gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…

G METRO NEWS by G METRO NEWS
June 1, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી | Detaile…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rajya Sabha Election In Gujarat: ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં ખાલી પડી રહેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પાડી વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ ગુજરાતની 4 મહત્વની રાજ્યસભા બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 08 જૂન 2026 નક્કી કરવામાં આવી છે. જ્યારે ભરાયેલા ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન 2026 રહેશે. 18 જૂન 2026ના રોજ સવારે મતદાન યોજાશે અને તે જ દિવસે સાંજે મતગણતરી હાથ ધરી પરિણામો જાહેર કરવામાં આવશે.

ગુજરાતની ચાર રાજ્યસભા બેઠકો માટે વિગતવાર ચૂંટણી કાર્યક્રમ જાહેર, 18 જૂને મતદાન અને મતગણતરી 2 - image

ગુજરાત કયા ચાર રાજ્યસભાના સાંસદ થઈ રહ્યા છે નિવૃત?

-રામભાઈ હરજીભાઈ મોકરીયા

-અમીન નરહરિ હીરાભાઈ

-ગોહિલ શક્તિસિંહ હરિચંદ્રસિંહ

-રમીલા બેચરભાઈ બારા

ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ 

ચૂંટણી જાહેરનામું (Notification): 1 જૂન 2026

નામાંકન (Nomination) ભરવાની છેલ્લી તારીખ: 8 જૂન 2026

નામપત્રોની ચકાસણી (Scrutiny): 9 જૂન 2026

નામ ખેંચવાની છેલ્લી તારીખ: 11 જૂન 2026

મતદાન અને પરિણામ: 18 જૂન 2026

ગુજરાતમાં કોંગ્રેસ માટે ઐતિહાસિક સંકટ

ગુજરાતમાંથી રાજ્યસભાના કોંગ્રેસના એકમાત્ર સાંસદ અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ 21 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોઈપણ પક્ષને 37 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. જ્યારે હાલમાં કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો જ છે. જો કોંગ્રેસ પાસે 10 ધારાસભ્યો હોય તો તેઓ માત્ર પોતાની દાવેદારી નોંધાવી શકે છે, પરંતુ જો ભાજપ થોડો પણ પ્રયાસ કરશે તો કોંગ્રેસ માટે ઉમેદવારી ફોર્મ ભરવું પણ મુશ્કેલ બની જશે. પરિણામે, જૂન મહિના પછી રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ શૂન્ય થઈ જશે.

આ પણ વાંચો: કૃણાલ IPL ચેમ્પિયન બન્યો છતાં હાર્દિક પંડ્યા કેમ મૌન? બંને ભાઈ વચ્ચે ખટપટની અટકળોને વેગ મળ્યો

કયા રાજ્યોની કેટલી બેઠકો ખાલી થઈ રહી છે?

આ ચૂંટણીમાં જે 10 રાજ્યો સામેલ છે તેમાં આંધ્રપ્રદેશ, ગુજરાત, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, રાજસ્થાન, અરૂણાચલ પ્રદેશ, કર્ણાટક અને મિઝોરમનો સમાવેશ થાય છે. આ યાદીમાં સૌથી વધુ 4-4 બેઠકો ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી ખાલી થઈ રહી છે. જ્યારે રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોત, નીરજ ડાંગી અને રવનીત સિંહની બેઠકો ખાલી થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…
GUJARAT

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

July 16, 2026
ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા
GUJARAT

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

July 16, 2026
ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ
GUJARAT

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

July 16, 2026
Next Post
ISI-મુંબઈ અંડરવર્લ્ડના નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર નજીક તૈયાર થઈ રહી હતી ‘જિહાદી બ્રિગેડ…

ISI-મુંબઈ અંડરવર્લ્ડના નવા આતંકી મોડ્યુલનો પર્દાફાશ: દાઉદના ઘર નજીક તૈયાર થઈ રહી હતી ‘જિહાદી બ્રિગેડ...

VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | …

VIDEO : ભારતનો નવો આકાશી યોદ્ધા તૈયાર : ‘દિવ્યાસ્ત્ર Mk-1’ ડ્રોનનું સફળ પરીક્ષણ, જાણો તેની ક્ષમતા | ...

ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી | 68 gas officer…

ગુજરાત સરકારે વહીવટી માળખામાં કર્યો મોટો ફેરફાર, GAS કેડરના 68 અધિકારીઓની બદલી-બઢતી | 68 gas officer...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાત સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર | gad bureaucracy reshuffle …

ગુજરાત સચિવાલયમાં મોટી ઉથલ પાથલ: સામાન્ય વહીવટ વિભાગમાં બદલી-બઢતીનો દોર | gad bureaucracy reshuffle …

2 months ago
અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…

અંબાજી મંદિર ટ્રસ્ટને મળ્યું 40 કિલો ચાંદીનું ગુપ્ત દાન, દાતાએ ઓળખ જાહેર ન કરવાની વ્યક્ત કરી ઇચ્છા |…

12 months ago
જામનગરના CA સામે કરોડોની GST ચોરી મામલે અંતે ગુનો દાખલ | Case finally registered against Jamnagar CA…

જામનગરના CA સામે કરોડોની GST ચોરી મામલે અંતે ગુનો દાખલ | Case finally registered against Jamnagar CA…

9 months ago
ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en…

ફરિયાદ ન સાંભળતી પોલીસ સામે સ્ટેશનમાં જ યુવકનો આપઘાતનો પ્રયાસ, તંત્ર સામે ગંભીર આરોપ | man try to en…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News