gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો | Mother and son attacked by neighbors with stic…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
બોટાદમાં માતા-પુત્ર પર પાડોશીઓને લાકડી પાઇપથી હુમલો | Mother and son attacked by neighbors with stic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ઈજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો

દિવાલનો કચરો ઘરમાં પડતો હોવાનું યુવાન કહેવા જતા મામલો બિચક્યો હતો

ભાવનગર –  બોટાદના તુરખા
રોડ પર રહેતા યુવાનના પાડોશીના મકાનની દિવાલનું કામ ચાલુ હોય અને દિવાલનો કચરો
યુવાનના ઘરમાં પડતો હોય યુવાન પડોશીને કહેવા જતા ઉશ્કેરાયેલા પડોશીઓએ માતા-પુત્ર
પર લાકડી અને પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બોટાદના તુરખા રોડ ઉપર આવેલા અતિલક્ષ્મી સોસાયટી ખાતે રહેતા ચિરાગભાઈ
ચંદુભાઈ ચૌહાણના પાડોશી ઘનશ્યામભાઈના મકાનના ધાબા ઉપર દીવાલનુ સમારકામ ચાલુ હતું
અને કચરો ચિરાગભાઈના ઘર ઉપર પડતો હોય ચિરાગભાઈ પડોશી ઘનશ્યામને કહેવા જતાં એકદમ
ઉશ્કેરાઈ જઈ ઘનશ્યામ તથા ગીતાબેન તથા રામદેવ અને કાજલબેનએ ચિરાગભાઈની માતાને
ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ચિરાગભાઈને લોખંડના પાઇપ અને
લાકડી વડે માર મારી ઈજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત
યુવાનને હોસ્પિટલે ખર્ચ કરવામાં આવ્યો હતો. આ બનાવ સંદર્ભે ચિરાગભાઈએ બે મહિલા
સહિત ચાર શખ્સ વિરૃધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ
હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડ પર કર ચૂકવવો પડશે નહીં | Foreign investors will not have to pay tax …

વિદેશી રોકાણકારોને સરકારી બોન્ડ પર કર ચૂકવવો પડશે નહીં | Foreign investors will not have to pay tax ...

ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું | 17 year old minor kidnappe…

ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું | 17 year old minor kidnappe...

ડોલર તૂટતાં સોનામાં રૂ.1800 તથા ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો | Gold falls by Rs 1800 and silver by Rs 4…

ડોલર તૂટતાં સોનામાં રૂ.1800 તથા ચાંદીમાં રૂ. 4000નો ઘટાડો | Gold falls by Rs 1800 and silver by Rs 4...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની હોટેલમાં નડિયાદની સ્કૂલના આચાર્ય મહિલા સાથે રંગેહાથ ઝડપાયા, LCના બહાને બોલાવી હતી | Ahmeda…

7 months ago
સેન્સેક્સ 650 પોઈન્ટની છલાંગે 83277 | Sensex jumps 650 points to 83277

એકવાર ક્વૉટાનો લાભ લીધો તો સામાન્ય સીટ પર હક નહીં, અનામત પર સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

8 months ago
અખાતી દેશોમાં ઉદ્યોગોને નવી લોન છૂટી કરવામાં બેન્કો ઉદાસીન | Banks reluctant to release new loans to…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News