gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in GUJARAT
0 0
0
છોટાઉદેપુર પાલિકા પ્રમુખને તંત્રનું અલ્ટીમેટમ: જાતિનો દાખલો રજૂ કરવા મામલતદારની 24 કલાકની નોટિસ | ch…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur News: છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબહેન કોલીના જાતિના પ્રમાણપત્રને લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા વારંવાર લેખિત જાણ કરવા છતાં પ્રમુખ જાતિનો દાખલો રજૂ ન કરતા આખરે મામલતદારે નોટિસ ફટકારી છે. તંત્ર દ્વારા પ્રમુખના ઘર પર નોટિસ ચોંટાડીને માત્ર એક જ દિવસમાં દાખલો જમા કરાવવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.

બે વખતની નોટિસ ઘોળીને પી ગયા, ત્રીજી વખત તંત્ર લાલઘૂમ

મળતી વિગતો મુજબ, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ મંજુલાબહેન કોલીના જાતિના દાખલા સામે કેટલાક પ્રશ્નો ઉભા થતા મામલતદાર કચેરી દ્વારા તેની ચકાસણી હાથ ધરવામાં આવી છે. આ અંગે અગાઉ મામલતદાર દ્વારા પ્રમુખને તેમનો અસલ જાતિનો દાખલો કચેરી સમક્ષ જમા કરાવવા માટે બે વખત લેખિતમાં જાણ કરવામાં આવી હતી. આમ છતાં, પાલિકા પ્રમુખ દ્વારા કોઈ દાખલો જમા કરાવવામાં આવ્યો નહોતો. 

ઘરના દરવાજે નોટિસ ચોંટાડવામાં આવી!

આ મામલે મામલતદાર કચેરીના સ્ટાફે પ્રમુખના ઘરે નોટિસ ચોંટાડી છે. આ ઉપરાંત એક નકલ મામલતદાર કચેરીના સત્તાવાર નોટિસ બોર્ડ પર પણ સાર્વજનિક રીતે લગાવવામાં આવી છે.

નોટિસમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો આગામી એક દિવસમાં જાતિનો દાખલો મામલતદાર સમક્ષ રજૂ કરવામાં નહીં આવે, તો સત્તાવાર પ્રક્રિયા કરીને તે દાખલાને સીધો જ ‘રદબાતલ’ જાહેર કરી દેવામાં આવશે. જો જાતિનો દાખલો રદ થાય, તો મંજુલાબહેનનું પાલિકા સભ્યપદ અને પ્રમુખપદ બંને જોખમમાં મુકાઈ શકે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ…

અમદાવાદ: મુંબઈ ભાગી ગયેલા જોડિયા ભાઈઓને વટવા પોલીસે 400 CCTV જોઈ 4 દિવસમાં શોધ્યા, પરિવાર સાથે મિલાવ...

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |…

બિટકોઈનનો ભાવ બે વર્ષમાં પહેલીવાર 60,000 ડૉલરની નીચે; જાણો કેમ ક્રિપ્ટોમાં રોકાણ સતત ઘટી રહ્યું છે |...

ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને…, કોકરોચ જનતા પાર્ટી’પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p…

ભારતનો યુવા કોઈની કઠપૂતળી નહીં બને..., કોકરોચ જનતા પાર્ટી'પર ભાજપ પ્રમુખ નિતિન નબીનનો પ્રહાર | bjp p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીંબડીના રાસકામાં થાંભલા પરથી વાયરની ચોરી કરનાર તસ્કર ઝડપાયો | Smuggler caught stealing wire from po…

4 months ago
MSUની એક્ઝિક્યુટિવ કાઉન્સિલનો એજન્ડા હવે સત્તાધીશો જાહેર કરતા નથી | msu executive council agenda not…

8 months ago
નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાવો જોઈએ, જૂનાગઢના મહંત ઈન્દ્રભારતી બાપુની માંગ | Indra…

11 months ago
એશિયાના મોટાભાગના દેશોની ઉત્પાદન પ્રવૃત્તિ મજબૂત | Manufacturing activity in most Asian countries is…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News