gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબાવાળી વાવ થી પાન્છા વચ્ચે રોડ ઉપર થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલતી અં…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધાબાવાળી વાવ થી પાન્છા વચ્ચે રોડ ઉપર થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલતી અં…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શ્રી પરીક્ષિતા રાઠોડ, IPS, પોલીસ મહાનિરીક્ષક, બનાસકાંઠા રેન્જ, પાલનપુર તથા શ્રી પ્રશાંત સુંબે, IPS, પોલીસ અધિક્ષકશ્રી, બનાસકાંઠા, પાલનપુર નાઓએ મિલકત સબંધી ગુનાઓ શોધી કાઢવા કરેલ સુચના  આધારે, શ્રી ડો.જે.જે.ગામીત ઇન-ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી દાંતા વિભાગ દાંતા નાઓના માર્ગ દર્શન હેઠળ, શ્રી ડી.આર. પારગી  પો.ઇન્સ. અંબાજી પોલીસ સ્ટેશન નાઓની સાથે પો.સ્ટે.નો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમનાસોર્સ આધારે અંબાજી પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૧૯૫૦૦૨૨૬૦૫૨૧/૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતા- ૨૦૨૩ ની કલમ-૩૦૯(૪),૩૧૧,૩(૫) મુજબના ગુનાનો મુદ્દામાલ તેમજ આરોપીઓ પકડી ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે.

આરોપીઓના નામ સરનામા :
(૧) ધર્માભાઇ હેમીરાભાઇ મોરી (આદીવાસી) ઉ.વ.રર ધંધો,ખેતીકામ રહે- કુકડાફળી તળેટી જાંબુડી પાસે તા.આબુરોડ જી.શિરોહી રાજસ્થાન
(૨) મકનારામ બસુરારામ પરમાર (આદિવાસી) ઉ.વ.રર ધંધો.ખેતીકામ રહે- ભોમટીફળી, ઉપલા ખેજડા, દાણબોરા પાસે, તા.આબુરોડ જી.શિરોહી રાજસ્થાન

કબજે કરેલ મુદ્દામાલ

(૧) આઇફોન ફીફ્ટીન કિમત રૂપિયા- ૫૫૦૦૦/-
(૨) સેમસંગ કંપનીનો ગેલીક્ષી એસ-૨૦ મોબાઇલ – કિમત રૂપિયા- ૨૦૦૦૦/-
(૩) એક બેગમાં રહેલ પર્સ તથા રોકડ રકમ રૂ. ૨૫૦/-
(૪) ફરીયાદીની માલીકીના કંપનીના ચાર સેમ્પલ  કિમત રૂપિયા-૨૦૦૦/-
(૫) ફરીયાદીના ડોક્યુમેન્ટ જેમાં આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ તથા એ.ટી.એમ. કાર્ડ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગત
(૧)  ડી.આર.પારગી પો.ઈન્સ. અંબાજી પો.સ્ટે.
(૨) જી.એમ.સોલંકી પો.સબ.ઇન્સ. અંબાજી પો.સ્ટે.
(૩) આ.હે.કોન્સ. મયુરકુમાર દિનેશભાઇ
(૪) આ.હેડ.કો. દિનેશભાઇ રૂપાભાઇ
(૫) અ.પો.કો. મગશીભાઇ કલ્યાણભાઇ
(૬) અ.પો.કો. રમેશભાઇ પરથીભાઇ
(૭) અ.પો.કો. કિશનકુમાર હંસરાજભાઇ
(૮) અ.પો.કો. મહેશકુમાર ફલજીભાઇ
(૯) અ.પો.કો. અશોકભાઇ દાંનાભાઇ
(૧૦) અ.પો.કો. રાજેશકુમાર ધનરાજભાઇ
(૧૧) અ.પો.કો. બચુભાઇ જોરાભાઇ
(૧૨)‌ આ.પો.કો. દિનેશભાઇ ડોહજીભાઇ
(૧૩) અ.પો.કો. અશોકભાઇ હેમુભાઇ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
જામનગરની મહિલાનો ફોટો યુટ્યુબ પર એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધા…

જામનગરની મહિલાનો ફોટો યુટ્યુબ પર એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધા...

જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી બિનવારસી બુઝુર્ગ મહિલાનો મૃતદેહ મળી આવ્યો : વાલી-વારસદારની શોધખોળ | Ja…

જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી બિનવારસી બુઝુર્ગ મહિલાનો મૃતદેહ મળી આવ્યો : વાલી-વારસદારની શોધખોળ | Ja...

ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત …

ગુજરાતથી મહારાષ્ટ્ર જતો પરિવાર કાળનો કોળિયો બન્યો, અમલનેર-ધુલે રોડ પર ત્રિપલ અકસ્માતમાં કુલ 6ના મોત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી ‘આપ’ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat…

રાજકોટમાં વિધર્મી પ્રેમી સાથે મૈત્રીકરારથી રહેતી ‘આપ’ની કાર્યકર્તાનું શંકાસ્પદ મોત | Suspicious deat…

1 month ago
બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર

બાઈકર્સ ક્લબનો ગ્રાન્ડ ફિનાલે: અમદાવાદ બન્યું ભારતના સૌથી મોટા રાઈડિંગ મિલનનું કેન્દ્ર

8 months ago
વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ | Crime registered for …

વડીલો પાર્જીત જગ્યાના બનાવટી દસ્તાવેજો બનાવી બારોબાર સોદો કરી દેતા ગુનો દાખલ | Crime registered for …

8 months ago
એન્ડ્રોઈડ 13થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો | Millions of mobile users on Android …

એન્ડ્રોઈડ 13થી 16 સુધીના કરોડો મોબાઈલ યુઝર્સ પર હેકિંગનો ખતરો | Millions of mobile users on Android …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News