gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા-નિમેટારોડ પર અકસ્માત બાઇક સ્લીપ થતા પિતા તેમજ પુત્રીનું કરૃણ મોત, માતાને ઇજા | bike slip acci…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
વડોદરા-નિમેટારોડ પર અકસ્માત બાઇક સ્લીપ થતા પિતા તેમજ પુત્રીનું કરૃણ મોત, માતાને ઇજા | bike slip acci…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.7 વડોદરા-નિમેટા રોડ પર આજે બપોરે બાઇકને નડેલા અકસ્માતમાં પિતા અને પાંચ માસની માસૂમ પુત્રીના કરૃણ મોત નિપજ્યા હતા જ્યારે માતાને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા તાલુકાના શીયાપુરા ગામમાં રહેતા ફરમેશ શૈલેષભાઇ ભાલીયા (ઉ.વ.૨૨), પત્ની અંજલી (ઉ.વ.૨૪) અને પુત્રી પાર્થવી (ઉ.વ. ૫ માસ) ત્રણે બાઇક પર બેસીને પોતાના ઘેરથી વડોદરા ખાતે સાસરીમાં આવતા હતાં. બપોરે બે વાગ્યાની આસપાસ તેઓ નિમેટારોડ પર જેસંગપુરા ગામ પાસેથી પસાર થતા હતા ત્યારે બાઇક સ્લીપ થઇને નજીકની ગટરની ઝાડીઓમાં જઇને પડી હતી.

બે કલાક સુધી તેઓ ગટરની ઝાડીઓમાં પડયા હતા અને બાદમાં અંજલીએ બૂમો પાડતા રાહદારીને જાણ થતાં ત્રણેને બહાર કાઢી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ સ્થળ પરના ડોક્ટરે પિતા અને પુત્રીનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યુ હતું જ્યારે માતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે કોઇ વાહને ટક્કર મારી હોય અને બાઇક ગટરમાં ઉતરી જવાથી અકસ્માત થયો હોય તેવા કોઇ ચિહ્નો મળ્યા નથી પરંતુ રોડ પર કોઇ જાનવર આવી ગયું  હોય અને તેને  બચાવવા માટે બાઇક સ્લીપ થઇ ગઇ હશે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ, તળાજા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો
GUJARAT

October 20, 2026
ભુંભલી ગામે ક્ષત્રિય આહીર સમાજ દ્વારા ભવ્ય શસ્ત્રપૂજન અને અશ્વપૂજન સમારોહ યોજાયો

વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિ એ આ ક્ષેત્રના સ્વસ્તિક : શ્રી મોરારિબાપુ

Next Post
અંકોડિયા ગામની કેનાલમાં ડૂબી જતા યુવકનું મોત | Youth dies after drowning in canal in Ankodia village

લેબર સપ્લાયના બહાને ઠગાઇ કરનાર ૮ મહિને ઝડપાયો | accused who cheated on the pretext of labor supply a…

લેબર સપ્લાયના બહાને ઠગાઇ કરનાર ૮ મહિને ઝડપાયો | accused who cheated on the pretext of labor supply a...

બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત થતા યુવકનું મોત | Youth dies in accident between bike and moped

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માર્ગ-મકાન વિભાગમાં વર્ગ-3ની 388 જગ્યા પર ભરતી: GSSSBની જાહેરાત, જાણો ફોર્મ ભરવાની તારીખ | Recruitme…

9 months ago
વડોદરાથી યુ.કે. ટ્રાન્સફર કરેલા બે લાખ પાઉન્ડ સગેવગે થઇ ગયા | Two lakh pounds transferred from Vadod…

મહિલા અનામત મુદ્દે ભાજપ VS કોંગ્રેસ: PM મોદીના પત્ર પર ખડગેનો સવાલ- સરકાર ઉતાવળમાં કેમ? | Women Rese…

6 months ago
MD ડ્રગ્સ માટે પૈસાની લેવડ-દેવડ વખતે જુહાપુરમાં બબાલ, અસામાજિક તત્ત્વોએ ખુલ્લા હથિયારો સાથે મચાવ્યો …

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News