gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર: જામજોધપુરના ગોરખડી ગામે નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડો, બે આરોપીની ધરપક…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
જામનગર: જામજોધપુરના ગોરખડી ગામે નદી કિનારે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડો, બે આરોપીની ધરપક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar News: જામનગર જિલ્લામાં જામજોધપુર તાલુકાના ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે આવેલી વાડી વિસ્તારમાં ધમધમતી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી પર પોલીસે ઓચિંતો દરોડો પાડ્યા હતા.  આ દરોડા દરમિયાન પોલીસે દેશી દારૂ, મોટા જથ્થામાં કાચો આથો અને વાહન સહિત કુલ 2,57,825 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે બે આરોપીઓની ધરપકડ કરી એકને ફરાર જાહેર કરાયો છે.

નદી કિનારે ચાલતી હતી ભઠ્ઠી

મળતી માહિતી અનુસાર, ગોરખડી ગામની સીમમાં ફુલઝર નદીના કાંઠે વાડી વિસ્તારમાં દેશી દારૂ ગાળવાની પ્રવૃત્તિ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી LCBની ટીમને મળી હતી. જેના આધારે ટીમે પ્લાન બનાવીને સ્થળ પર રેડ પાડી હતી. દરોડા દરમિયાન પોલીસને ઘટનાસ્થળેથી ભઠ્ઠી ચલાવવા માટેનો સામાન તેમજ 170 લીટર તૈયાર દેશી દારૂ મળી આવ્યો હતો. આ ઉપરાંત દારૂ બનાવવા માટે તૈયાર રાખવામાં આવેલો 5,725 લીટર કાચો આથો પણ મળી આવતા પોલીસે તેને નષ્ટ કરવાની અને કબજે કરવાની કાર્યવાહી કરી હતી.

પોલીસે દારૂ ગાળવાના સાધનો ઉપરાંત આરોપીઓ પાસેથી 3 મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલું એક મોપેડ પણ જપ્ત કર્યું હતું. આમ, દારૂ, આથો, મોબાઈલ અને વાહન મળીને કુલ 2,57,825 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ LCBએ પોતાના હસ્તક લીધો છે.

આ પણ વાંચો: સુરતમાં મોટી દુર્ઘટના, ટેન્ક ચેમ્બરમાં ઝેરી ગેસથી શ્વાસ રૂંધાતા 4 સફાઈ કર્મીઓએ જીવ ગુમાવ્યા

બે આરોપીઓ ઝડપાયા, એક ફરાર

પોલીસે દરોડાના સ્થળેથી બે બુટલેગરોની ધરપકડ કરી લીધી છે, જેમાં જીતેન્દ્રસિંહ ઉર્ફે બકો જયેન્દ્રસિંહ જાડેજા અને દેવા બાંભવાનો સમાવેશ થાય છે. જ્યારે આ સમગ્ર ગુનામાં સંડોવાયેલો ત્રીજો આરોપી મયુર શીર પોલીસને જોઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેને ફરાર જાહેર કરીને તેની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
Next Post
સાબરકાંઠા: હિંમતનગરના માથાસુલિયા ગામે પરિવાર ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખની ચોરી કરી રફુચક્કર | Sabark…

સાબરકાંઠા: હિંમતનગરના માથાસુલિયા ગામે પરિવાર ઊંઘતો રહ્યો અને ચોરો 8 લાખની ચોરી કરી રફુચક્કર | Sabark...

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત | Delhi M…

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે લોહીલુહાણ, ત્રિપલ અકસ્માતમાં કારનો બુકડો બોલાયો, 4 લોકોના મોત | Delhi M...

વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે ત…

વડોદરામાં આવતીકાલથી અડધા શહેરમાં 30 દિવસ સુધી પાણીકાપ, ફ્રેન્ચવેલમાંથી રેતી કાઢવાની કામગીરીને પગલે ત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઈલ અને વિસ્ફોટક બનાવશે | operation sindoor private co…

ઓપરેશન સિંદૂરથી બોધપાઠ લઈ હવે ખાનગી કંપનીઓ મિસાઈલ અને વિસ્ફોટક બનાવશે | operation sindoor private co…

11 months ago
સયાજીગંજમાં લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાતાં તંગદિલી,સગીર પકડાતાં સ્થિતિ વણસતાં અટકી | Tensions rise i…

સયાજીગંજમાં લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાતાં તંગદિલી,સગીર પકડાતાં સ્થિતિ વણસતાં અટકી | Tensions rise i…

10 months ago
ગુજરાત બોર્ડ ધો.10-12નું પરિણામ વહેલું જાહેર કરે તેવી શક્યતા, સરકારે આપ્યા સંકેત | Gujarat Board lik…

ગુજરાત બોર્ડ ધો.10-12નું પરિણામ વહેલું જાહેર કરે તેવી શક્યતા, સરકારે આપ્યા સંકેત | Gujarat Board lik…

1 year ago
કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …

કોલકાતાની હોટેલમાં ભીષણ આગ : 14નાં મોત, 13 ઘાયલ | Massive fire breaks out in Kolkata hotel: 14 dead …

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News