gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ઘર બહાર ઝઘડો જોઇ પિસ્તોલ સાથે બહાર આવ્યા ભાજપના મહિલા નેતા, ભૂલથી ફાયરિંગ થતાં મોત | BJP Leader Srir…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in INDIA
0 0
0
ઘર બહાર ઝઘડો જોઇ પિસ્તોલ સાથે બહાર આવ્યા ભાજપના મહિલા નેતા, ભૂલથી ફાયરિંગ થતાં મોત | BJP Leader Srir…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Leader Sriram Sangeeta Rajak Dies : મધ્યપ્રદેશના જબલપુર જિલ્લાના રાંઝી પોલીસ સ્ટેશન હેઠળના ન્યૂ શોભાપુરમાં શનિવારે મોડી રાત્રે એક સનસનાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ભાજપના એક મહિલા નેતા સંગીતા રજકનું પોતાની જ લાયસન્સવાળી પિસ્તોલમાંથી આકસ્મિક રીતે ગોળી છૂટી જતાં કરૂણ મોત નીપજ્યું છે. આ દર્દનાક અકસ્માત બાદ સમગ્ર વિસ્તારના રાજકીય વર્તુળોમાં શોકની લહેર દોડી ગઈ છે અને હોસ્પિટલ ખાતે સ્થાનિક નેતાઓ તેમજ કાર્યકર્તાઓના ટોળેટોળાં ઉમટી પડ્યા છે.

શોરબકોર સાંભળીને પિસ્તોલ સાથે બહાર નીકળ્યા હતા

મળતી માહિતી મુજબ, શનિવારે મોડી રાત્રે આશરે 1 થી 2 વાગ્યાની વચ્ચે સંગીતા રજકના ઘરની બહાર કેટલાક અજાણ્યા લોકો જોરજોરથી ગાળાગાળી અને શોરબકોર કરી રહ્યા હતા. અવાજ સાંભળીને સંગીતા રજક તેમના પતિ બંટી રજક સાથે ઘરની બહાર આવ્યા હતા. પતિ-પત્નીએ જ્યારે હંગામો મચાવતા લોકોને ઠપકો આપ્યો ત્યારે માહોલ વધુ તંગ બની ગયો હતો. આ દરમિયાન સંગીતા રજક ગુસ્સામાં ઘરની અંદર ગયા હતા અને પોતાની લાયસન્સવાળી પિસ્તોલ લઈને પાછા બહાર આવ્યા હતા.

હડબડાટમાં પેટમાં વાગી ગઈ ગોળી

તણાવપૂર્ણ માહોલ વચ્ચે થયેલી અફરાતફરી અને હડબડાટમાં અચાનક પિસ્તોલનું ટ્રિગર દબાઈ ગયું હતું અને ગોળી સીધી સંગીતા રજકના પેટમાં વાગી હતી. ગોળી વાગતાની સાથે જ તેઓ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. પરિવારજનો તેમને અત્યંત ગંભીર હાલતમાં તાત્કાલિક હૈદરાબાદની ઓમેગા હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા હતા અને શવનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે.

ચૂંટણીની તૈયારી કરી રહ્યા હતા સંગીતા રજક

સંગીતા રજક ભાજપના સક્રિય નેતા હતા અને તેમણે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ગોકલપુર વોર્ડમાંથી કાઉન્સિલર (પાર્ષદ) ની ચૂંટણી લડી હતી, જો કે તેમાં તેમની હાર થઈ હતી. તેઓ આગામી ચૂંટણી માટે પણ જોરશોરથી તૈયારી કરી રહ્યા હતા. તેમના પતિ બંટી રજક પણ ધારાસભ્યના પ્રતિનિધિ રહી ચૂક્યા છે અને વીર સાવરકર મંડળમાં ઉપાધ્યક્ષ તેમજ બૂથ પ્રમુખ તરીકે કાર્ય કરી ચૂક્યા છે.

પોલીસ તમામ એન્ગલથી તપાસમાં જુટી

રાંઝી પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો આકસ્મિક રીતે ગોળી ચાલવાનો (Accidental Firing) હોવાનું જણાય છે, તેમ છતાં પોલીસ તમામ પાસાઓ પર બારીકાઈથી તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે થોડા દિવસો પહેલા જ કેટલાક અજ્ઞાત બદમાશોએ તેમના ઘર પર બોમ્બ ફેંક્યા હતા અને કારમાં તોડફોડ કરી હતી, જેની ફરિયાદ બંટી રજકે પોલીસમાં નોંધાવી હતી. પોલીસ હવે એ શોધવાનો પ્રયાસ કરી રહી છે કે મોડી રાત્રે ઘર બહાર કઈ બાબતને લઈને વિવાદ થઈ રહ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
જામનગરમાં ફાયર તંત્ર લાલઆંખ: નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, ફાયર NOC અને BU સર્ટિફિકેટન…

જામનગરમાં ફાયર તંત્ર લાલઆંખ: નિયમોના ભંગ બદલ વધુ 15 હોટલ-રેસ્ટોરન્ટ સીલ, ફાયર NOC અને BU સર્ટિફિકેટન...

જામનગર: જામજોધપુરના ગીંગણી ગામે 30 વર્ષીય યુવકે વાડીમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક…

જામનગર: જામજોધપુરના ગીંગણી ગામે 30 વર્ષીય યુવકે વાડીમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું, પરિવારમાં શોક...

અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીનો આતંક: યૂ-ટ્યૂબ પર જાહેરાત જોઈને રોકાણ કરતા વૃદ્ધે રૂ. 90 લાખ ગુમાવ્યા, મ…

અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીનો આતંક: યૂ-ટ્યૂબ પર જાહેરાત જોઈને રોકાણ કરતા વૃદ્ધે રૂ. 90 લાખ ગુમાવ્યા, મ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i…

LRDની પરીક્ષામાં પુછાયેલા વ્યાકરણના પ્રશ્નથી પરીક્ષાર્થીઓ ચિંતિત | youth demanded cut off 10 marks i…

11 months ago
પાવર ઓફ એટર્નીમાં ખોટી સહી કરીને મેમનગરની જમીન હડપ કર્યાની ફરિયાદ | Gujarat university police regist…

પાવર ઓફ એટર્નીમાં ખોટી સહી કરીને મેમનગરની જમીન હડપ કર્યાની ફરિયાદ | Gujarat university police regist…

1 year ago
અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…

અમદાવાદ: સોલા વિસ્તારમાં કારની અંદર 45 વર્ષીય શખસનું મોત, ડ્રાઈવિંગ સીટ પર જ પ્રાણ પંખેરુ ઉડી ગયું |…

4 months ago
પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી | Under …

પ્રિ-મોનસૂન કામગીરીના બહાના હેઠળ, અમદાવાદમાં ૪૫૦૦ વૃક્ષોનું ટ્રિમિંગ,હજુ એક હજાર વૃક્ષ બાકી | Under …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News