gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધંધુકામાં વિદેશી દારૃની 342 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 342 bottles of foreign liquor in…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
ધંધુકામાં વિદેશી દારૃની 342 બોટલ સાથે શખ્સ ઝડપાયો | Man caught with 342 bottles of foreign liquor in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઘાસચારાની નીચે દારૃનો જથ્થો છૂપાવ્યો હતો

દારૃનો વેપાર કરતા બે ભાઈઓ સામે ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

ભાવનગર –  ધંધુકામાં
વિદેશી દારૃની ૩૪૨ બોટલ સહિત કુલ રૃ.૧૫.૮૩ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ધંધુકા
પોલીસે ઝડપી લઈ દારૃનો વેપાર કરતા બે ભાઈઓ સામે ધંધુકા પોલીસ મથકમાં ગુનો નોંધ્યો
છે.

ધંધુકા જાળીયા ટાંકી પાસે ઈદ્રિશ અહેમદભાઈ મોદન (રહે.ધંધુકા) નામના શખ્સે
વિદેશી દારૃ મંગાવ્યો છે અને તેના ભાઈ સાબિર અહેમદભાઈ મોદન સાથે વિદેશી દારૃની
ડિલિવરી અને વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ધંધુકા પોલીસે બાતમીવાળા સ્થળે તપાસ
કરતા પીકઅપ અને ટાટા પંચ ગાડી પાછળ પતરાના શેડમાં મારેલું ઢાળિયું ચેક કરતા ત્યાં
ઘાસચારા નીચે લાકડાની પેટીમાંથી
, પીકઅપ વાહનમાંથી અને ટાટા પંચ
ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૃની કુલ ૩૪૨ બોટલો મળી આવી હતી. તેમજ દારૃના
જથ્થા સાથે ઝડપાયેલા સાબિર અહેમદ મોદનની પુછપરછ કરતા આ દારૃ તેના ભાઈ ઈદ્રિશે
મંગાવ્યો હતો અને પોતે ગાડીમાં આજુબાજુના ગામોમાં ડિલિવરી કરવા જતો હોવાની કબૂલાત
આપતા પોલીસે વિદેશી દારૃ સહિત કુલ રૃ.૧૫
,૮૩,૮૧૮નો મુદ્દામાલ કબ્જે લઈ ધંધુકા પોલીસમાં બન્ને સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ | Rape of a young woman in Rajkot…

રાજકોટમાં તરૂણી ઉપર દૂષ્કર્મ, બે વર્ષમાં ત્રીજી વખત પોકસોની ફરિયાદ | Rape of a young woman in Rajkot...

ખાંભાના કંટાળા ગામે કૌટુંબિક તકરાર, યુવકની ઘાતકી હત્યા

યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ | Girl held captive for two and a h…

યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ | Girl held captive for two and a h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત પોતાની ડિફેન્સ સિસ્ટમ સુદર્શન ચક્ર વિકસાવશે : મોદી

1 year ago
અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New…

3 months ago
સાવલીના પોઇચા ગામના ફાર્મ હાઉસના માલિક અને ભાજપના પૂર્વ હોદ્દેદારની ધરપકડ | Farm house owner and for…

6 months ago
રૂ. 2 હજાર 672 કરોડના બૅન્ક કૌભાંડ કેસમાં ગુજરાત-બંગાળ સહિત 3 રાજ્યોમાં કાર્યવાહી, 13 સ્થળો પર સર્ચ …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News