gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહારાષ્ટ્રથી ગુજરાત ઘૂસાડાતો દારૂનો જથ્થો ઝડપાયો, સાંસદ મનસુખ વસાવાના પ્રહાર બાદ નર્મદા પોલીસ જાગી? …

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in GUJARAT
0 0
0
મહારાષ્ટ્રથી ગુજરાત ઘૂસાડાતો દારૂનો જથ્થો ઝડપાયો, સાંસદ મનસુખ વસાવાના પ્રહાર બાદ નર્મદા પોલીસ જાગી? …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narmada News: ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે મહારાષ્ટ્ર સરહદેથી મોટા પાયે વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોવાના સાંસદ મનસુખ વસાવાના ગંભીર આરોપો બાદ નર્મદા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. નર્મદા LCB પોલીસે સાગબારા બોર્ડર પરથી વિદેશી દારૂથી ભરેલું એક કન્ટેનર ઝડપી પાડીને કુલ રૂપિયા 46.82 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાંસદના પ્રહાર બાદ જાગેલી પોલીસની આ કાર્યવાહીથી બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી નેટવર્કનો પર્દાફાશ કરાયો

મહારાષ્ટ્ર બોર્ડર પરથી ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડવાના આ મોટા નેટવર્કનો પર્દાફાશ કરવા માટે પોલીસે ખાસ વ્યૂહરચના અપનાવી હતી. ડેડીયાપાડા અને સાગબારા આંતરરાજ્ય બોર્ડર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને એક ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે એલ.સી.બી. પોલીસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવતી એક શંકાસ્પદ કન્ટેનર ટ્રકને અટકાવીને તપાસ કરવામાં આવતા તેમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક ધોરણે ટ્રક ચાલક અને રાજસ્થાનના બાડમેરના વતની એવા 26 વર્ષીય બુટલેગર અર્જુનરામ ધીમારામ બિશ્નોઇની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ‘ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે…’, ભાજપના જ સાંસદે સરકારને લખ્યો પત્ર

રૂ. 31.77 લાખનો દારૂ અને ટ્રક સહિતનો 46.82 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ દ્વારા કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂપિયા 31,77,465 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો, રૂપિયા 15,00,000ની કિંમતની એક અશોક લેલેન્ડ ટ્રક અને રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન સામેલ છે. આમ, પોલીસે કુલ રૂપિયા 46,82,465 નો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ‘ગાંધીના ગુજરાત’ માં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવતા હોય છે, પરંતુ રહી રહીને જાગેલી નર્મદા LCB પોલીસે તેમના ઈરાદાઓ પર પાણી ફેરવી દીધું છે.

સાંસદ મનસુખ વસાવાએ પત્ર લખી પોલીસની સંડોવણીનો કર્યો હતો દાવો

ઉલ્લેનીય છે કે, હાલમાં જ ગત 22 મે 2026ના રોજ સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને એક સળગતો પત્ર લખ્યો હતો, જેમાં તેમણે દારૂની હેરાફેરીના આખા રૂટ અને મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો હતો. તેમણે પત્રમાં દાવો કર્યો હતો કે મહારાષ્ટ્ર સરહદેથી નર્મદા જિલ્લામાં મોટા પાયે વિદેશી દારૂ ઘુસે છે અને આ રૂટમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ (PSI)ની આ કાળા કારોબારમાં સીધી સંડોવણી છે, જેમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી વધુ શંકાસ્પદ છે. આ દારૂ નર્મદાથી આગળ ઉમલ્લા, રાજપારડી, કરજણ અને શિનોર સુધી બેરોકટોક મોકલવામાં આવતો હોવાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો, જેના પગલે હવે પોલીસતંત્ર દોડતું થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
અમિત ખૂંટ આપઘાત કેસની સહ આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત, 21 કલાક પહેલાની પોસ્ટથી ઘેરાયું રહસ્ય …

અમિત ખૂંટ આપઘાત કેસની સહ આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત, 21 કલાક પહેલાની પોસ્ટથી ઘેરાયું રહસ્ય ...

‘કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ બનાવીને પીવો..’ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ | …

'કેમિકલયુક્ત દારૂ પીવા કરતાં મહુડાનો દારૂ બનાવીને પીવો..' ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ | ...

રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ …

રાજકોટમાં મિત્રોની વિકૃતિથી કંટાળી આધેડનો આપઘાત : ફોટો વાઈરલ કરવાની ધમકી આપી 20 લાખ માગ્યાનો સુસાઈડ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે, સરકારે એરલાઈન્સ કંપનીઓને આપ્યા નિર્દેશ | india c…

ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ ટૂંક સમયમાં શરૂ થશે, સરકારે એરલાઈન્સ કંપનીઓને આપ્યા નિર્દેશ | india c…

11 months ago
ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ, 41 લાખના વધારા સાથે 5 વર્ષમાં 3.34 કરોડ લોકો મફત અનાજ લેતા થયા | G…

ગુજરાતના વિકાસ મોડલનું વરવું રૂપ, 41 લાખના વધારા સાથે 5 વર્ષમાં 3.34 કરોડ લોકો મફત અનાજ લેતા થયા | G…

4 months ago
અમદાવાદના ઓઢવમાં કંપની નજીક આગ લાગતા કચરાના ઢગલામાંથી લાશ મળી, પોલીસ ઘટનાસ્થળે | Ahmedabad Odhav Fir…

અમદાવાદના ઓઢવમાં કંપની નજીક આગ લાગતા કચરાના ઢગલામાંથી લાશ મળી, પોલીસ ઘટનાસ્થળે | Ahmedabad Odhav Fir…

1 month ago
મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

મટોડા ગામમાં કેમિકલયુક્ત પ્રવાહી તળાવમાં ઠાલવતા પાણી લાલ થયું | In Matoda village the water turned r…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News