gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા કોર્પોરેશન દ્વારા વેરાની વસુલાતની નવી સિસ્ટમનો વિવાદ : કોમ્પ્યુટર જુના ,સિસ્ટમ નવી, આવક પર અસ…

G METRO NEWS by G METRO NEWS
June 13, 2026
in GUJARAT
0 0
0
વડોદરા કોર્પોરેશન દ્વારા વેરાની વસુલાતની નવી સિસ્ટમનો વિવાદ : કોમ્પ્યુટર જુના ,સિસ્ટમ નવી, આવક પર અસ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Corporation : વડોદરા કોર્પોરેશન દ્વારા વેરાની વસુલાત માટે જૂની સિસ્ટમ બંધ કરી નવી “વી- મેપ” સિસ્ટમ શરૂ કરવામાં આવી છે ત્યારે વોર્ડ કક્ષાએ જુના કોમ્પ્યુટરમાં નવી સિસ્ટમ દાખલ કરવામાં આવતા ધીમી ગતિથી કામગીરી થઈ રહી છે ચાર દિવસ પહેલા સર્વર ઠપ થઈ ગયા બાદ આજે હજી સતત ચોથા દિવસે કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે બિલોમાં ભૂલોને કારણે લોકો અને કર્મચારીઓ વચ્ચે વિવાદ પણ સર્જાતા રહે છે.

વડોદરા કોર્પોરેશનમાં વેરા વસૂલાત પદ્ધતિ માટે જે કોમ્પ્યુટરમાં સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી તેના બદલે તાજેતરમાં તારીખ 22 એપ્રિલથી નવી V-MAP સિસ્ટમ દાખલ કરવામાં આવતા કોર્પોરેશનની વેરાની આવક પર સીધી અસર પડી છે એટલું જ નહીં અસંખ્ય બીલોમાં સફાઈ ચાર્જ અને ફાયર ટેક્સની રકમમાં અનેક ભૂલો આવે છે જેને કારણે વેરા વળતરની યોજનાની આવક પર સીધી અસર પડી છે. એટલું જ નહીં નવી સિસ્ટમમાં હજી સુધારો થયો નથી જેથી આ વર્ષે 1000 કરોડનો વેરાની આવકનો લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે તે પણ સિદ્ધ થશે નહીં તેમ માનવામાં આવે છે . સતત ચોથા દિવસે પણ નવી સિસ્ટમ ધીમી ગતિથી ચાલી રહી હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે વેરો ભરનાર કરદાતાને વધુ બીલ આવ્યું હોવાથી પણ મુશ્કેલી પડી રહી છે

વડોદરા કોર્પોરેશનમાં વેરા વસુલાતની કામગીરી માટે હાલમાં આઇ.ટી વિભાગ દ્વારા ORCS સિસ્ટમ બંધ કરીને V-MAP ઓનલાઈન સિસ્ટમથી જીઓ ટેગીંગથી આકારણી કરવાની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે.

જેમાં આકરણીના બિલની રકમમાં વારંવાર ખોટી રકમ બિલમાં છપાઈને આવે છે અમુક વેરાબીલોમાં પાછલી ડિમાન્ડ, ચાલુ ડિમાન્ડની રકમ કુલ ડિમાન્ડમાં બંનેની ટોટલ થઈને આવવી જોઈએ જેની જગ્યાએ અલગ જ રકમ બતાવે છે તેમજ ઓછી રકમ બતાવે છે.

કોર્પોરેશન દ્વારા સફાઈ ચાર્જ અને ફાયર ટેક્સમાં જે રકમ ગત વર્ષના બિલમાં આવતી હતી તેનાથી વધારે રકમ ભરપાઈ કરવાની બિલમાં બતાવવામાં આવતી હોવાથી લોકો અને કર્મચારીઓ વચ્ચે ઝઘડા થતા રહે છે એટલું જ નહીં નવી સિસ્ટમને કારણે ગ્રાહકને વેરા ભરપાઈ કરવાની પાવતી આપવામાં 10 થી 12 મિનિટનો સમય લાગે છે જેથી લાઈનો થાય છે

કોર્પોરેશન દ્વારા પ્રોફેશનલ ટેક્સ વેપારીઓ પાસેથી વસૂલાત કરવામાં આવે છે તેમાં ઇ.આર.પી.ની સિસ્ટમ વર્ષ 2017 થી શરૂ કરવામાં આવી છે. જેમાં પણ અનેક ભૂલો આવતી હોવાની ફરિયાદો વેપારીઓ દ્વારા કરવામાં આવી છે છતાં તેનો કોઈ ઉકેલ સુધી આવ્યો નથી. જૂની અને નવી સિસ્ટમ વચ્ચે જે ડેટા હોય તે યોગ્ય રીતે મૂકવામાં આવ્યો નથી એટલું જ નહીં વોર્ડ કક્ષાએ જે કોમ્પ્યુટર લગાવવામાં આવ્યા છે તે પણ નવી સિસ્ટમ પ્રમાણેના નથી જેને કારણે કોમ્પ્યુટર જૂના અને સિસ્ટમ નવી હોવાથી કોમ્પ્યુટર પણ ધીમી ગતિથી કામ કરી રહ્યા છે.

