gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
જામનગર નજીક ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયાના પ્રસંગે આવેલા કુટુંબી જેઠ-જેઠાણી સામે ગર્ભવતી પરિણીતાને…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગર તાલુકાના ઠેબા ગામમાં સસરાની ઉત્તરક્રિયા (દાડા)ના પ્રસંગે કુટુંબીજનો વચ્ચે થયેલા ઝઘડામાં ગર્ભવતી પરિણીતાને અને તેણીના પતિ અને જેઠ ને માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદ મુજબ ઠેબા ગામમાં રહેતી 34 વર્ષીય ક્રિષ્નાબેન મનમીતભાઈ પીઠડીયા ગર્ભવતી છે, અને હાલમાં ઘરકામ કરે છે. તેમના જણાવ્યા અનુસાર તા.4 જૂનના રોજ તેમના સસરા હરીશભાઈની ઉત્તરક્રિયા (દાડા)નો કાર્યક્રમ હોવાથી પરિવારના સભ્યો તેમના ઘરે એકત્ર થયા હતા. આ દરમિયાન તેમના દાદી વેજીબેનને તેડવા માટે કુટુંબી જેઠ જીતુભાઈ મહેશભાઈ પીઠડીયા અને કુટુંબી સસરા મહેશભાઈ સવારે તેમના ઘરે આવ્યા હતા. દાદીએ બાદમાં આવવાની વાત કરતાં બંને પરત ફરી ગયા હતા.

ફરિયાદમાં જણાવ્યા મુજબ બપોરે આશરે સાડા બાર વાગ્યે જીતુભાઈ પીઠડીયા અને તેમની પત્ની જ્યોતીબેન ફરીથી ઘરે આવ્યા હતા અને કૃષ્ણાબેનના પતિ સાથે બોલાચાલી બાદ મારામારી શરૂ કરી હતી. દરમિયાન ક્રિષ્નાબેનના જેઠ ઉદયભાઈ વચ્ચે પડતાં તેમની સાથે પણ ઝઘડો કરી માર મારવામાં આવ્યો હતો.

કૃષ્ણાબેનના આક્ષેપ મુજબ તેઓ ઝઘડો છોડાવવા વચ્ચે પડતાં જીતુભાઈએ તેમના પેટના ભાગે લાત મારી હતી, જ્યારે જ્યોતીબેને ધક્કો મારતાં તેઓ જમીન પર પટકાયા હતા. બનાવમાં તેમને શરીરે ઇજા પહોંચતાં 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેઓ ગર્ભવતી હોવાથી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

ફરિયાદ મુજબ આરોપીઓએ પતિ, જેઠ અને ફરિયાદી સાથે ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે કૃષ્ણાબેને પોતાના કુટુંબી જેઠ જીતુભાઈ મહેશભાઈ પીઠડીયા અને જેઠાણી જ્યોતીબેન પીઠડીયા સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…
GUJARAT

અમદાવાદના પોલીસ કમિશનર જી. એસ. મલિક બન્યા રાજ્યના નવા DGP, 5 મહિના બાદ મળ્યા કાયમી ડીજીપી | IPS Gyan…

June 6, 2026
ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…
GUJARAT

ગાંધીનગર: રાણાસણ ગામે જમીનમાં દાટેલો 5,200 લિટર દેશી દારૂનો આથો ઝડપાયો, FIR દાખલ | Major Crackdown i…

June 6, 2026
ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…
GUJARAT

ગુજરાતમાં વસ્તી ગણતરીની કામગીરી વચ્ચે શિક્ષકોના પગાર અટવાતા રોષ, ગ્રાન્ટ મંજૂર નહીં થતી હોવાનું મુખ્…

June 6, 2026
Next Post
જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout…

જામનગરમાં એક્ટીવા પર ખોટી નંબર પ્લેટ લગાવીને ફરતા યુવક સામે પોલીસમાં ગુનો નોંધાયો | FIR against yout...

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે...

આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે…

આજવા સરોવરની સપાટી 206 ફૂટ પર પહોંચતા પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ : કોંગ્રેસ કોર્પોરેટર પાણીનું ટે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Video: 2013માં સુરતમાં હર્ષ સંઘવીએ જાહેરમાં પોલીસ ઈન્સપેક્ટરને લાફા ઝીંકી દીધા હતા | harsh sanghavi …

Video: 2013માં સુરતમાં હર્ષ સંઘવીએ જાહેરમાં પોલીસ ઈન્સપેક્ટરને લાફા ઝીંકી દીધા હતા | harsh sanghavi …

6 months ago
રાત-દિવસ ધમધમતી માયાનગરી ભારે વરસાદના કારણે થંભી, શાળા-કોલેજોમાં રજા, ઠેર ઠેર ચક્કાજામ | /maharashtr…

રાત-દિવસ ધમધમતી માયાનગરી ભારે વરસાદના કારણે થંભી, શાળા-કોલેજોમાં રજા, ઠેર ઠેર ચક્કાજામ | /maharashtr…

10 months ago
દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

દેશનું ગૌરવ વધ્યું… ભારતીય સેનાએ 246 સ્થળોના નામ બદલી ભૂંસી બ્રિટિશ છાપ | Indian Army Renames 246 …

4 months ago
અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તૈનાત | india v…

અમદાવાદમાં વર્લ્ડ કપની ફાઈનલ મેચ: 1 લાખથી વધુ દર્શકો, 2000 પોલીસકર્મીઓ અને NDRF-BDDS તૈનાત | india v…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News