gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા |…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
વિસનગર નપાની ચૂંટણીમાં બિનહરિફ જીતેલા ભાજપ નેતાનો આપઘાત, ટ્રેન સામે કૂદી પડતાં શરીરના બે ટુકડા થયા |…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Visnagar BJP Leader died news : મહેસાણા જિલ્લાના વિસનગરથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વિસનગર નગરપાલિકાના વોર્ડ નંબર-1 ના ભારતીય જનતા પાર્ટી (BJP) ના નગરસેવક દીપક મોદીએ વહેલી સવારે ટ્રેન નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

વહેલી સવારે સ્મશાન નજીક જીવન ટૂંકાવ્યું

પ્રાથમિક અહેવાલો અનુસાર, વિસનગરના ગણેશનગર સોસાયટીમાં રહેતા દીપક મોદીએ આજે વહેલી સવારે આઘાતજનક પગલું ભર્યું હતું. તેઓ પટણી દરવાજાથી માટેલ હોટલ તરફ જતા માર્ગ પર આવેલા સ્મશાન નજીકના નાળા પાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે સામેથી આવી રહેલી વરેઠા-ગાંધીનગર પેસેન્જર ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેન નીચે આવી જવાથી નગરસેવકનું શરીર બે ભાગમાં વિભાજિત થઈ ગયું હતું.

બિનહરીફ ચૂંટાયા હતા, પાલિકામાં પક્ષના નેતા હતા

દીપકભાઈ મોદી વિસનગર નગરપાલિકામાં ભાજપના સક્રિય અને અગ્રણી નેતા હતા. તેઓ તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-1 માંથી બિનહરીફ વિજેતા બન્યા હતા, જે તેમની લોકપ્રિયતા દર્શાવે છે. તેમની પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને સંગઠન શક્તિને ધ્યાનમાં રાખીને તેમને પાલિકામાં ભાજપના પક્ષના નેતા (લીડર) તરીકેની મહત્ત્વની જવાબદારી પણ સોંપવામાં આવી હતી.

ઘટનાસ્થળે ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો ઉમટ્યા

આ દુઃખદ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, તેમના પરિચિતો અને ભાજપના કાર્યકરો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. વિસનગર શહેર ભાજપ પ્રમુખ, જિલ્લા ભાજપ પ્રમુખ, અન્ય નગરસેવકો તેમજ મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પક્ષના એક નેતાના અકાળ અવસાનથી ભાજપ પરિવારમાં પણ ભારે આઘાત જોવા મળ્યો હતો.

પોલીસ તપાસ શરૂ

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે જરૂરી પંચનામું અને પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રેન અકસ્માતના ભયાનક દ્રશ્યો વચ્ચે મૃતદેહના અવશેષોને એકઠા કરી વિસનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. દીપકભાઈ મોદીએ કયા કારણોસર આટલું આકરૂં પગલું ભર્યું અને આત્મહત્યા પાછળ શું કારણ હોઈ શકે, તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં આત્મહત્યાનું કોઈ ચોક્કસ કારણ બહાર આવ્યું નથી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ | Horrific C…

રાજકોટના ત્રંબામાં ચોંકાવનારો અકસ્માત, દુકાન ખોલવા જતાં વેપારીનું મોત, ઘટના CCTVમાં કેદ | Horrific C...

મમતા દિલ્હી પહોંચ્યા અને એકસાથે 20 સાંસદો ગુમ! તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણની શક્યતા! | mamata ba…

મમતા દિલ્હી પહોંચ્યા અને એકસાથે 20 સાંસદો ગુમ! તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીમાં ભંગાણની શક્યતા! | mamata ba...

રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી | Gehlot vs …

રાજસ્થાન કોંગ્રેસમાં ફરી ગેહલોત-પાયલોટનો વિવાદ ભભૂક્યો, ભાજપે કહ્યું- અમારો કોઈ રોલ નથી | Gehlot vs ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

ચોરી કરતા સમયે જ મકાન માલિક આવી જતા ચોર ભાગ્યા | The thieves fled when the landlord arrived just as …

7 months ago
શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ દ્વારા 2 ઓક્ટોબર વિજ્યા દશ્મીના દિવસે વિશ્વકર્મા સમાજના લે…

શ્રી વિશ્વકર્મા સાહિત્ય ધર્મ પ્રચાર પરિષદ દ્વારા 2 ઓક્ટોબર વિજ્યા દશ્મીના દિવસે વિશ્વકર્મા સમાજના લે…

11 months ago
‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | after…

‘તલાક બાદ મુસ્લિમ મહિલા તેનો દરેક સામાન પાછો લઈ શકે…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | after…

9 months ago
ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

ભારત-અમેરિકા સંબંધો વધુ ગાઢ બનશે, ટ્રમ્પ સાથે મુલાકાત બાદ દિલ્હી સ્થિત અમેરિકન રાજદૂતનું નિવેદન | di…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News