તદઉપરાંત ઘણા બીલમાં મુદત તા.1-4-2025 થી 31-3-2026 બતાવે છે.

  અનેક વેરા બિલોમાં  વેરો ભર્યો હોવા છતાં વેરાની રકમ બાકી બતાવે છે જેથી વોર્ડમાં રેવન્યુ સ્ટાફ સાથે નાગરિકોને ઘર્ષણ થાય છે. વેરા મિલકતમાં જો નવીન સિસ્ટમમાં કોઈ કરદાતાનો વેરો બાકી હોવા છતાં ઝીરો રકમ બતાવવાના  તેમજ વેરા બિલની તારીખ પત્યા પછી પણ વ્યાજ તથા પેનલ્ટીની રકમ દેખાડતી નથી.

 એડવાન્સ પ્રોપર્ટી ટેક્ષ  સ્કીમમા દર વર્ષની જેમ 170 થી 190 કરોડની આવક થાય છે તેમજ મોટાભાગના નાગરીકો સદર સ્કીમ નો લાભમેળવે છે પરંતુ આઇ.ટી શાખા દ્વારા તૈયાર કરેલ V-MAP સીસ્ટમ એડવાન્સ પ્રોપર્ટી ટેક્ષ રીબેટ યોજના શરૂ કરતાની સાથે જ અતીશય ધીમી ઝડપ તેમજ ગણતરીઓ ખોટી હોવાના કારણે રેવન્યુ આવક પર અસર થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…
GUJARAT

હેલમેટ-સીટ બેલ્ટ વગર માર્ગ અકસ્માતમાં 3924 લોકોના મોત, ચાલકોની બેદરકારી જીવલેણ બની | gujarat road sa…

June 17, 2026
વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…
GUJARAT

વડોદરા કોર્પોરેશનના નિર્ણય પ્રક્રિયામાં બદલાવ : વિકાસના નિર્ણયોમાંથી ભાજપ સંગઠનની બાદબાકી, સ્થાયી સમ…

June 17, 2026
અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…
GUJARAT

અમદાવાદ: ફાયર સેફ્ટીના ઉલ્લંઘન બદલ બોડકદેવ-થલતેજ વિસ્તારની 6 હોટેલો સીલ, જુઓ લિસ્ટ | ahmedabad amc s…

June 17, 2026
Next Post
વડોદરા: ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ થતાં 3 શ્રમિકના મોત, તપાસ અધિકારીઓનું સમગ્ર ઘટના બાબતે ભેદી મૌન! …

વડોદરા: ભાવપુરા ગામે વીજપોલ ધરાશાઈ થતાં 3 શ્રમિકના મોત, તપાસ અધિકારીઓનું સમગ્ર ઘટના બાબતે ભેદી મૌન! ...

જામનગરમાં જુગારના અડ્ડા પર એલસીબીનો દરોડો, ચાર શખ્સો ઝડપાયા : અન્ય એક ફરાર | LCB raids gambling den …

જામનગરમાં જુગારના અડ્ડા પર એલસીબીનો દરોડો, ચાર શખ્સો ઝડપાયા : અન્ય એક ફરાર | LCB raids gambling den ...

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્ર…

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદરમાં કેન્દ્રીય મંત્ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો | bihar elect…

બિહારમાં ગુજરાત મોડલ નહીં અપનાવાય, 3 સૂત્રની ફોર્મ્યૂલા દ્વારા ભાજપ પસંદ કરશે ઉમેદવારો | bihar elect…

8 months ago
કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewe…

કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewe…

3 months ago
અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર

અયોધ્યામાં આજે બનશે વર્લ્ડ રેકોર્ડ, 29 લાખ દીવડાથી ઝગમગશે રામનગરી, મંદિરનો ભવ્ય શણગાર

8 months ago
પહેલગામ હુમલા પછી ભારત-પાક વચ્ચે તણખા ઉડશે ? નિષ્ણાતો તે વિષે શું કહે છે ? | Will sparks fly between…

પહેલગામ હુમલા પછી ભારત-પાક વચ્ચે તણખા ઉડશે ? નિષ્ણાતો તે વિષે શું કહે છે ? | Will sparks fly between…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News