gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ દારૂના નશામાં ધૂત બનેલા પોતાના પતિને પ…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ દારૂના નશામાં ધૂત બનેલા પોતાના પતિને પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાના જ પતિને દારૂના નશામાં ઘરે આવી ગાળો આપી ઝઘડો કરતાં પોલીસના હવાલે કરાવી દીધો હતો. એટલું જ નહીં, મહિલા પોલીસની જનરક્ષક વાહનમાં બેસીને પોલીસ મથકે પહોંચી હતી અને પોતાના પતિ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી હતી.

 ફરિયાદ મુજબ, મોતી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતી એક મહિલાના પતિ દીપેનભાઈ ધોડકિયા મધરાતે દારૂના નશામાં ઘરે આવ્યા હતા. નશાની હાલતમાં તેમણે પત્નીને ગાળો આપી ઝઘડો શરૂ કરતાં મહિલાએ રાત્રે લગભગ 12:47 વાગ્યે 112 જનરક્ષક સેવાને ફોન કરી મદદ માગી હતી.

 બાદમાં જનરક્ષકની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પતિ-પત્ની બંનેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. ત્યાં દીપેનભાઈની હાલત ચકાસવામાં આવતા તેમની જીભ થોથરાતી હોવાનું, આંખો લાલચોળ હોવાનું તેમજ શરીરનું સંતુલન જાળવી શકતા ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે દારૂ પીવાની કોઈ કાયદેસર પરમીટ અંગે પૂછતાં તેમણે આવી કોઈ પરમીટ ન હોવાનું જણાવ્યું હતું.

આથી પોલીસે પંચનામું કરી દીપેનભાઈ ધોડકિયાની અટકાયત કરી હતી, અને તેની સામે પ્રોહિબિશન અધિનિયમની કલમ 66(1)(બી) અને 85(1) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે 2 સ્થળે જુગારના દરોડા : 3 મહિલા સહિતા 11 જુગ…

જામનગરમાં મયુરનગર તેમજ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે 2 સ્થળે જુગારના દરોડા : 3 મહિલા સહિતા 11 જુગ...

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે, અન્ય …

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે, અન્ય ...

જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં યુવક સામે ગુનો નોંધાયો : સાવકા પિતાને મુઠ વડે હુમલો કરી ઇ…

જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં યુવક સામે ગુનો નોંધાયો : સાવકા પિતાને મુઠ વડે હુમલો કરી ઇ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં ઓવરસ્પીડના કારણે 1635 માર્ગ અકસ્માત, 515 લોકોના મોત, ટ્રાફિક વ્યવસ્થા ખોરંભે | Ahmedabad …

1 year ago
અમદાવાદના જીવરાજપાર્કમાં મકાનમાં આવેલા ACના ગોડાઉનમાં બ્લાસ્ટ સાથે આગ: માતા અને બાળકનું મોત | Massiv…

અમદાવાદ: ₹19 લાખના ફોરેક્સ-ક્રિપ્ટો ફ્રોડમાં બિહારનો કુમાર મંગલમ ઝડપાયો, પાકિસ્તાન સાથે કનેક્શનની શં…

3 months ago
પત્નીની ગેસની બીમારીથી કંટાળેલા ડૉક્ટરે એનેસ્થિસિયાનો ઓવરડૉઝ આપી હત્યા કરી | Doctor kills wife by gi…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News