gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

અમેરિકાના ટેરિફની ભારત પર કોઈ અસર નહીં! ટ્રમ્પને જ ઝટકો, ફિચનો ચોંકાવનારો રિપોર્ટ | India’s Economic…

G METRO NEWS by G METRO NEWS
September 11, 2025
in Business
0 0
0
અમેરિકાના ટેરિફની ભારત પર કોઈ અસર નહીં! ટ્રમ્પને જ ઝટકો, ફિચનો ચોંકાવનારો રિપોર્ટ | India’s Economic…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Fitch Ratings On India GDP: દેશની અનુકૂળ નાણાકીય સ્થિતિ અને મજબૂત સ્થાનિક માંગના આધારે રેટિંગ એજન્સી ફિચે ભારતનો વિકાસ દર 6.9 ટકા સુધી વધારી દીધો છે. અગાઉ આ વિકાસ દર 6.5 ટકા રહેવાનો અંદાજ હતો. પહેલા ત્રિમાસિક ગાળા પછીના પરિવર્તનના આ આંકડા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

સપ્ટેમ્બરના ગ્લોબલ ઈકોનોમિક આઉટલુક (GEO)માં રેટિંગ એજન્સી ફિચ અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના માર્ચ અને જૂન ક્વાર્ટર વચ્ચે આર્થિક પ્રવૃત્તિમાં તીવ્ર વધારો થયો છે, અને વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ જાન્યુઆરી-માર્ચમાં 7.4 ટકાથી વધીને વાર્ષિક ધોરણે 7.8 ટકા થઈ છે. આ જૂન GEOમાં 6.7 ટકાના અનુમાન કરતા ઘણું વધારે છે.

GDPમાં વધારો થશે

એપ્રિલ-જૂન પરિણામોના આધારે રેટિંગ એજન્સી ફિચે માર્ચ 2026 (નાણાકીય વર્ષ 2025-26)માં પૂરા થતા નાણાકીય વર્ષ માટે જૂન GEOમાં 6.5 ટકાથી સુધારીને 6.9 ટકા કર્યો છે. એપ્રિલ-જૂન પરિણામોના આધારે રેટિંગ એજન્સી ફિચ અનુસાર, સ્થાનિક માંગ વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે, કારણ કે મજબૂત વાસ્તવિક આવક ગ્રાહક ખર્ચમાં વધારો કરી રહી છે અને નબળી નાણાકીય સ્થિતિ રોકાણ દ્વારા ભરપાઈ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમેરિકા ખાતેની ભારતની 85 ટકા નિકાસ યુરોપ તરફ વળવાની વકી

નાણાકીય વર્ષના બીજા ભાગમાં વાર્ષિક વૃદ્ધિ ધીમી પડી શકે છે. તેથી, આગામી નાણાકીય વર્ષ 2026-27માં વૃદ્ધિ દર ઘટીને 6.3 ટકા થવાની ધારણા છે. અર્થતંત્ર તેની ક્ષમતા કરતા થોડું ઉપર ચાલી રહ્યું છે, તેથી નાણાકીય વર્ષ 2027-28માં વૃદ્ધિ દર ઘટીને 6.2 ટકા થવાની સંભાવના છે.

ગ્રાહક ખર્ચમાં વધારો થઈ શકે છે

રેટિંગ એજન્સી ફિચે અનુસાર, જુલાઈ મહિનાના ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા અને PMI સર્વે પણ દેશની મજબૂત અર્થવ્યવસ્થાનો સંકેત આપી રહ્યા છે. આ ઉપરાંત GST સુધારાને કારણે નાણાકીય વર્ષ 2026 દરમિયાન ગ્રાહક ખર્ચમાં વધારો થવાની ધારણા છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…
Business

વાયદા બજારમાં પ્રચંડ તેજી, ચાંદી 3 લાખને પાર, સોનું એકઝાટકે 10000 રૂપિયાથી વધુ મોંઘું થયું | Gold an…

May 13, 2026
નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…
Business

નબળું ચોમાસુ અને તેલના ઊંચા ભાવ ફુગાવામાં વધારો કરશે | Weak monsoon and high oil prices will increas…

May 13, 2026
PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…
Business

PSU બેન્કોનો નેટ પ્રોફિટ રૂ. 1.98 લાખ કરોડની વિક્રમી ટોચે | PSU banks’ net profit hits record high o…

May 13, 2026
Next Post
વડોદરામાં આજવા સરોવરના 62 ગેટ મધરાતે બંધ કરાયા | 62 gates of Ajwa Sarovar in Vadodara closed at midn…

વડોદરામાં આજવા સરોવરના 62 ગેટ મધરાતે બંધ કરાયા | 62 gates of Ajwa Sarovar in Vadodara closed at midn...

વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો | Deepen murder case ac…

વડોદરાની કોર્ટમાંથી ફરાર થયેલો દીપેન હત્યા કેસનો આરોપી હાર્દિક સુરતથી ઝડપાયો | Deepen murder case ac...

પ્રીમિયરની ઝગમગાહટ વિના ફિલ્મ રિલીઝ થશે ‘ફરી એકવાર’, ફાયદો કે નુકસાન?”

પ્રીમિયરની ઝગમગાહટ વિના ફિલ્મ રિલીઝ થશે 'ફરી એકવાર', ફાયદો કે નુકસાન?”

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળી અને ચોટીલા પંથકમાં તળાવો તળિયાઝાટક : પશુપાલકોની હિજરત શરૂ | Lakes in Muli and Chotila parishes …

મુળી અને ચોટીલા પંથકમાં તળાવો તળિયાઝાટક : પશુપાલકોની હિજરત શરૂ | Lakes in Muli and Chotila parishes …

2 months ago
ધોરાજી-કાલાવડ રોડ પર વેગડીનો મેજર બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત | Vegdi’s Major Bridge on Dhoraji…

ધોરાજી-કાલાવડ રોડ પર વેગડીનો મેજર બ્રિજ ભારે વાહનો માટે પ્રતિબંધિત | Vegdi’s Major Bridge on Dhoraji…

10 months ago
મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

મોટા ખુંટવડાથી જિલ્લા મથક જવા માટેની એસ.ટી.બસ 4 વર્ષથી બંધ | ST bus from Mota Khuntwada to district …

2 months ago
એક્ટ્રેસ કોમલ ઠક્કર ને જન્મદિવસ ની શુભકામનાઓ

એક્ટ્રેસ કોમલ ઠક્કર ને જન્મદિવસ ની શુભકામનાઓ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News