર કરેલા વૃદ્ધનો પોતાને જીવિત સાબિત કરવા રઝળપાટ | In MP an elderly man dec…

મ.પ્રદેશમાં સરકારે મૃત જાહેર કરેલા વૃદ્ધનો પોતાને જીવિત સાબિત કરવા રઝળપાટ | In MP an elderly man dec...

રોકાણકારોનું શેરોમાં રૂ. 21,897કરોડનું રોકાણ | Investors invest Rs 21 897 crore in stocks

રોકાણકારોનું શેરોમાં રૂ. 21,897કરોડનું રોકાણ | Investors invest Rs 21 897 crore in stocks

એપ્રિલ-મે માસમાં બોન્ડસ જારી કરવાનું પ્રમાણમાં 58 ટકા ઘટાડો | Bond issuance down 58% in April May

એપ્રિલ-મે માસમાં બોન્ડસ જારી કરવાનું પ્રમાણમાં 58 ટકા ઘટાડો | Bond issuance down 58% in April May

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત | uttark…

VIDEO: ચારધામ યાત્રા દરમિયાન ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ, 5 શ્રદ્ધાળુનાં મોત, 2 ઈજાગ્રસ્ત | uttark…

1 year ago
વિદેશી દારૂના 14 ક્વાર્ટરિયા સાથે શખ્સ રંગેહાથ ઝડપાયો | Man caught red handed with 14 quarts of fore…

વિદેશી દારૂના 14 ક્વાર્ટરિયા સાથે શખ્સ રંગેહાથ ઝડપાયો | Man caught red handed with 14 quarts of fore…

5 months ago
લીંબડીના ઉટડી ગામે ચાલુ કારમા આગ લાગતાં અફરાતફર | Panic as car catches fire in Utdi village of Limbd…

લીંબડીના ઉટડી ગામે ચાલુ કારમા આગ લાગતાં અફરાતફર | Panic as car catches fire in Utdi village of Limbd…

11 months ago
‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…

‘મંજૂરી કરતાં 4 ગણા વધુ રૂમ, એક જ ગેટ…’, દિલ્હીમાં હોટેલ અગ્નિકાંડ માટે જવાબદાર 5 કારણો | Delhi Ma…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News