gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC | …

G METRO NEWS by G METRO NEWS
June 5, 2026
in INDIA
0 0
0
બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mamata Banerjee Backs Abhishek Banerjee : પાર્ટીની બેઠકમાં TMCએ પક્ષના બળવાખોર ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા ‘નેતા વિરોધ પક્ષ’ (Leader of Opposition) નો દરજ્જો આપવામાં આવતા હાઈકોર્ટ જવાનો નિર્ણય કર્યો છે. ટીએમસી આ નિર્ણયને કલકત્તા હાઈકોર્ટમાં પડકારશે. તૃણમૂલ કોંગ્રેસની મહત્વની બેઠકમાં મમતા બેનર્જીએ ફરી એકવાર પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીના નેતૃત્વ પર ભરોસો વ્યક્ત કર્યો છે. બળવાખોર ધારાસભ્યોના વિરોધ છતાં મમતાએ અભિષેક બેનર્જીને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કર્યા છે. મમતા બેનર્જી ટીમીસીના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે યથાવત રહેશે. આ ઉપરાંત, TMC એ પક્ષના બાગી ધારાસભ્ય ઋતબ્રત બેનર્જીને બંગાળ વિધાનસભાના સ્પીકર દ્વારા નેતા વિરોધ પક્ષનો દરજ્જો આપવાના નિર્ણય સામે હાઈકોર્ટ જવાનું નક્કી કર્યું છે. ટીએમસી આ નિર્ણયને કલકત્તા હાઈકોર્ટમાં પડકારશે.

શુક્રવાર સાંજે તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં ખૂબ જ સીમિત નેતાઓને બોલાવવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટી અનેક રાજકીય પડકારોનો સામનો કરી રહી છે. આવા માહોલમાં આ મીટિંગ પર સૌની નજર હતી.

મમતા બેનર્જીના નિવાસે પહોંચનારાઓમાં પૂર્વ ધારાસભ્ય ચંદ્રિમા ભટ્ટાચાર્ય, રાજ્યસભા સાંસદ ડોલા સેન, સ્વરૂપનગરના ધારાસભ્ય બીના મંડલ, લોકસભા સાંસદ અભિષેક બેનર્જી અને પૂર્વ મંત્રી રાજીવ બેનર્જી સામેલ હતા. TMCના ઘણા બળવાખોર નેતાઓએ અભિષેક બેનર્જીની કાર્યશૈલી પર સવાલો ઉઠાવી તેમની સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો હતો. આથી લોકો એ જાણવા માંગતા હતા કે, શું મમતા અભિષેક સામે કોઈ એક્શન લેશે કે કેમ?

આ પહેલા TMC એ બુધવારે પાર્ટીની તમામ કમિટીઓ અને ફ્રન્ટલ સંગઠનોને ભંગ કરી દીધા હતા. શુક્રવારની બેઠકમાં પાર્ટીની તમામ કમિટીઓનું પુનર્ગઠન કરવામાં આવ્યું હતું. આ પુનર્ગઠન અંતર્ગત અભિષેક બેનર્જીને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ નિયુક્ત કરવામાં આવ્યા છે, અભિષેક પહેલા પણ આ જ પદ પર હતા. ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેનને સંયુક્ત સચિવ બનાવવામાં આવ્યા છે. આ બંને નેતાઓ અભિષેક બેનર્જીને મદદ કરશે. વિધાનસભા ચૂંટણી દરમિયાન પાર્ટીનો ચર્ચિત ચહેરો રહેલા સયાની ઘોષને ટીએમસી યૂથ વિંગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ પહેલા પણ આ પદ પર હતા. માલા રોયને મહિલા ટીએમસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ચંદ્રિમા ભટ્ટાચાર્યને પશ્ચિમ બંગાળ ટીએમસીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

નેતા વિરોધ પક્ષની નિમણૂકને પડકાર

ટીએમસીએ પશ્ચિમ બંગાળ વિધાનસભામાં TMC ના બાગી જૂથના નેતા ઋતબ્રત બેનર્જીને નેતા વિરોધ પક્ષ તરીકે નિયુક્ત કરવાના સ્પીકરના નિર્ણયનો વિરોધ કર્યો છે. પાર્ટીના નેતા કલ્યાણ બેનર્જીએ કહ્યું કે ‘સ્પીકરનો આ નિર્ણય ગેરકાયદેસર છે અને અમે તેને સ્વીકારતા નથી, આ નિર્ણયની વિરુદ્ધ અમે સોમવારે કલકત્તા હાઈકોર્ટ જઈશું. બીજેપી જે રીતે ટીએમસી કાર્યકર્તાઓની હત્યા કરી રહી છે, અને તેમના પર ખોટા કેસ દાખલ કરી રહી છે, અમે તેની સામે લડીશું. અમે રસ્તા પર લડીશું, અમે કોર્ટમાં લડીશું. 59 ધારાસભ્યોએ પહેલા લોકો પાસે જઈને તેમની પરવાનગી લેવી જોઈએ. મમતા બેનર્જી જ મુખ્ય વ્યક્તિ છે. તે ધારાસભ્યોની કોઈ અહેમિયત નથી. હું તેમને પડકાર ફેંકું છું કે તેઓ પોતાના મતવિસ્તારમાં જાય, કાર્યકર્તાઓ સાથે બેઠક કરે અને તેમની પાસેથી પરવાનગી લે કે મમતા બેનર્જી તેમના નેતા નથી. હું તેમને ચેલેન્જ આપું છું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In…

ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In...

નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ…

નાંદોદના તત્કાલીન મામલતદારની ધરપકડ, જમીન કૌભાંડ કરી સરકારને 1.29 કરોડની ખોટ ખવડાવી, 3 દિવસના રિમાન્ડ...

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર…

વડાપ્રધાન મોદીએ સુરતથી દક્ષિણ ગુજરાતને આપી અનેક ભેટ, રૂ.18,778 કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 51નો ઘટાડો

કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. 51નો ઘટાડો

11 months ago
કેટલીક સ્કૂલોએ બોમ્બનો મેલ નહીં મળ્યો હોવા છતાં વિદ્યાર્થીઓને છોડી દીધા | bomb scare in schools of v…

કેટલીક સ્કૂલોએ બોમ્બનો મેલ નહીં મળ્યો હોવા છતાં વિદ્યાર્થીઓને છોડી દીધા | bomb scare in schools of v…

5 months ago
અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટ ‘અલમદીના’ સાથે 9 ખલાસી ઝડપાયા | 9 sailors arrested with Pakistani bo…

અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટ ‘અલમદીના’ સાથે 9 ખલાસી ઝડપાયા | 9 sailors arrested with Pakistani bo…

6 months ago
GUJCTOCના ગુનામાં જામીન પર છૂટેલો સીકલીગર ગેંગનો રીઢો ઘરફોડીયો ચોર પકડાયો | A habitual thief from th…

GUJCTOCના ગુનામાં જામીન પર છૂટેલો સીકલીગર ગેંગનો રીઢો ઘરફોડીયો ચોર પકડાયો | A habitual thief from th…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News