gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સર્વરના વાંકે જન્મ-મરણનાં દાખલાની 30 ટકા કામગીરીનો જ નિકાલ થાય છે | Only 30 percent of the work of t…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
સર્વરના વાંકે જન્મ-મરણનાં દાખલાની 30 ટકા કામગીરીનો જ નિકાલ થાય છે | Only 30 percent of the work of t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

છેલ્લા
૧૧ દિવસથી સીઆરસી પોર્ટલ પર મલ્ટીપલ લોગીન બંધ હોવાથી મૂશ્કેલી

મહાપાલિકાના
કર્મચારીઓ ૧૪ કલાક કામગીરી કરે છે પરંતુ સર્વર પણ ધીમુ ચાલતા પરેશાની
, ૧પ૦૦થી વધુ અરજીનો
ભરાવો

ભાવનગર – 
ભાવનગર સહિત ગુજરાતમાં છેલ્લા ઘણાં દિવસથી સીઆરસી પોર્ટલ પર
મલ્ટીપલ લોગીન બંધ છે અને સર્વર પણ ધીમુ ચાલી રહ્યુ છે
, જેના
કારણે મહાપાલિકામાં ૧પ૦૦થી વધુ અરજીઓનો ભરાવો થયો હોવાનુ જાણવા મળેલ છે. કર્મચારીઓ
વધુ કલાક કામગીરી કરે છે છતાં સર્વરના વાંકે કામગીરી ધીમી થઈ રહી છે તેથી
અરજદારોની મૂશ્કેલી વધી છે.

ભાવનગર
મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગ દ્વારા જન્મ તથા મરણના દાખલા સીઆરએસ પોર્ટલ પરથી
કાઢી આપવામાં આવે છે. હાલ છેલ્લા ૧૧ દિવસથી સીઆરએસ પોર્ટલ પર મલ્ટીપલ લોગીન બંધ
થવાથી કામગીરી ઝડપી થઈ શકતી નથી. હોસ્પીટલ તરફથી દૈનિક ધોરણે અંદાજે ૩૦૦ થી વધુ
જન્મ તથા મરણ નોંધણી કરવા માટે એન્ટ્રી આવતી હોય છે તેમજ અન્ય કામગીરી પણ સમયસર
કરવાની હોય છે જેવી કે
, બાળક અને માતાનું આખુ નામ કરવાની અરજીનો નિકાલ કરવો, નોંધાયેલ બનાવોમાં સુધારા માટેની અરજીનો નિકાલ કરવો, નામ દાખલ માટેની અરજીનો કાર્યવાહી કરવી તેમજ આધાર કાર્ડ-અપાર આઈ.ડી.ને
લીધે જન્મ દાખલાઓને જુના ફોર્મેટમાંથી નવા ફોર્મેટમાં કરવા. આ મલ્ટીપલ લોગીન
છેલ્લા ૧૧ દિવસથી ચાલુ નહીં થતા હાલ આશરે ૧પ૦૦થી વધુ અરજીઓનો ભરાવો થઈ ગયો હોવાનુ
મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.

મલ્ટીપલ
લોગીનના વાંકે લોકોના કામ ન અટવાય તે માટે મહાપાલિકાના જન્મ-મરણ વિભાગમાં સવારે ૭
થી રાત્રીના ૯ કલાક સુધી એટલે કે
,
૧૪ કલાક કર્મચારીઓ તબક્કાવાર કામગીરી રહ્યા છે પરંતુ હાલ સર્વરમાં
ધાંધીયા છે તેથી કામગીરી ઝડપી થતી નથી. દરરોજ જેટલી અરજી આવે છે તેમાંથી ૩૦ ટકા
અરજીનો નિકાલ થાય છે
, જયારે ૭૦ ટકા કામગીરી થતી નથી તેથી
આશરે ૧પ૦૦થી વધુ અરજીનો ભરાવો થયો હોવાનુ જાણવા મળેલ છે. સમયસર કામ નહીં થતા
અરજદારો પરેશાન થઈ રહ્યા છે.

