gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિશ્વ પર્યાવરણ દિવસ અંગે મહત્વની વાત

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
વિશ્વ પર્યાવરણ દિવસ અંગે મહત્વની વાત
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાંચમી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ.આ દિવસને વિશેષ રીતે ઊજવવામાં આવે છે. વૃક્ષો માત્ર પર્યાવરણ ની શોભા જ નથી, પણ માનવજીવનનું અભિન્ન અંગ છે.પૃથ્વી પર વસતાં તમામ સજીવો-નિર્જીવોને પોત પોતાનુ જીવન છે.સૌનું કુદરતી આયુષ્ય પણ નિશ્ચિત છે અને તે સૌ કુદરતી પ્રેરણા અનુભવે છે.સૌ પરસ્પરાવલંબનથી જીવે છે.આપણા સૌના સદૈવ મિત્રો વૃક્ષો છે.આપણું જીવન વૃક્ષો પર આધારિત છે તે ખાસ સમજવું પડશે.વૃક્ષ દ્વારા પ્રકાશસંશ્લેષણની ક્રિયા થાય છે.વૃક્ષો પોષણકડીમાં પ્રાથમિક ઉત્પાદકો છે,કારણ સૂર્ય દ્વારા પ્રાપ્ત પ્રકાશશક્તિનો ઉપયોગ કરી તેનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરવા માટે વૃક્ષો સમર્થ છે.

વૃક્ષના આર્થિક લાભની ગણતરી કરવી એ પર્યાવરણનો દ્રોહ ગણાશે,પરંતુ સજીવની ઉપયોગીતાને ધ્યાનમાં લેવું મહત્વની બાબત છે.બળતણ માટેનું લાકડું,અગ્નિદાહ માટેનું લાકડું,ફળ,ફૂલ તેમજ કેટલાંક પ્રાણી પક્ષીનો ખોરાક વૃક્ષ આપે છે.વૃક્ષમાંથી લાખ,ગુંદર તેમજ જુદાં જુદાં ઔષધો મળે છે; જે આપણા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. દરેક વૃક્ષના મૂળ,પર્ણ, કૂંપણ, શાખાઓ, પુષ્પ વગેરે જુદી જુદી ગુણવત્તા અને ઉપયોગીતા ધરાવે છે.સૃષ્ટિ ઉપરનું કોઈપણ વૃક્ષ એવું નહિ હોય કે જે કોઈપણ પ્રકારની ઉપયોગિતા ન ધરાવતું હોય.

જો વૃક્ષનું આર્થિક મૂલ્ય ગણવું હોય તો બધી જ બાબતો ગણતાં 16 લાખ રૂપિયાનો ફાયદો એક વૃક્ષ દ્વારા ચાર દસકામાં જ થાય છે.વૃક્ષો અવાજ- પ્રદૂષણનું શોષણ કરે છે.વૃક્ષો બાષ્પત્સર્જન દ્વારા જમીનનું વધારાનું પાણી અવકાશમાં અર્પે છે,જે વાદળનું બંધારણ બને છે.વૃક્ષોની આસપાસનું તાપમાન ઉનાળામાં ઠંડકમય રહે છે.તેથી કુદરતી ઠંડી હવા મળે છે.મોટા શહેરોમાં વૃક્ષો ઓક્સિજન મથકો તરીકે ઉપયોગી છે.મધ્યમ કદનું 50 વર્ષનું વૃક્ષ એક વર્ષમાં એક મેટ્રિકન ઓક્સિજનનું ઉત્પાદન કરે છે.નાનાં બાળકોને બાદ કરતાં ભારતમાં દર વર્ષે લગભગ 100 કરોડ નવા વૃક્ષોનું વાવેતર થાય અને તેનું જતન થાય,તેનો ઉછેર થાય તો પાંચ વર્ષમાં ભારતમાં આપમેળે હરિયાળી ક્રાંતિ આવે.

” એટલે તો શાસ્ત્રમાં કહ્યું છે કે
દસ વીરડા બરાબર એક કૂવો
દસ કૂવા બરાબર એક વાવ
દસ વાવ બરાબર એક તળાવ
દસ તળાવ બરાબર એક સરોવર
અને દસ સરોવર બરાબર એક વૃક્ષ.

