gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો, 2 મહિના પહેલા બનેલી ઘટનાનો લીધો તાલિબાની બદલો! | Ahmed…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદમાં 4 યુવકોએ સગીરને નગ્ન કરી દોડાવ્યો, 2 મહિના પહેલા બનેલી ઘટનાનો લીધો તાલિબાની બદલો! | Ahmed…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં બે મહિના અગાઉ થયેલી મારપીટનો બદલો લેવા માટે એક સગીરને જાહેરમાં નગ્ન કરી દોડાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે વાડજ પોલીસે ગુનો નોંધીને પાંચ પૈકીના બે આરોપીઓની ગણતરીના કલાકોમાં જ અટકાયત કરી લીધી છે અને અન્યની શોધખોળ હાથ ધરી છે.

જાણો શું છે મામલો

મળતી માહિતી અનુસાર, દુધેશ્વર વિસ્તારમાં બે મહિના અગાઉ રોહિત (નામ બદલ્યું છે)નામના યુવકને એક સગીર સહિત કેટલાક શખસોએ જાહેરમાં પકડી લીધો હતો. તે સમયે મોહિતના શર્ટ-પેન્ટ કઢાવી, તેને નીચે બેસાડીને માફી મંગાવવામાં આવી હતી. એટલું જ નહીં, રોહિતને દંડા અને બેલ્ટથી ફટકારી તેનો વીડિયો પણ બનાવવામાં આવ્યો હતો, જોકે, તે સમયે ડરના કારણે પોલીસ ફરિયાદ થઈ નહોતી. આ જ અપમાનનો બદલો લેવા રોહિત અને તેના મિત્રો મોકો શોધી રહ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: પોલીસના ડરથી ભાગેલા મહાવીરસિંહ સિંધવનું ચોથા માળેથી પટકાતાં મોત, સોસાયટીમાં ઝઘડો કર્યો હતો

ગઈકાલે (આઠમી જૂન) રોહિત (નામ બદલ્યું છે)ને માર મારનારાઓમાંથી સગીરને ઇન્કમટેક્સ ચાર રસ્તા પાસે આવેલા એક પાન પાર્લર નજીક ઊભો હતો. આ દરમિયાન જૂની અદાવતની આક્રોશમાં રોહિત અને તેના ચાર મિત્રોએ સગીર પર હુમલો કરી દીધો હતો. પાંચેય જણાએ સગીરને બેરહેમીથી ફટકારીને તેના કપડાં કાઢી નાખ્યા હતા અને તેને નગ્ન હાલતમાં રસ્તા પર દોડાવ્યો હતો. ભયભીત સગીર જીવ બચાવવા દોડ્યો તો આ ટોળકીએ પાછળ પડીને તેને માર માર્યો હતો. આસપાસના લોકો એકઠા થઈ જતાં આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. આ મામલે સગીરના પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી
GUJARAT

September 8, 2026
ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

Next Post
Glitz, Glamour & Heartfelt Celebrations,Prashant Virendra Sharma Rings in His Birthday in Style

After Creating a Streaming Phenomenon, Filmmaker Shraddha Pasi Returns with Thukra Ke Mera Pyaar Sea…

After Creating a Streaming Phenomenon, Filmmaker Shraddha Pasi Returns with Thukra Ke Mera Pyaar Sea...

પાક-ચીનમાં ફફડાટ: ભારતે પરમાણુ હથિયારો કર્યા તૈનાત, ‘ઓપરેશન સિંદૂર’માં પાકના ન્યુક્લિયર બેઝ પર કર્યો…

પાક-ચીનમાં ફફડાટ: ભારતે પરમાણુ હથિયારો કર્યા તૈનાત, ‘ઓપરેશન સિંદૂર’માં પાકના ન્યુક્લિયર બેઝ પર કર્યો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ | Ban on sugar exports with immediate effect

4 months ago
મ્યુનિ.કોર્પોરેશન હસ્તકના મોટાભાગના WDS માં કલોરીન ગેસ માપવાના મીટર નહીં હોવાનો ગંભીર આક્ષેપ | Most …

8 months ago
2024માં કેટલાં ભારતીયોએ નાગરિકતા છોડી? કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપ્યો જવાબ | how many indians will…

1 year ago
અમદાવાદ: શાહપુરમાં બૂટમાં સંતાડેલી ચાવી શોધી ચોરે હાથફેરો કર્યો, રૂ. 5 લાખથી વધુની ચોરી | ahmedabad …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News