gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પર્યાવરણ દિન : વડોદરામાં ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો, દંતેશ્વરમાં 15,000 થી વધુ વૃક્ષોનું વાવેતર થશે…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
પર્યાવરણ દિન : વડોદરામાં ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો, દંતેશ્વરમાં 15,000 થી વધુ વૃક્ષોનું વાવેતર થશે…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation  : વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી વિસ્તારમાં તૈયાર કરાયેલા મિયાવાકી વૃક્ષોને કારણે આ બગીચામાં ઓક્સિજનનું લેવલ વધ્યું હોવાથી ઓક્સિજન પાર્ક તરીકે તેની ઓળખ આપવામાં આવી છે.

પર્યાવરણ દિન : વડોદરામાં ઓક્સિજન પાર્ક ખુલ્લો મુકાયો, દંતેશ્વરમાં 15,000 થી વધુ વૃક્ષોનું વાવેતર થશે 2 - image

94 લાખના ખર્ચે તૈયાર થયેલા ઓક્સિજન પાર્કનું આજે મંત્રી મનીષાબેન વકીલ અને દંડક બાળ કૃષ્ણ શુક્લની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ડો.જય પ્રકાશ સોની, મેયર ગીતાબેન મકવાણા સહિત અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મ્યુનિ. કમિશનર મહેશ બાબુએ જણાવ્યું હતું કે સહેલાણીઓના આકર્ષણના કેન્દ્ર સમાન પાર્કમાં બાળકો માટે રમતગમત માટે અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આવી જ રીતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દંતેશ્વર ખાતે પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં 15,000 થી વધુ વૃક્ષોનું વાવેતર થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન…

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન...

પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો ર…

પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો ર...

મકરપુરાના જશોદાનગરમાં દારૂ વેચાતા બે આરોપી ઝડપાયા : 4 વોન્ટેડ | Two accused arrested for selling liq…

મકરપુરાના જશોદાનગરમાં દારૂ વેચાતા બે આરોપી ઝડપાયા : 4 વોન્ટેડ | Two accused arrested for selling liq...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા પાલિકાની વોર્ડ-6માં ‘સુવિધા નહીં તો વોટ નહીં’ ના બેનરો લાગ્યા | ‘No facilities no votes’ bann…

5 months ago
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર | NHAI Toll Rule Change…

7 months ago
1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સના ઈમેલ-મોબાઈલ નંબર સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ

8 months ago
ભારે કડાકા બાદ શેર માર્કેટમાં સુધારો, સેન્સેક્સમાં 1200 અંકનો ઉછાળો | stock Market Recovers Sharply …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News