આપણે સૌ પ્રતિજ્ઞા કરીએ કે,” હું મારી શાળામાં, કે મારા ફળિયામાં કે મારા ગામમાં કે જ્યાં અનુકૂળતા મળે ત્યાં વૃક્ષદેવનું વાવેતર કરીશ,તેનું પૂજન કરીશ અને તેનું જતન કરીશ.”

આવો આપણે આજના શુભ દિવસે એક છોડ રોપવાનો સંકલ્પ કરી તેના રક્ષણ અને સંવર્ધન માટે ની પ્રતિજ્ઞા લઈએ..

છોડમાં રણછોડ,
વૃક્ષ માં વાસુદેવ અને
તુલસીમાં તુલસીશ્યામના
દર્શન કરી ધન્યતાની અનુભૂતિ પ્રાપ્ત કરીએ…

મુકેશકુમાર પ્રભાતસિંહ મહિડા તરફથી આજના વિશ્વ પર્યાવરણ દિવસ ની ખૂબ ખૂબ શુભેરછાઓ….,.

રિપોર્ટર માનસી રાઠવા આણંદ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New…
GUJARAT

અમદાવાદ: નરોડા GIDC ફેઝ-3માં કેમિકલ ફેક્ટરીમાં બોઈલર બ્લાસ્ટ થતાં વિકરાળ આગ, 4ને ઈજા | Ahmedabad New…

June 5, 2026
અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો…
GUJARAT

અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરો…

June 5, 2026
રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as…
GUJARAT

રાજકોટના ગોંડલમાં શેમળા ગામે એક જ પરિવારના 3 બાળકો તળાવમાં ડૂબી જતા મોત | Rajkot District Shocked as…

June 5, 2026
Next Post
ઠગાઈ કરનાર 6 વર્ષથી ફરાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો | accused who committed fraud and was ab…

ઠગાઈ કરનાર 6 વર્ષથી ફરાર આરોપી ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો | accused who committed fraud and was ab...

અમદાવાદ: માણેકચોકના જ્વેલર્સમાં મેનેજરે જ કર્યો વિશ્વાસઘાત, થોડું-થોડું કરીને 40 લાખનું સોનું ચોરી લ…

અમદાવાદ: માણેકચોકના જ્વેલર્સમાં મેનેજરે જ કર્યો વિશ્વાસઘાત, થોડું-થોડું કરીને 40 લાખનું સોનું ચોરી લ...

પર્યાવરણ દિન : વડોદરામાં ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો, દંતેશ્વરમાં 15,000 થી વધુ વૃક્ષોનું વાવેતર થશે…

પર્યાવરણ દિન : વડોદરામાં ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો, દંતેશ્વરમાં 15,000 થી વધુ વૃક્ષોનું વાવેતર થશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાં અંધાધૂંધી બાદ તંત્રની દોડધામ,20 બસ અને 30 નવી બોટ મુકી | After chaos …

1 year ago
‘અજિત પવારની NCPનો શરદ પવારની પાર્ટીમાં વિલય થવો જોઈએ’, સંજય રાઉતના નિવેદનથી રાજકારણ ગરમાયું | Sanja…

‘અજિત પવારની NCPનો શરદ પવારની પાર્ટીમાં વિલય થવો જોઈએ’, સંજય રાઉતના નિવેદનથી રાજકારણ ગરમાયું | Sanja…

5 months ago
‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |…

‘હવે નહીં મળે, મરી જા…’, અમદાવાદમાં રિક્ષાચાલકે એસિડ ગટગટાવ્યું, પત્નીએ બે લોકો સામે FIR નોંધાવી |…

4 months ago
ઘરમાં આવેલા અન્કલે 19વર્ષીય યુવતીનો હાથ પકડી ધક્કો મારીને બેડ પર ફેંકી,છેડછાડ કરતાં યુવતી બહાર દોડી …

ઘરમાં આવેલા અન્કલે 19વર્ષીય યુવતીનો હાથ પકડી ધક્કો મારીને બેડ પર ફેંકી,છેડછાડ કરતાં યુવતી બહાર દોડી …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News