gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ…

G METRO NEWS by G METRO NEWS
April 25, 2026
in GUJARAT
0 0
0
સુરેન્દ્રનગર: સાયલામાં ચૂંટણી તંત્રની ઘોર બેદરકારી, કાળઝાળ ગરમીમાં પ્રિસાઇડિંગ ઓફિસરો પાણી માટે ટળવળ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ખાતે ચૂંટણી તંત્રની ગંભીર અણઆવડત સામે આવી છે. સાયલા મોડલ સ્કૂલ ખાતે ઊભા કરાયેલા ડિસ્પેચિંગ સેન્ટર પરથી ઈવીએમ (EVM) વિતરણની કામગીરી દરમિયાન પાયાની સુવિધાના અભાવે કર્મચારીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા.

તંત્રની અણઆવડત: તંબુમાં સેન્ટર અને પાણીના ફાંફા

એકતરફ સમગ્ર ગુજરાતમાં આકરો ઉનાળો છે અને આગ ઝરતી ગરમી પડી રહી છે, ત્યારે સાયલામાં કોઈ મોટા હોલ કે પાકા મકાનને બદલે ખુલ્લામાં માત્ર કાપડના મંડપ બાંધીને ડિસ્પેચિંગ સેન્ટર ઊભું કરાયું હતું. જેના કારણે ફરજ પરના કર્મચારીઓ પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. અધૂરામાં પૂરું, વ્યવસ્થાના નામે મીંડું હોય તેમ ગરમીમાં પીવાના પાણીના જગ ખાલી થઈ ગયા હતા. મહિલા કર્મચારીઓ સહિતના પ્રિસાઇડિંગ ઓફિસરો તરસ છીપાવવા પાણીના જગ પાસે વારંવાર આંટા મારતા જોવા મળ્યા હતા, પરંતુ પાણી ન મળતા અધિકારીઓ સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો: છોટા ઉદેપુર: ચૂંટણી તંત્રની બેવડી નીતિ! ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચારસંહિતાના ભંગ સામે ‘આંખ આડા કાન’?

ચૂંટણીના આંકડા અને કામગીરી

સાયલા તાલુકામાં ચૂંટણીલક્ષી કામગીરી અત્યારે પુરજોશમાં ચાલી રહી છે. સાયલા તાલુકાના 119 મતદાન મથકો પર ઈવીએમ મોકલવાની પ્રક્રિયા શરૂ કરાઈ. કુલ 139 કંટ્રોલ યુનિટનું વિતરણ કરવામાં આવ્યું. સાયલા તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે મતદાન યોજાશે. 70થી વધુ ગામોના અંદાજે 95 હજારથી વધુ મતદારો, કુલ 75 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે.

કર્મચારીઓમાં ભારે રોષ

ચૂંટણી જેવી મહત્ત્વની કામગીરીમાં જ્યારે હજારો કર્મચારીઓ જોડાયા હોય, ત્યારે તંત્ર દ્વારા પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધા પણ પૂરી ન પાડવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે. ભારે ગરમીમાં પાણી વિના ટળવળતા કર્મચારીઓમાં તંત્રની આ લાપરવાહીને લઈ પસ્તાળ પડી રહી છે. હાલ તો સોશિયલ મીડિયામાં પણ આ વ્યવસ્થાના વીડિયો વાયરલ થતા તંત્ર દોડતું થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો
GUJARAT

તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

September 27, 2026
Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
છોટા ઉદેપુર: ચૂંટણી તંત્રની બેવડી નીતિ! ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચારસંહિતાના ભંગ સામે ‘આંખ આડા …

છોટા ઉદેપુર: ચૂંટણી તંત્રની બેવડી નીતિ! ગેરહાજર અધિકારીઓ સામે વોરંટ, આચારસંહિતાના ભંગ સામે 'આંખ આડા ...

થાઈલેન્ડ ટૂરના બહાને લાખોની છેતરપિંડી: અમદાવાદના ટ્રાવેલ એજન્ટો રફુચક્કર, 4 મહિના બાદ ફરિયાદ નોંધાઈ …

થાઈલેન્ડ ટૂરના બહાને લાખોની છેતરપિંડી: અમદાવાદના ટ્રાવેલ એજન્ટો રફુચક્કર, 4 મહિના બાદ ફરિયાદ નોંધાઈ ...

વડોદરા શહેર-જિલ્લામાં કાલે મતદાન માટે 34 સ્થળોએથી ઈવીએમ ફાળવણી અને રવાનગી | EVMs allocated and dispa…

વડોદરા શહેર-જિલ્લામાં કાલે મતદાન માટે 34 સ્થળોએથી ઈવીએમ ફાળવણી અને રવાનગી | EVMs allocated and dispa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમરેલી: ચલાલા નગરપાલિકામાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર, પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ પદ યથાવત | BJP…

અમરેલી: ચલાલા નગરપાલિકામાં ભાજપનો આંતરિક ડખો સપાટી પર, પ્રમુખના રાજીનામા બાદ ઉપપ્રમુખ પદ યથાવત | BJP…

9 months ago
ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building …

ધ્રાંગધ્રામાં અજીત સોસાયટીના બંધ મકાનમાંથી 47 હજારની ચોરી | Rs 47 000 stolen from a closed building …

1 year ago
બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

બ્રહ્માકુમારીઝના “10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા રાષ્ટ્રીય મહાઅભિયાન” નો પીએમ મોદી દ્વારા કરાયો આરંભ

2 months ago
વઢવાણ એસ.ટી. બસ સ્ટેન્ડમાં જોખમી રીતે લટકતા હોર્ડિંગથી દુર્ઘટનાની ભીતિ | Fear of accident due to hoa…

વઢવાણ એસ.ટી. બસ સ્ટેન્ડમાં જોખમી રીતે લટકતા હોર્ડિંગથી દુર્ઘટનાની ભીતિ | Fear of accident due to hoa…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News