gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

લેબર સપ્લાયના બહાને ઠગાઇ કરનાર ૮ મહિને ઝડપાયો | accused who cheated on the pretext of labor supply a…

G METRO NEWS by G METRO NEWS
June 7, 2026
in GUJARAT
0 0
0
લેબર સપ્લાયના બહાને ઠગાઇ કરનાર ૮ મહિને ઝડપાયો | accused who cheated on the pretext of labor supply a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,સિંગાપોરમાં લેબર સપ્લાય કરવાના નામે ૩૭.૯૮ લાખ પડાવી લેનાર સુરતનો લેબર સપ્લાયર ૮ મહિના પછી મધ્યપ્રદેશથી ઝડપાયો છે.

છાણી જકાતનાકાની શિવમ સોસાયટીમાં રહેતા દિલીપભાઈ લખમાણીએ ગત તા. ૮-૧૦-૨૦૨૫ ના રોજ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યંુ  હતું કે,મારી સાઈટ પર મિસ્ત્રી કામ કરતા દિપક મિસ્ત્રી મારફતે સુરતના લેબર સપ્લાયર આશિષ બિપિનભાઈ  મિસ્ત્રી ( રહે. સૌરાષ્ટ્ર દર્શન રેસિડેન્સી,બીઓબી પાસે, કઠોદરા, સુરત) નો સંપર્ક થયો હતો. 

આશિષ  મિસ્ત્રીને મેં ૩૦ લેબર પેટે ૩૭.૯૮ લાખ રૃપિયા મોકલ્યા હતા. ત્યારબાદ તેણે લેબરને વિદેશ  મોકલ્યા નહતા તેમજ રૃપિયા પણ પરત  કર્યા નહતા. ગુનો દાખલ થયા  પછી નાસતા ફરતા આરોપી આશિષ મિસ્ત્રીને ડીસીબી પોલીસની ટીમે મળેલી માહિતીના આધારે મધ્યપ્રદેશથી ઝડપી પાડી વધુ તપાસ માટે ફતેગંજ પોલીસને સુપરત કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

Next Post
બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત થતા યુવકનું મોત | Youth dies in accident between bike and moped

સ્માર્ટ સિટિની કડવી વાસ્તવિક્તા પાણી વિતરણ માટે ટેન્કર રાજ | The bitter reality of smart cities: Tan…

સ્માર્ટ સિટિની કડવી વાસ્તવિક્તા પાણી વિતરણ માટે ટેન્કર રાજ | The bitter reality of smart cities: Tan...

અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા | Indian youth murdered in US for placi…

અમેરિકામાં પિઝા ડિલિવરીનો નકલી ઓર્ડર આપી ભારતીય યુવકની હત્યા | Indian youth murdered in US for placi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયુસેના બનશે વધુ શક્તિશાળી, સંરક્ષણ મંત્રાલયે 97 તેજસ ફાઇટર જેટ ખરીદવાની આપી મંજૂરી | Tejas Fighter…

10 months ago
સહકારી બેન્કમાં દસ વર્ષ સેવા આપી ચૂકેલા ડિરેક્ટર્સ ત્રણ વર્ષ કોઈ જ હોદ્દો ગ્રહણ નહિ કરી શે | coopera…

6 months ago
જામનગર જિલ્લામાં શ્રાવણ માસની શરૂઆત પહેલાં જ જુગારીયા તત્વો ગંજી પાના લઈને રમવા ગોઠવાઈ ગયા | 17 peop…

12 months ago
બગદાણા વિવાદમાં જયરાજ ભમ્મર અને અન્ય 5 શખ્સના જામીન મંજૂર | Bail granted to Jayaraj Bhammar and 5 ot…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News