gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ઓપરેશન સિંદૂર’ના દિવસે જન્મેલી દીકરીનું નામ ‘સિંદૂરી’ રાખ્યું, ખૂબ થઈ રહી છે ચર્ચા | Daughter born …

G METRO NEWS by G METRO NEWS
May 8, 2025
in INDIA
0 0
0
‘ઓપરેશન સિંદૂર’ના દિવસે જન્મેલી દીકરીનું નામ ‘સિંદૂરી’ રાખ્યું, ખૂબ થઈ રહી છે ચર્ચા | Daughter born …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar News : જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુલમાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું છે. ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીરના 9 આતંકવાદી ઠેકાણાઓ પર ભારતે મિસાઇલ હુમલા કર્યા હતા. જ્યારે આ મામલે ભારતીય સેનાની બહાદુરીની દેશભરમાં પ્રશંસા થઈ રહી છે, ત્યારે ‘ઓપરેશન સિંદૂર’ના દિવસે દીકરીનો જન્મ થતાં બિહારના કટિહારમાં એક શખ્સે પોતાની નવજાત બાળકીનું નામ ‘સિંદૂરી’ રાખ્યું હોવાનું સામે આવ્યું છે. 

ઓપરેશન સિંદૂર’ના દિવસે જન્મેલી દીકરીનું નામ ‘સિંદૂરી’ રાખ્યું

બિહારના કુર્સેલાના રહેવાશી સંતોષ મંડલ અને રાખી કુમારીએ તેમની દીકરીનું નામ ‘સિંદૂરી’ રાખ્યું છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ના દિવસે જ બાળકીનો જન્મ થતાં પરિવારે આ ઐતિહાસિક દિવસને દીકરીના નામ સાથે જોડી દીધુ હતુ. 

આ પણ વાંચો: ‘ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો’, વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ

સિંદૂરીના પિતાએ કહ્યું હતું કે, ‘અમારી દીકરી દેશની જીતના દિવસે આવી, એટલે પરિવારને આ દિવસ એટલો ખાસ લાગ્યો કે દીકરીનું નામ સિંદૂરી રાખ્યું. આ અમારા માટે ગર્વ અને સોભાગ્યની વાત છે.’ દીકરીના નામને લઈને નાના કુંદન મંડલે કહ્યું કે, ‘એક તરફ પાકિસ્તાનમાં એર સ્ટ્રાઈકની જીત  અને એજ દિવસે દીકરીનો જન્મ થયો. આ બંને અમારા માટે ગૌરવની વાત છે. સિંદૂરી જ્યારે મોટી થશે ત્યારે તેને સેનામાં મોકલશું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેરલમમાં મુખ્યમંત્રીની ખુરશી માટે કોંગ્રેસમાં કકળાટ! દિગ્ગજ નેતાની માંગણીથી હાઇકમાન્ડ મૂંઝવણમાં | ke…
INDIA

May 11, 2026
‘લોકશાહીને હાઈજેક નહીં કરવા દઈએ’, સુપ્રીમ કોર્ટે ભાજપ ઉમેદવારની કરી આકરી ટીકા, કોંગ્રેસને રાહત | can…

ગુજરાતથી અબુ ધાબી સુધી ટ્રેડ રૂટનો પ્લાન! PM મોદીના UAE પ્રવાસ પહેલા ઈરાના વિદેશ મંત્રી આવશે દિલ્હી …

Next Post
ભારત-બાંગ્લાદેશ સરહદ સીલ, ઘૂસણખોરીની ઘટના બાદ સુરક્ષા વધારાઈ, હિલ્સ અને કછારમાં બે મહિના સુધી રાત્રી…

ભારત-બાંગ્લાદેશ સરહદ સીલ, ઘૂસણખોરીની ઘટના બાદ સુરક્ષા વધારાઈ, હિલ્સ અને કછારમાં બે મહિના સુધી રાત્રી...

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલોને ઠાર માર્યા, 5 જવાન શહીદ | Security forces kill 8 Naxalit…

છત્તીસગઢના સુકમામાં સુરક્ષા દળોએ 8 નક્સલોને ઠાર માર્યા, 5 જવાન શહીદ | Security forces kill 8 Naxalit...

ભારતના ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમ પણ તબાહ, આજે રાત્રે રમાવાની હતી મેચ | drone at…

ભારતના ડ્રોન હુમલામાં પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમ પણ તબાહ, આજે રાત્રે રમાવાની હતી મેચ | drone at...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉદ્દેશ વગરનું જીવન સાચી સફળતા પ્રાપ્ત કરી શકતું નથી : અમિત શાહ | A life without purpose cannot achie…

4 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં 17 શખ્સો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો | Crime under Arms Act against 17 people …

1 year ago
મકાન વેચીને સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારને દંડ ન જ કરી શકાય | Those who sell a house and pay stamp…

12 months ago
૧૫ હજાર કરોડના બજેટમાંથી નિકોલ માટે કેટલા વાપર્યા? નિકોલમાં ધારાસભ્ય, કોર્પોરેટરને લોકોએ સ્થળ છોડી જ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News