મહાપાલિકાએ
ગાંધીનગર પત્ર પણ લખ્યો છે છતાં પ્રશ્ન યથાવત

સીઆરસી
પોર્ટલ પર મલ્ટીપલ લોગીન બંધ હોવાથી ભાવનગર મહાપાલિકાના જન્મ-મરણ નોંધણી વિભાગના રજીસ્ટ્રારે
૮ દિવસ પૂર્વે નાયબ મુખ્ય રજીસ્ટ્રાર (જન્મ-મરણ) અને અધિક નિયામકને પત્ર લખી રજૂઆત
કરી છે પરંતુ હજુ પ્રશ્ન હલ થયો નથી અને સમસ્યા યથાવત છે. ટેકનીકલ સમસ્યાના કારણે મહાપાલિકાના
કર્મચારીઓ અને અરજદારોની હાલાકી વધી છે.

જન્મ-મરણના
દાખલામાં સુધારામાં વધુ સમય લાગતો હોવાની ચર્ચા

ભાવનગર
મહાપાલિકામાં જન્મ અને મરણના દાખલાની અરજીનો બીજા દિવસે નિકાલ કરી નાખવામાં આવે છે
પરંતુ જન્મ-મરણના દાખલામાં સુધારા કરવામાં વધુ સમય લાગતો હોય છે તેમજ સર્વરની પણ
સમસ્યા છે
, જેના કારણે જન્મ-મરણના દાખલામાં સુધારામાં વધુ સમય લાગે છે તેથી અરજીઓનો
ભરાવો થયો છે. અરજદારોને સમયસર દાખલા નહીં મળતા કચવાટ કરતા નજરે પડી રહ્યાં છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા
GUJARAT

વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપમાં ભારતનો સુવર્ણ દબદબો, પ્રથમ દિવસે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

June 6, 2026
મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…
GUJARAT

મોરબી-હળવદ હાઈવે પર લોહિયાળ અકસ્માત, ડમ્પર સાથે કારની ભયાનક ટક્કર, 5 યુવાનના મોત | Morbi Halvad High…

June 6, 2026
મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…
GUJARAT

મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો | Me…

June 6, 2026
Next Post
રિઝર્વ બેન્કે 5.25 ટકા રેપો રેટ જાળવી રાખ્યો | Reserve Bank maintains repo rate at 5 25 percent

રિઝર્વ બેન્કે 5.25 ટકા રેપો રેટ જાળવી રાખ્યો | Reserve Bank maintains repo rate at 5 25 percent

તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજનો ધંધો કરતો હોવાની CBIની ACB વિંગમાં ફરિયાદ | CBI recieved app…

તલોદના ભુવા મુકેશ રબારી વિરુદ્ધ વ્યાજનો ધંધો કરતો હોવાની CBIની ACB વિંગમાં ફરિયાદ | CBI recieved app...

રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં | RBI’s various measures to ease the pressu…

રૂપિયા પર આવેલા દબાણને હળવું કરવા માટે RBIના વિવિધ પગલાં | RBI's various measures to ease the pressu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે | Sur…

સુરતમાં યોજાયો માટી મેળો: નારિયેળના છોતરા અને માટીની ગણેશજીની મૂર્તિ, વિસર્જન બાદ ખાતર બની જશે | Sur…

9 months ago
અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

3 months ago
ગુજરાત હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ | gujarat ho…

ગુજરાત હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો: વયનિવૃત્તિ 58 વર્ષ કરાઈ | gujarat ho…

6 months ago
જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…

જીએસટી વિભાગની હેરાનગતિ મુદ્દે તમાકુના વેપારીઓનો રાજ્યવ્યાપી આંદોલનનો નિર્ણય | Tobacco traders decid…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News