gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન…

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી વચ્ચે વિશ્વામિત્રી નદીની દુર્દશા અને મગરોના મોત એક ગંભીર ચેતવણી સમાન…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા સહિત સમગ્ર વિશ્વમાં આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે. પર્યાવરણ સંરક્ષણ, જળસ્ત્રોતોના જતન અને જૈવ વૈવિધ્યના રક્ષણની વાતો વચ્ચે વડોદરાની વિશ્વામિત્રી નદીની હાલત અનેક સવાલો ઊભા કરી રહી છે. એક તરફ નદીમાં ગટરના પાણી, કેમિકલયુક્ત પ્રવાહી અને ગેરકાયદે વેસ્ટનો નિકાલ યથાવત છે, તો બીજી તરફ છેલ્લા ત્રણ વર્ષમાં 35 મગરોના મોત થતાં પર્યાવરણપ્રેમીઓમાં ચિંતા વ્યાપી છે.

વિશ્વામિત્રી નદી શહેરમાં પ્રવેશતાની સાથે જ પ્રદૂષણનો ભોગ બને છે. નદીમાં ગટરના સીધા પાણી ઠલવાતા અટકાવવા માટે વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. વિશ્વામિત્રી શુધ્ધિકરણ માટે વિવિધ યોજનાઓ અને જાહેરાતો પણ કરાઈ છે, છતાં આજે પણ અનેક સ્થળોએ ગટરનાં પાણી સીધા નદીમાં છોડવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા નદીમાં ગટરના પાણી ઠલવાતા બંધ કરાયા હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત અલગ જ ચિત્ર રજૂ કરે છે.

વિશ્વામિત્રીમાં અનેક વખત કેમિકલયુક્ત પ્રવાહી છોડવામાં આવતાં પાણીનો રંગ બદલાઈ જવાના બનાવો પણ સામે આવ્યા છે. ઉપરાંત, નદીમાં ગેરકાયદે ઔદ્યોગિક અને અન્ય પ્રકારનો કચરો ઠાલવવાની ઘટનાઓ પણ બનતી જ રહે છે. આવા કિસ્સાઓમાં તંત્ર દ્વારા નોટિસ પાઠવવા કે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ કડક અને અસરકારક પગલાંના અભાવ નદીનું પ્રદૂષણ સતત વધી રહ્યું

બીજી તરફ, વિશ્વામિત્રી નદીના અંદાજે 25 કિલોમીટરના વિસ્તારમાં આશરે 420 જેટલા મગરો વસવાટ કરે છે. એશિયામાં સૌથી વધુ મગરોની વસ્તી ધરાવતી નદીઓમાં વિશ્વામિત્રી મોખરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મગરોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ તેની સાથે મગરોના કુદરતી અને શંકાસ્પદ મોતના બનાવોમાં પણ વધારો થયો છે. છેલ્લા ચાર મહિનામાં 8 મગરોના મૃતદેહ મળી આવતાં વન્યજીવપ્રેમીઓ અને પર્યાવરણ સુરક્ષા સાથે સંકળાયેલા લોકોમાં ચિંતા વધી છે. અનેક મગરોના મોતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. 

મગરોના મોતનું કારણ જાહેર નથી કરાતું

જીવદયા પ્રેમીઓ અને વન્યજીવ જોડાયેલા લોકોનું કહેવું મગરોના મોત બાદ વન વિભાગ દ્વારા પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, પરંતુ તેના સત્તાવાર રિપોર્ટ જાહેર કરવામાં આવતા નથી, જેના કારણે મગરીના મોત પાછળનું સાચું કારણ બહાર આવતું નથી અને તેથી મગરોના સંરક્ષણ માટે જરૂરી પગલાં ભરવામાં પણ મુશ્કેલી સર્જાઈ છે.

નદીમાં કોલિફોર્મ બેકટેરિયાનું વધુ પ્રમાણ

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ખલીપુર નજીકથી છેલ્લા છ મહિના દરમિયાન લેવામાં આવેલા પાણીના સેમ્પલના પરીક્ષણમાં બીઓડી (બાયોલોજીકલ ઓક્સિજન ડિમાન્ડ)-2, સીઓડી (કેમિકલ ઓક્સિજન ડિમાન્ડ)-16, પીએચ (પોટેન્શિયલ ઓફ હાઈડ્રોજન)-7.5 અને ટોટલ કોલિફોર્મ બેકટેરિયાનું પ્રમાણ 458 નોંધાયું છે. કોલિફોર્મ બેકટેરિયાની હાજરી નદીમાં ગટરજન્ય પ્રદૂષણની હાજરી તરફ ઈશારો કરે છે. કોલિફોર્મ બેકટેરિયા સામાન્ય રીતે માનવ અને પ્રાણીના મળમૂત્રમાંથી પાણીમાં પ્રવેશે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો ર…

પાટણ નગરપાલિકાએ લોથ મારી! લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધો, માલિકે ફેન્સિંગ કરી બંધ કર્યો ર...

મકરપુરાના જશોદાનગરમાં દારૂ વેચાતા બે આરોપી ઝડપાયા : 4 વોન્ટેડ | Two accused arrested for selling liq…

મકરપુરાના જશોદાનગરમાં દારૂ વેચાતા બે આરોપી ઝડપાયા : 4 વોન્ટેડ | Two accused arrested for selling liq...

નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો | Navsari Police Nab…

નવસારીમાં સગી દીકરી પર 3 દિવસ સુધી દુષ્કર્મ આચરનારો નરાધમ પિતા અમદાવાદથી ઝડપાયો | Navsari Police Nab...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે બંધ કરેલી અટારી-વાઘા સરહદ ફરી ખોલી, કહ્યું- ‘ભારતે મંજૂરી ન…

VIDEO : પાકિસ્તાને પોતાના જ નાગરિકો માટે બંધ કરેલી અટારી-વાઘા સરહદ ફરી ખોલી, કહ્યું- ‘ભારતે મંજૂરી ન…

1 year ago
મોરના ઈંડા ગેરકાયદે કબજામાં રાખવાના કેસમાં 3 શખ્સને 3 વર્ષની સાદી કેદ

મોરના ઈંડા ગેરકાયદે કબજામાં રાખવાના કેસમાં 3 શખ્સને 3 વર્ષની સાદી કેદ

1 year ago
દર્દીઓને રામભરોસે મુકીને LG હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ICCU માં સૂઈ ગયાં | Putting patients at ease

દર્દીઓને રામભરોસે મુકીને LG હોસ્પિટલના રેસિડેન્ટ ડોકટરો ICCU માં સૂઈ ગયાં | Putting patients at ease

6 months ago
બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મોટી બેઠક, ખડગેના નિવાસે જાણો કયા-કયા મુદ્દે મંથન | After Bihar …

બિહારમાં કારમા પરાજય બાદ કોંગ્રેસની મોટી બેઠક, ખડગેના નિવાસે જાણો કયા-કયા મુદ્દે મંથન | After Bihar …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News