gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું |…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી રાજ્યભરની શાળાઓ શરૂ, શિક્ષકોએ તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું |…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Schools Reopen After Summer Break: રાજ્યમાં લાંબુ ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં જ આજ (આઠમી જૂન)થી અમદાવાદ સહિત રાજ્યની તમામ શાળાઓના દ્વાર ખુલી ગયા છે. છેલ્લા 35 દિવસથી શાંત પડેલા શાળાના કેમ્પસ સોમવારે વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના હસતા ચહેરાઓ અને કિલ્લોલથી ગુંજી ઉઠ્યા હતા. રાજ્યની અંદાજે 54000 જેટલી શાળાઓમાં આજથી નવા શૈક્ષણિક વર્ષ 2026-27નો ઉત્સાહભેર પ્રારંભ થઈ ચૂક્યો છે.

તિલક કરીને વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

નવા શૈક્ષણિક સત્રના પહેલા જ દિવસે શાળાએ પહોંચેલા અંદાજે 1.15 કરોડ બાળકોનું વિવિધ શાળાઓમાં પરંપરાગત અને ભારે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના પ્રવેશદ્વાર પર જ શિક્ષકોએ તિલક કરીને અને પુષ્પ આપીને વિદ્યાર્થીઓને સ્નેહપૂર્વક આવકાર્યા હતા. લાંબા વેકેશન બાદ પોતાના મિત્રો અને શિક્ષકોને ફરી મળવાનો અનોખો આનંદ બાળકોના ચહેરા પર સ્પષ્ટપણે જોવા મળતો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં છેલ્લા અઢી વર્ષમાં 500થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કર્યું, 95% એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો

હસતા મુખે બાળકોનો શાળામાં પ્રવેશ

સામાન્ય રીતે વેકેશન ખુલતાની સાથે જ શરૂઆતના દિવસોમાં બાળકો રડતા-રડતા શાળાએ જતા જોવા મળતા હોય છે, પરંતુ આ વર્ષે ચિત્ર કંઈક અલગ જ જોવા મળ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ રડવાના બદલે હસતા હસતા અને ભારે ઉત્સાહ સાથે શાળાના પ્રાંગણમાં પ્રવેશતા નજરે પડ્યા હતા. નવા સત્રના પહેલા દિવસથી જ શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો વિધિવત પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. પુસ્તકોના ભાર અને અભ્યાસના નવા લક્ષ્યાંકો સાથે શૈક્ષણિક આલમમાં ફરી એકવાર ગતિશીલતા અને જીવંતતા આવી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
અમદાવાદમાં છેલ્લા અઢી વર્ષમાં 500થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કર્યું, 95% એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો | Ahm…

અમદાવાદમાં છેલ્લા અઢી વર્ષમાં 500થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કર્યું, 95% એ બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો | Ahm...

જામનગરની 14 વર્ષની સગીરા રમતા રમતા હાર્ટ એટેકથી અચાનક ઢળી પડી, સારવાર દરમિયાન મોત | Jamnagar Teen Di…

જામનગરની 14 વર્ષની સગીરા રમતા રમતા હાર્ટ એટેકથી અચાનક ઢળી પડી, સારવાર દરમિયાન મોત | Jamnagar Teen Di...

વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા |…

વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લાયન્સ ક્લબ ઓફ હેપ્પીનેસ-સપ્તપદી મેરેજ બ્યુરોના ઉપક્રમે શામળાજી ખાતે પિકનિક વિથ પસંદગી સંમેલન યોજાઈ …

1 year ago
ચોટીલા પંથકમાં 19 બુટલેગર-અસામાજિક તત્વોના ઘરમાંથી વીજ ચોરી ઝડપાઇ : રૃ.1.30 કરોડનો દંડ | Police and …

8 months ago
બે બસ ખાડામાં ખાબકી, રસ્તા ધસી પડ્યા.! છતાં સુરતના મેયરને ત્રણ કલાક સુધી ખબર જ નહીં | surat roads ca…

3 months ago
હોટેલ ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ વર્ષમાં નવું જંગી રોકાણ આવવાની સંભાવના વધી ગઈ | Ahmedabad to host commonwe…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News