gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black…

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
દેશમાં મોક ડ્રિલ : અનેક શહેરોમાં બ્લેકઆઉટ, એલર્ટ કરતી સાયરનો વાગી | Mock drill in the country: Black…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– પસંદ કરાયેલા તમામ 244 જિલ્લાઓમાં અભ્યાસ કરાયો

– યુદ્ધની સ્થિતિમાં હવાઇ હુમલા, આગ-ઇમારતોના કાટમાળથી સ્વબચવા, લોકોને રેસ્ક્યૂ કરવા સહિતની તાલિમ અપાઇ

– દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, બેંગલુરુ, હૈદરાબાદ, ચંડીગઢ સહિતના શહેરોમાં લાઇટો બંધ રખાઇ, સરહદી રાજ્યો પર વિશેષ ધ્યાન અપાયું

નવી દિલ્હી : પાકિસ્તાન પર મિસાઇલ હુમલા વચ્ચે ભારતમાં અનેક જિલ્લાઓમાં મોક ડ્રિલ યોજવામાં આવી હતી, દુશ્મન દેશ તરફથી કોઇ હવાઇ કે મિસાઇલ હુમલો થાય તો તેવી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા કેમ કરવી તેનો અભ્યાસ હાથ ધરાયો હતો. આ ઉપરાંત રાત્રે હુમલાથી બચવા માટે લાઇટો બંધ રાખવી એટલે કે બ્લેકઆઉટનો અભ્યાસ પણ થયો હતો. ખાસ કરીને મોટા શહેરો જેમ કે દિલ્હી, મુંબઇ, કોલકાતા આ ઉપરાંત અન્ય શહેરોમાં પણ રાત્રીના સમયે લાઇટો બંધ રખાઇ હતી. મોટાભાગના પસંદગી કરાયેલા શહેરોમાં સાંજે ચાર વાગ્યા બાદ મોક ડ્રિલ યોજાઇ હતી.

બુધવારે દેશભરમાં મોટા શહેરોમાં મોક ડ્રિલના ભાગરુપે લાઇટો બંધ રાખીને બ્લેકઆઉટ કરાયું હતું, ખાસ કરીને દિલ્હી, મુંબઇ, પુણે, બેંગાલુરુ, પટના, જયપુર, ગ્વાલિયર, સુરત વગેરે શહેરોમાં રાત્રે અંધારપટ્ટ જોવા મળ્યો હતો. જ્યારે પસંદ કરાયેલા જિલ્લાઓમાં નાગરિકોને ચેતવણી આપતી સાયરનો વાગી હતી. બ્લેકઆઉટ ઉપરાંત હુમલા સમયે કોઇ નાગરિક ઘાયલ થઇ જાય તો તેને કેવી રીતે ઇમારતમાંથી બહાર કાઢવો, આગ લાગે તેવી સ્થિતિમાં આગ ઠારવા શું પ્રયાસ કરવા, કોઇ શાળાને નિશાન બનાવાઇ તો વિદ્યાર્થીઓએ સ્વબચાવ માટે શું કરવું, હોસ્પિટલોમાં ઘાયલોને ઇમર્જન્સીની સ્થિતિમાં દાખલ કરવાની પ્રક્રિયાથી લઇને તમામ સ્થિતિને ધ્યાનમાં રાખીને મોક ડ્રિલ કરાઇ હતી. 

