gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં સસ્પેન્ડેડ આચાર્ય ગેસ સિલિન્ડર ચોરી કેસમાં ઝડપાયો, 3 જિલ્લાની 26 આંગણવાડીમાં ચોરીનો ભેદ ઉક…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં સસ્પેન્ડેડ આચાર્ય ગેસ સિલિન્ડર ચોરી કેસમાં ઝડપાયો, 3 જિલ્લાની 26 આંગણવાડીમાં ચોરીનો ભેદ ઉક…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાની 26 આંગણવાડીઓમાંથી ગેસ સિલિન્ડર ચોરવાના ગુનામાં એક સસ્પેન્ડેડ પ્રાથમિક શાળાના આચાર્ય/શિક્ષકને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આ ધરપકડથી ત્રણેય જિલ્લાઓમાં થયેલી કુલ 26 ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલાઈ ગયો છે.

આ પણ વાંચો: સુરતમાં સ્વચ્છતાનો બેવડો માપદંડ? શિક્ષણ મંત્રીના કાર્યાલય બહાર ગંદકીનો વીડિયો વાયરલ, દંડ કોણ ભરશે?

LCBની સક્રિયતા અને બાતમી આધારિત કાર્યવાહી

જામનગર LCBના પોલીસ ઈન્સ્પેક્ટર અને તેમના સ્ટાફ દ્વારા જામનગર અને અન્ય જિલ્લાઓમાં આંગણવાડીઓમાંથી ગેસ સિલિન્ડર ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધવા માટે સઘન પેટ્રોલિંગ અને વર્કઆઉટ ચાલી રહ્યું હતું. દરમિયાન, LCBને બાતમી મળી હતી કે, આંગણવાડીઓમાં ગેસ સિલિન્ડર ચોરનાર પ્રાથમિક શાળાનો સસ્પેન્ડેડ આચાર્ય/શિક્ષક કાંતિલાલ ડાયાભાઈ નકુમ (રહે. જામખંભાળિયા) આ ગુનામાં સંડોવાયેલો છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું હતું કે, તેણે ચોરી કરેલા ગેસ સિલિન્ડર જામનગર તાલુકાના દરેક ગામ નજીક આવેલા CNG પેટ્રોલપંપ પાસેની એક અવાવરુ ઓરડીમાં રાખ્યા છે અને તે સગેવગે કરવાની ફિરાકમાં છે.

આ બાતમીના આધારે, LCBએ કાંતિલાલ ડાયાભાઈ નકુમને પકડી પાડ્યો હતો અને તેની કબ્જા હેઠળની અવાવરુ ઓરડીમાંથી ચોરી કરેલા ગેસ સિલિન્ડર અને અન્ય મુદ્દામાલ કબજે કર્યા હતા.

ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતાં ચોરીના રવાડે ચડ્યો 

આરોપી કાંતિલાલ નકુમ જામખંભાળિયા તાલુકાના કોટા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો. તે ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતાં ચોરીના રવાડે ચડ્યો હતો. શરૂઆતમાં તેણે શાળામાંથી લેપટોપ વગેરેની ચોરી કરી હતી, જેના કારણે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. સસ્પેન્ડ થયા બાદ, તેણે જુદી જુદી આંગણવાડીઓને નિશાન બનાવવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: બે સરકારી નોકરીઓના પરિણામ જાહેર, LRDની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ રિલીઝ

26 જેટલી આંગણવાડીઓમાં ચોરીનો ભેદ ઉકેલાયો

પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, તેણે કુલ 26 જેટલી આંગણવાડીઓમાં ચોરી કરી છે. જેમાં જામનગર જિલ્લામાં 11, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 અને પોરબંદર જિલ્લામાં પાંચ આંગણવાડીઓનો સમાવેશ થાય છે. આરોપી આચાર્ય આંગણવાડીઓની રેકી કરતો હતો અને પછી ડિસમિસ અને લોખંડના સળિયા જેવા સાધનોનો ઉપયોગ કરીને દરવાજાના તાળા અને નકુચા તોડીને ગેસ સિલિન્ડરની ચોરી કરતો હતો. ચોરી કર્યા બાદ તે ગેસ સિલિન્ડરોને જુદા જુદા સ્થળોએ છુપાવી દેતો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન… રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો | assam and wes…

ભારતના બે રાજ્યોમાં વધતી જતી વસતી ટાઇમ બોમ્બ સમાન... રાજ્યપાલ આર. એન રવિનો મોટો દાવો | assam and wes...

બે સરકારી નોકરીઓના પરિણામ જાહેર, LRDની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ રિલીઝ | lrd final answer ke…

બે સરકારી નોકરીઓના પરિણામ જાહેર, LRDની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ રિલીઝ | lrd final answer ke...

આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે | Childr…

આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે | Childr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જર્જરિત કુબેર ભવન ઈમારત કચરાપેટી બની : લોકો પાસેથી દંડ વસુલ કરતી કોર્પોરેશન સરકારી વિભાગો પાસેથી દંડ…

જર્જરિત કુબેર ભવન ઈમારત કચરાપેટી બની : લોકો પાસેથી દંડ વસુલ કરતી કોર્પોરેશન સરકારી વિભાગો પાસેથી દંડ…

4 months ago
વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of …

વેપારી પેઢીમાં ઊંચા વળતર, શેરની લાલચ આપી 6.18 કરોડની ઠગાઈ | High returns in a trading firm fraud of …

4 months ago
લો કરો વાત પોલીસના દરોડાની પણ સ્પા સંચાલકો કોઇ અસર નહી | spa start again after police raids in Ahmed…

લો કરો વાત પોલીસના દરોડાની પણ સ્પા સંચાલકો કોઇ અસર નહી | spa start again after police raids in Ahmed…

10 months ago
‘હું પૂરા પાંચ વર્ષ મુખ્યમંત્રી રહીશ…’, CM સિદ્ધારમૈયાએ ‘નવેમ્બર ક્રાંતિ’ની અટકળો પર આપી પ્રતિક્રિ…

‘હું પૂરા પાંચ વર્ષ મુખ્યમંત્રી રહીશ…’, CM સિદ્ધારમૈયાએ ‘નવેમ્બર ક્રાંતિ’ની અટકળો પર આપી પ્રતિક્રિ…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News