gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 …

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
સાયબર ફ્રોડના રૃ.1.83 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા | Account holder withdraws Rs 1 83 …
0
VIEWS
Share on FacebookShare on Twitter

દેશભરના
અલગ-અલગ રાજ્યમાં થયેલા  ફ્રોડના નાણા ખાતા
આવ્યા હતા

આરટીજીએસ, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે ભાવનગરનાં શખ્સે સગેવગે કર્યાં

ભાવનગર – 
ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર આવેલી ડીસીબી બેંકના
એકાઉન્ટમાં દેશભરના અલગ અલગ રાજ્યમાં થયેલા સાયબર ફ્રોડના નાણા જમા થયા હોવાની
વિગતોએ પોલીસે તપાસ હાથ ધરતા તિલકનગરના શખ્સે મ્યુલ બેંક એકાઉન્ટમાં રૃા.૧.૮૩ લાખ
જમા કરાવી જુદાં-જુદાં સમયે આરટીજીએસ
, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ મારફતે ઉપાડી લીધા હતા.

શહેરના
નિલમબાગ પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ અજીતસિંહ ગોહિલે નિલમબાગ પોલીસ મથકમાં
વાઘાવાડી રોડ પર આવેલી ડીસીબી બેંકના ખાતા ધારક સુમિત નરેશભાઈ પરમાર (રહે.તિલકનગર
,મહાવીરનગર, આડોડિયાવાસ, ભાવનગર) સામે ફરીયાદ નોંધાવી હતી કે,
ભાવનગર સાઈબર ક્રાઈમ પોલીસ દ્રારા જાણ કરવામાં આવી હતી કે, મ્યુલ એકાઉન્ટમાં સાયબર ફ્રોડના નાણા જમા થયેલ છે. જે અનુસંધાને તપાસ હાથ
ધરતા વાઘાવાડી રોડ પર આવેલી ડીસીબી બેંકના મ્યુલ એકાઉન્ટમાં આરટીજીએસ
, આઈએમપીએસ અને યુપીઆઈ મારફતે રૃ.૧૮,૮૩,૩૮૨ અલગ-અલગ ઓનલાઈન રકમના નાણા ટ્રાન્સફર થયા હોવાનું અને દેશભરના અલગ-અલગ
રાજ્યોમાં સાયબર ફ્રોડની અરજી થઈ હોવાનું જાણવા મળ્યુ હતું. જેમાં વાઘાવાડી રોડ પર
આવેલી ડીસીબી બેંકના ખાતામાં જુદાં-જુદાં સમયે રૃા.૧૮
,૮૩,૩૮૨ની સાયબર ફ્રોડની રકમ જમા થઈ હતી અને ખાતેદાર સુમિત નરેશભાઈ પરમારે તે
રકમ પોતાના ખાતામાં જમા કરાવ્યા બાદ જુદા જુદા સમયે આરટીજીએસ
, એનઈએફટી, એટીએમ અને યુપીઆઈ અને ચેક મારફતે ઉપાડી લઈ
સગેવગે કરી નાખી હતી. આ બનાવ સંદર્ભે નિલમબાગ પોલીસ મથકના એએસઆઈ શક્તિસિંહ
અજીતસિંહ ગોહિલે સુમિત વિરૃધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ
ધરી છે.

બેંક
એકાઉન્ટમાં એક વર્ષમાં કરોડોનું ટ્રાન્જેકશન થયું હતું

સુમિત
નરેશભાઇ પરમાર કોઇ મોટા બિઝનેસ સાથે સંકળાયેલ ન હોય તેમ છતા તેમના ડીસીબી બેંક એકાઉન્ટમાં
વર્ષ-૨૦૨૫માં કુલ રૃ.૯
,૧૮,૯૦,૮૫૭ તથા વર્ષ-૨૦૨૬ માં કુલ
રૃ. ૭
,૬૪,૮૪,૨૮૭ મળી
કુલ રૃ.૧૬
,૮૩,૩૭,૧૪૪
ની ગેરકાયદે ટ્રાન્જેકશન થયેલ હોવાનુ ખુલ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …
GUJARAT

બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…
GUJARAT

BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

July 21, 2026
સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ
GUJARAT

સુરતના ઓરણાગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાનો આરોગ્ય ક્લાસ

July 19, 2026
Next Post
ચીજવસ્તુના ભાવ 95% સુધી વધી જતાં મધ્યમવર્ગના બજેટમાં પંક્ચર, કોંગ્રેસના ભાજપ સામે પ્રહાર | Congress …

ચીજવસ્તુના ભાવ 95% સુધી વધી જતાં મધ્યમવર્ગના બજેટમાં પંક્ચર, કોંગ્રેસના ભાજપ સામે પ્રહાર | Congress ...

પીએસયુ સાહસો BHEL અને SAILના મહારત્ન દરજ્જા સમીક્ષા હેઠળ મૂકાયા | Maharatna status of PSU enterprise…

પીએસયુ સાહસો BHEL અને SAILના મહારત્ન દરજ્જા સમીક્ષા હેઠળ મૂકાયા | Maharatna status of PSU enterprise...

ખાદ્ય તેલનું વેચાણ માનક પેકેજિંગમાં કરવાની વ્યવસ્થા ફરીથી અમલમાં મુકાઈ | The system of selling edibl…

ખાદ્ય તેલનું વેચાણ માનક પેકેજિંગમાં કરવાની વ્યવસ્થા ફરીથી અમલમાં મુકાઈ | The system of selling edibl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઇકોનિક રોડના કામમાં પાઇપલાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ | Water wastage due to pipeline rupture durin…

આઇકોનિક રોડના કામમાં પાઇપલાઇનમાં ભંગાણથી પાણીનો વેડફાટ | Water wastage due to pipeline rupture durin…

6 months ago
કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન | two wheeler rider was hit …

કાર ચાલકે ટક્કર મારતા ટુ વ્હિલર પર ઘરે જતો યુવક લોહીલુહાણ હાલતમાં બેભાન | two wheeler rider was hit …

9 months ago
ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

ગુજરાતમાં OBC ક્રાંતિનો શંખનાદ: પવિત્ર સંતો અને રાજકીય દિગ્ગજોની સાક્ષીએ ડૉ. મહેશભાઈ રાજપુતે OBC વિભ…

5 months ago
જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્…

જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News