gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારના રિમાન્ડ પૂરા થતા જેલમાં | former Mamlatdar of Nandod taluka is i…

G METRO NEWS by G METRO NEWS
June 8, 2026
in GUJARAT
0 0
0
નાંદોદ તાલુકાના તત્કાલીન મામલતદારના રિમાન્ડ પૂરા થતા જેલમાં | former Mamlatdar of Nandod taluka is i…
1
VIEWS
Share on FacebookShare on Twitter

રાજપીપળા,  નાંદોદ (હાલ ગરૃડેશ્વર) તાલુકાના બખર ગામની જમીનની નોંધ મંજૂર કરવામાં  નિયમો નેવે  મૂકીને સરકારને ૧.૨૯ કરોડનું નુકસાન કરવાના કેસમાં પકડાયેલા તત્કાલીન મામલતદારના રિમાન્ડ પૂરા થતા તેઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.  

આ કેસની સૂત્રો દ્વારા મળતી વિગત એવી છે કે, સરકારી સત્તાનો ખોટો ઉપયોગ કરીને રાજ્ય સરકારને   ૧.૨૯ કરોડનું આથક નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ગુનામાં આરોપીને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરાતા અદાલતે ૮ મી તારીખ  સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા   હતા. પોલીસ ફરિયાદમાં થયેલા આક્ષેપ  મુજબ, આ પ્રકરણમાં અગાઉ રદ્દ  થઈ ચૂકેલી નોંધને જ ફરીથી મંજૂર કરીને આખું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું  હતું. 

નાંદોદમાં ફરજ બજાવતા તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલા ( હાલ  રહે. અમદાવાદ, મૂળ  રહે.વડનગર, મહેસાણા) એ જ્યોતિન્દ્ર પટેલના જન્મજાત ખેડૂતના પુરાવાઓની ચકાસણી કર્યા વગર જ  તા. ૧૦-૧૨-૨૦૦૮ ના રોજ  આ નોંધ મંજૂર કરી હતી. ત્યારબાદ  જ્યોતિન્દ્ર પટેલે તારીખ તા.૨૫-૦૩-૨૦૧૦ ના રોજ આ જમીન કાંતિલાલ રામસ્વરૃપ શાહને વેચી દીધી હતી. આજે રિમાન્ડ પૂરા થતા આર.બી.પખાવાલાને કોર્ટમાં રજૂ કરાતા  જામીન અરજીની સુનાવણી મુલતવી રહેતા જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.

ઘટનાની તપાસ માટે સીટની  રચના થઇ હતી

 રાજપીપળા,

  આ ઘટના અંગે  મહેસૂલ વિભાગમાં ફરિયાદો થતા  તપાસ માટે સીટ બનાવવામાં આવી હતી.  તેમજ  નર્મદા કલેક્ટરને તપાસ કરવા કહ્યું હતું. આ જમીનની તમામ નોંધો રદ કરી  જ્યોતિન્દ્ર પટેલને ૭૩.૯૩ લાખ અને કાંતિલાલ શાહને ૫૫.૪૫ લાખનો દંડ  કર્યો હતો. 

જમીનનો સોદો કરનાર પણ  આ કેસમાં આરોપી બન્યા

રાજપીપળા, 

રાજપીપળા ડેપ્યુટી કલેક્ટરની તપાસ અને કલેક્ટર નર્મદાના અહેવાલના આધારે, ગરૃડેશ્વરના મામલતદાર જયંતીલાલ વશરામભાઈ વૈષ્ણવે રોહિત બાબુલાલ પખાવાલા  તથા જમીનનો સોદો કરનાર જ્યોતિન્દ્ર શાંતિલાલ પટેલ અને કાંતિલાલ રામસ્વરૃપ શાહ સામે સીઆઈડી ક્રાઈમ વડોદરા ઝોનમાં ફરિયાદ નોંધાઇ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં બે મહિનાથી CBC મશીન બંધ, આરોગ્ય સેવા ખાડે
GUJARAT

September 7, 2026
Madhu Panwar Brings Pride to Gujarat, Crowned 1st Runner-Up at Aura on the Ramp Goa National Pageant

Next Post
જેતલપુર વિસ્તારમાં માટી ધસી પડતા બે શ્રમજીવીને ઇજા | Two labourers injured in landslide in Jetalpur …

જેતલપુર વિસ્તારમાં માટી ધસી પડતા બે શ્રમજીવીને ઇજા | Two labourers injured in landslide in Jetalpur ...

એસ.ટી. બસના ડ્રાઇવરે બાઇકસવારને કચડી નાખતા મોત | ST bus driver crushed to death a biker

આર્ટસમાં સાત વિભાગોમાં 10થી ઓછા અને ત્રણ વિભાગોમાં ઝીરો એડમિશન | admission in singal digit in seven …

આર્ટસમાં સાત વિભાગોમાં 10થી ઓછા અને ત્રણ વિભાગોમાં ઝીરો એડમિશન | admission in singal digit in seven ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહાર ચૂંટણીમાં રીલ્સ મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામસામે! રાહુલ ગાંધીનો જૂના વીડિયો શેર કરી PM મોદી પર કટા…

11 months ago
ગુજરાતમાં એક કરોડથી વધુ લોકો તમાકુ, બીડી, સિગારેટના વ્યસની, એટલે જ કેન્સરના દર્દી વધ્યાં | gujarat t…

9 months ago
વડોદરામાં નવાપુરા એસએસસીની ઓફિસ નજીક રખડતી બે ગાય છોડાવવા આવેલા ગોપાલકો સામે ફરિયાદ | FIR against co…

8 months ago
મિશન ફોર મિલીયન ઝૂંબેશ વિવાદમાં ૧૩૫ કરોડના ખર્ચ છતાં વિજિલન્સ તપાસ સોંપવા મુદ્દે શાસકો અવઢવમાં | Mis…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News