gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca…

G METRO NEWS by G METRO NEWS
August 3, 2025
in GUJARAT
0 0
0
માસ્ટર માઇન્ડ બોબી પટેલના ભાગીદાર બિપિન દરજીની ધરપકડ | SMC nabbed wanted accused in fake passport ca…
5
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર

ગુજરાતના સૌથી મોટા કબુતરબાજીના કેસમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા બોબી પટેલના ભાગીદાર અને એજન્ટ તરીકે કામ કરતા બિપિન દરજીની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલો બિપિન પટેલ  માસ્ટર માઇન્ડ બોબી પટેલને અમેરિકા જવા ઇચ્છુક યુવકો શોધી આપતો હતો.  જેમના બોગસ પાસપોર્ટ અને વિઝા તૈયાર કરીને લાખો રૂપિયા લઇને ગેરકાયદે અમેરિકા મોકલવામાં આવતા હતા.

અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં બોબી પટેલ વિરૂદ્ધ નોઁધાયેલા કેસમાં બનાવટી પાસપોર્ટ અને અમેરિકા સહિતના દેશોના  વિઝાનું કૌભાંડ સામે આવતા કેસની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા નોંધવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે અગાઉ બોબી પટેલ સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.જ્યારે અન્ય નવ આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી હતી.એસએમસીના ઇન્ચાર્જ ડીવાયએસપી આર જી ખાંટને બાતમી મળી હતી કે કબુતરબાજીના કેસનો આરોપી બિપિન દરજી (રહે. આસ્થા નિવાસ બંગ્લોઝ, રાધનપુર રોડ, મહેસાણા)  વિજાપુર ચાર રસ્તા પાસે આવવાનો છે. જેના આધારે વોચ ગોઠવીને તેને ઝડપી લેવાયો હતો.

પુછપરછમાં જાણવા મળ્યું હતું કે બિપિન દરજી પહેલા બોબી પટેલ માટે એજન્ટ તરીકે કામ કરતો હતો. બાદમાં તેને ભાગીદાર બનાવાયો હતો. તે અમેરિકા તેમજ અન્ય દેશોમા ંજવા ઇચ્છતા લોકોને શોધીને તેમને લાખો રૂપિયામાં બનાવટી પાસપોર્ટ અપાવીને વિઝા કઢાવીને મોટાપાયે કબુતર બાજી કરતો હતો. આ અંગે સ્ટેટ પોલીસે તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

Next Post
માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child…

માસ્ટર માઇન્ડ મનીષાએ મુંબઇ હૈદરાબાદમાં ચાર બાળકો વેચ્યા હતા | Master mind manisha selling four child...

સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel…

સિંહબાળના મોત મામલે ભાજપના ધારાસભ્યનો લેટર બોમ્બ, વનવિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો | amrel...

સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas…

સતકર્તા ગ્રુપ દ્વારા લગાવવામાં આવેલા બેનર્સ અંગે પોલીસે હાથ ખંખેર્યા | ahmedabad police reported cas...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બોટાદમાં ફરિયાદ પાછી ખેંચી લેવા 7 લોકોએ દબાણ કરતા મહિલાએ ફિનાઈલ પી લીધું | Woman drinks phenyl after…

9 months ago
આવતીકાલે માંજલપુર ટાંકી અને સંપની સફાઈ હાથ ધરાતા પાણીકાપ | Water cut tomorrow as Manjalpur tank and …

6 months ago
‘રોકેટ કેમ ઉડાડ્યું’ તેમ કહી માર્યો ઢોર માર, ગોધરામાં હોટલ સંચાલક પર માથાભારે તત્ત્વોનો હુમલો, 4 સામ…

3 weeks ago
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં ભરીશું | We will take strict action against …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News