સમગ્ર દેશમાં મોક ડ્રિલ માટે આશરે ૨૪૪ જિલ્લાઓને પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં દિલ્હી, મુંબઇ, કોલકાતા, ચેન્નાઇ, બેંગલુરુ, હૈદરાબાદ, ચંડીગઢ વગેરેને સિવિલ ડિફેન્સ જિલ્લાઓ તરીકે પસંદ કરાયા હતા. જેમાં સૌથી વધુ બંગાળના ૩૨, રાજસ્થાનના ૨૮, આસામના ૨૦, પંજાબના ૨૦, જમ્મુ કાશ્મીરના ૨૦ જિલ્લાઓનો સમાવેશ થાય છે. દેશના કેટલાક મોટા ધાર્મિક સ્થળો જેમ કે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં પણ મોક ડ્રિલ કરાઇ હતી. છેલ્લે ૧૯૭૧માં પાકિસ્તાન સાથે યુદ્ધ સમયે આ પ્રકારની મોક ડ્રિલ ભારતમાં યોજવામાં આવી હતી, જે બાદ પ્રથમ વખત દેશભરમાં આવી મોક ડ્રિલ જોવા મળી હતી. મોટાભાગના શહેરોમાં રાત્રીના સાડા સાત વાગ્યા બાદ બ્લેકઆઉટ જોવા મળ્યો હતો. કોઇ રાજ્યમાં ૧૦ મિનિટ તો કોઇ રાજ્યમાં અડધો કલાક સુધી લાઇટો બંધ રહી હતી. આ મોક ડ્રિલનો ઉદ્દેશ્ય યુદ્ધ જેવી ઇમર્જન્સીની સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા કેવી રીતે કરવી તેની તાલિમ આપવાનો અને લોકોને જાગૃત કરવાનો હતો. જેમાં વિદ્યાર્થીઓ, પોલીસ સહિતના સુરક્ષાદળો, સામાન્ય નાગરિકો, ફાયર કર્મચારીઓ, હોસ્પિટલ-રેલવે સ્ટાફ વગેરેએ ભાગ લીધો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …
INDIA

મુખ્યમંત્રીના કાર્યક્રમમાંથી પરત ફરતી બસની ટ્રક સાથે ટક્કર, 10ના મોત, મધ્યપ્રદેશમાં દર્દનાક અકસ્માત …

March 26, 2026
100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…
INDIA

100થી વધુ અશ્લીલ વીડિયો, રૂ.1500 કરોડની સંપત્તિ… ઢોંગી બાબા સામે SIT તપાસમાં મોટો ઘટસ્ફોટ | Nashik…

March 26, 2026
DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…
INDIA

DGCAએ એર ટિકિટ રિફન્ડ અને કેન્સલેશનમાં નવા નિયમો લાગુ કર્યા, મુસાફરોને થશે ફાયદો | new flight ticket…

March 26, 2026
Next Post
સેનાને સલામ : ઓપરેશન સિંદૂર : આંતકીઓનો કચ્ચરઘાણ | Salute to the Army: Operation Sindoor: Terrorists’…

સેનાને સલામ : ઓપરેશન સિંદૂર : આંતકીઓનો કચ્ચરઘાણ | Salute to the Army: Operation Sindoor: Terrorists'...

ઓપરેશન સિંદૂર અંગે ભારતે અમેરિકાને માહિતી આપી કહ્યું તેનો હેતુ આતંકીઓનાં મથકો તોડવાનો હતો | India br…

ઓપરેશન સિંદૂર અંગે ભારતે અમેરિકાને માહિતી આપી કહ્યું તેનો હેતુ આતંકીઓનાં મથકો તોડવાનો હતો | India br...

ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી | Operation Sindoor: Stock markets maintain stability

ઓપરેશન સિંદૂર: શેરબજારોએ સ્થિરતા જાળવી | Operation Sindoor: Stock markets maintain stability

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકોને શરતો સાથે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ધિરાણ મંજૂરી આપવાનો પ્રસ્તાવ | Proposal to bank…

બેંકોને શરતો સાથે રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટને ધિરાણ મંજૂરી આપવાનો પ્રસ્તાવ | Proposal to bank…

2 months ago
NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા | ncert grant equivalence t…

NCERTનો મોટો નિર્ણય! ધોરણ 10-12ની ડિગ્રીને સરકારી નોકરીઓમાં સમાન માન્યતા | ncert grant equivalence t…

6 months ago
ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…

ભાજપના પૂર્વ સાંસદ અને રામમંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન | Former BJ…

3 months ago
રેપો રેટ ઘટતાં 4 સરકારી બેન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યાં | home …

રેપો રેટ ઘટતાં 4 સરકારી બેન્કોએ લોનધારકોને આપી મોટી રાહત, હોમ અને કાર લોનના વ્યાજદર ઘટાડ્યાં | home …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News