gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં પાનની દુકાન અને હોટલમાં ચાઇલ્ડ લેબર સામે તવાઈ : શ્રમ વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો | Chi…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં પાનની દુકાન અને હોટલમાં ચાઇલ્ડ લેબર સામે તવાઈ : શ્રમ વિભાગ અને પોલીસનો સંયુક્ત દરોડો | Chi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરમાં બાળમજૂરી પ્રથાને નાબૂદ કરવા માટે શ્રમ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ખોડિયાર કોલોની, રાજ ચેમ્બર્સ વિસ્તારમાં આવેલી ચામુંડા પાન એન્ડ હોટલમાં દરોડો પાડતા એક સગીર બાળક પાસેથી મજૂરી કરાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે તંત્ર દ્વારા બાળકને મુક્ત કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ જિલ્લા શ્રમ વિભાગના અધિકારીને મળેલી બાતમીના આધારે રાજ ચેમ્બર્સ વિસ્તારમાં અચાનક ચકાસણી હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક સગીર બાળકને મજૂરી કરાવવામાં આવતી હોવાનું જાણવા મળતાં તેને તાત્કાલિક મુક્ત કરાવવામાં આવ્યો હતો. 

અધિકારીઓએ બાળકની પૂછપરછ કરી જરૂરી વિગતો મેળવી હતી તેમજ સંસ્થા સંચાલક રમેશકુમાર કાનજીભાઈ મઘોડિયા પાસેથી જરૂરી દસ્તાવેજોની તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બાળમજૂરી પ્રતિબંધક કાયદાનો ભંગ થયો હોવાનું જણાતા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

શ્રમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને કોઈપણ પ્રકારની મજૂરીમાં રોકવા કાયદાકીય રીતે પ્રતિબંધ છે, અને આવા કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. બાળમજૂરી જેવી સામાજિક બુરાઈને અટકાવવા માટે નિયમિત ચકાસણી અને દરોડાની કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે.

આ કાર્યવાહીમાં શ્રમ વિભાગના અધિકારી ડી.ડી. રામી તેમજ તેઓની ટિમ અને સ્થાનિક પોલીસ સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. બાળમજૂરને જરૂરી માર્ગદર્શન અને સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
Next Post
વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માગ્યો …

વાવ-થરાદ: અભેપુરામાં દારૂના દૂષણથી કંટાળેલી મહિલાઓ પોલીસ મથકે દોડી ગઈ, પોલીસે અઠવાડિયાનો સમય માગ્યો ...

જામનગરમાં એસ.ટી.ને ઓવરટેક બાબતે બસના ડ્રાઇવર પર હુમલો કરનારા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for …

જામનગરમાં એસ.ટી.ને ઓવરટેક બાબતે બસના ડ્રાઇવર પર હુમલો કરનારા 3 શખ્સો ઝડપાયા | 3 people arrested for ...

કિશનવાડીમાં પિતા-પુત્ર પર હાથના કડા વડે હુમલાથી ભયનો માહોલ | Fear spreads in Kishanwadi after father…

કિશનવાડીમાં પિતા-પુત્ર પર હાથના કડા વડે હુમલાથી ભયનો માહોલ | Fear spreads in Kishanwadi after father...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …

કેરળમાં ફાંસો ખાધેલી હાલતમાં RSS કાર્યકરનો મૃતદેહ મળ્યો, પોલીસે આત્મહત્યા ગણાવી | RSS worker’s body …

8 months ago
બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h…

બાબરી મસ્જિદ બનાવવાનું એલાન કરનારા હુમાયુએ બનાવી નવી પાર્ટી, TMCએ કર્યા હતા સસ્પેન્ડ | Kolkata mla h…

7 months ago
ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની સિરપ! કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ | co…

ડૉક્ટરની ચિઠ્ઠી વિના નહીં મળે કોઈ પણ પ્રકારની સિરપ! કેન્દ્ર સરકારે બદલી નાંખ્યો વર્ષો જૂનો નિયમ | co…

1 month ago
7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની મહત્ત્વપૂર્ણ બેઠક, ભાજપનું વધશે ટેન્શન | Dinner Diploma…

7 ઓગસ્ટે રાહુલ ગાંધીના નિવાસ સ્થાને વિપક્ષની મહત્ત્વપૂર્ણ બેઠક, ભાજપનું વધશે ટેન્શન | Dinner Diploma…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News