gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
છોટા ઉદેપુર: પાવી જેતપુરના સુસ્કાલ ગામ નજીક ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 30 વર્ષીય યુવકન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Chhota Udepur Accident News: છોટા ઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાંથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પાવી જેતપુરના સુસ્કાલ ગામના રણાફળિયા નજીક એક બેકાબૂ ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટરચાલક 30 વર્ષીય આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

ખાતર ખાલી કરીને પરત ફરતા સમયે નડ્યો અકસ્માત

મળતી માહિતી અનુસાર, સુસ્કાલ ગામના કેટલાક યુવાનો ટ્રેક્ટરમાં ખાતર ભરીને ગયા હતા. ખેતરમાં ખાતર ખાલી કરીને જ્યારે આ યુવાનો ટ્રેક્ટર લઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે સુસ્કાલ ગામના રણાફળિયા નજીક સામેથી આવી રહેલી એક ટ્રકે ટ્રેક્ટરને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેક્ટરના ચાલક અને સુસ્કાલ ગામના વતની 30 વર્ષીય ઘનશ્યામભાઈ રાઠવાનું ગંભીર ઈજાઓ થવાના કારણે કરૂણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં: કારમાંથી વિદેશી દારૂની 1800થી વધુ બોટલો સાથે રાજસ્થાનનો શખસ ઝડપાયો, પોલીસે 7 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

અકસ્માતની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે તાત્કાલિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન
GUJARAT

મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

July 26, 2026
Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…
GUJARAT

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…
GUJARAT

Housefull reactions, happy hearts! Akashaditya Lama’s Dulhaniya Le Aaeegi wins audiences with massiv…

July 25, 2026
Next Post
રાજ્યસભા ચૂંટણી પહેલાં મોટો ખેલ: કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, રાતોરાત મોકલાશે કર્ણાટક? | MP Rajy…

રાજ્યસભા ચૂંટણી પહેલાં મોટો ખેલ: કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર, રાતોરાત મોકલાશે કર્ણાટક? | MP Rajy...

લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ: માલદીવ્સને ટક્કર આપવા લેવાયો નિર્ણય, વસૂલાશે 400% સુધી ટેક…

લક્ષદ્વીપમાં 47 વર્ષ જૂની દારૂબંધી નાબૂદ: માલદીવ્સને ટક્કર આપવા લેવાયો નિર્ણય, વસૂલાશે 400% સુધી ટેક...

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ…, કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં પહોં…

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ..., કર્ણાટકના નારાજ મંત્રીઓ ફરી દિલ્હી દરબારમાં પહોં...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા

12 months ago
ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

1 month ago
સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડક…

સાણંદના ડરણ ગામે ખેડૂતોનો હલ્લાબોલ: નોટિસ-વળતર વગર ખેતરોમાં પાઈપલાઈન નાખવા સામે રોષ, પોલીસ કાફલો ખડક…

2 months ago
સમિતિમાં ગાર્ડના કૌભાંડ કરનારી એજન્સીએ પાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવા બોગસ ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા હત…

સમિતિમાં ગાર્ડના કૌભાંડ કરનારી એજન્સીએ પાલિકામાં કોન્ટ્રાક્ટ મેળવવા બોગસ ડોક્યુમેન્ટ પણ રજૂ કર્યા હત…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News