gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આજવારોડ પર દારૃનો ધંધો કરતી મહિલા પકડાઇ | Woman caught selling liquor on Aajwar Road

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
આજવારોડ પર દારૃનો ધંધો કરતી મહિલા પકડાઇ | Woman caught selling liquor on Aajwar Road
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,આજવારોડ પર વિદેશી દારૃનો ધંધો કરતી મહિલા પાસેથી પોલીસે દારૃની ૫૩૪ બોટલ સહિત ૯૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આજવારોડ નેહરૃચાચા નગરમાં રહેતા મીનાબેન ગોદડીયાએ પોતાના ઘરે વિેદેશી દારૃનો જથ્થો મંગાવી આજુબાજુ સંતાડી રાખ્યો છે. જેથી, પોલીસની ટીમે ઉપરોકત ્સ્થળે રેડ પાડતા મીનાબેન મળી આવ્યા  હતા.  તેમની પાસેથી વિદેશી દારૃની બોટલો મળી આવી હતી. પોલીસે દારૃની ૫૩૪ બોટલ કિંમત રૃપિયા ૮૯,૨૧૨ ની કબજે કરી હતી.  આ દારૃ અજય નામનો શખ્સ આપી ગયો હતો. જ્યારે દારૃ  લઇ આવનાર જે.ડી. નામનો શખ્સ   હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાઇ આવ્યું હતું. જેથી, પોલીસે  તેઓની શોધખોળ શરૃ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોરબંદર ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સહયોગે આંતરરાષ્ટ્રીય કોસ્ટલ ક્લીનઅપ દિવસનુ…
GUJARAT

September 19, 2026
“દરિયાકાંઠાના રક્ષકો: ઓખા ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય કોસ્ટલ સફાઈ દિવસ 2026 ની ઉજવણ…

Rajshri Productions & Himesh Reshammiya Melodies Spark the Season of Love by Unveiling a Heartwarmin…

Next Post
કોમર્સ ફેકલ્ટીએ પ્રવેશ માટે બીજા રાઉન્ડનું લિસ્ટ જાહેર કર્યું, 2300 વિદ્યાર્થીઓનો સમાવેશ | commerce …

કોમર્સ ફેકલ્ટીએ પ્રવેશ માટે બીજા રાઉન્ડનું લિસ્ટ જાહેર કર્યું, 2300 વિદ્યાર્થીઓનો સમાવેશ | commerce ...

નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારના રિમાન્ડ પૂરા થતા જેલમાં | former Mamlatdar of Nandod taluka is i…

નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારના રિમાન્ડ પૂરા થતા જેલમાં | former Mamlatdar of Nandod taluka is i...

જેતલપુર વિસ્તારમાં માટી ધસી પડતા બે શ્રમજીવીને ઇજા | Two labourers injured in landslide in Jetalpur …

જેતલપુર વિસ્તારમાં માટી ધસી પડતા બે શ્રમજીવીને ઇજા | Two labourers injured in landslide in Jetalpur ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ પર અમદાવાદમાં માત્ર ગ્રીન ફટાકડાને જ મંજૂરી, સમયમર્યાદા પણ નક્કી | Ahmedaba…

9 months ago
લખતરમાં પાછોતરા વરસાદથી કપાસ, મગફળી સહિતના ખરીફ પાકને નુકસાન | Kharif crops including cotton groundn…

12 months ago
‘નીતિશ કુમારે વક્ફ બિલનું સમર્થન કરી ખોટું કર્યું’ ભડક્યા JDU નેતા, સુપ્રીમ કોર્ટમાં કરી અરજી | Biha…

1 year ago
ઢુણાદરા ગામમાં પડોશી ઉપર એસિડ ફેંકનાર મહિલાને 5 વર્ષની સખત કેદ | Woman who threw acid on neighbor in…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News