gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
દહેજની માગણી કરી પરિણીતા પર ત્રાસ ગુજારતો પતિ | Husband torturing wife by demanding dowry
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,દહેજની માગણી કરી બેન્કમાં નોકરી કરતી  પરિણીતાને ત્રાસ આપતા પતિ, સાસુ અને સસરા સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વાઘોડિયારોડ વિસ્તારમાં શરણમ એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા જન્મીતાબેને કપુરાઇ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારા લગ્ન જાન્યુઆરી ૨૦૧૫ માં સ્મિત નિમેષકુમાર સોની (રહે. રિલીફ કોલોની, પાણીગેટ) સાથે થયા હતા. પતિ, સાસુ અને સસરા શરૃઆતમાં મારી સાથે સારૃં વર્તન રાખતા હતા. પરંતુ, વર્ષ ૨૦૨૧ થી મારા પતિનું વર્તન અચાનક બદલાઇ ગયું હતું. તેઓ નાની વાતોમાં મારી સાથે ઝઘડો કરતા હતા. દહેજની માગણી કરી અવાર -નવાર અપમાનિત કરી ત્રાસ ગુજારતા હતા. ગયા માર્ચ મહિનાથી મારા પતિ, સાસુ અને સસરા મારાથી અલગ રહેવા જતા રહ્યા છે. મારા પતિને  હું ફોન કરી બોલાવું તો તેઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ, હોસ્ટેલમાંથી પણ હકાલપટ્ટી | Bhavnagar…
GUJARAT

June 19, 2026
નિમેટાથી વડોદરા સુધી પાણીની લાઇનના રૂટમાં ફેરફાર કરવાની દરખાસ્તથી વિવાદ | Controversy Erupts Over Pr…

પાનમ યોજના હેઠળ રૂ.1039.54 કરોડની ચુકવણી મુદ્દે વિવાદ : દરખાસ્ત મુલતવી રાખવા માગ | Panam Project Dis…

Next Post
કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a…

કલાલી ગામે યુવકની હત્યા કરનાર આરોપીઓ હજી ફરાર | The accused who murdered a youth in Kalali village a...

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge...

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan's gangster terrorist n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઢાઢર નદીમાં જળસ્તર વધતા ૩૮૫ લોકોનું સલામત સ્થળાંતર | 385 people evacuated safely as water level rise…

10 months ago
બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાના બહાને વૃદ્ધ સાથે ૪૬.૨૨ લાખની છેતરપિંડી | Elderly man cheated of Rs …

4 months ago
Ola કંપનીની ઓનલાઇન સર્વિસના ધાંધિયા અને સર્વિસ સેન્ટરના અધિકારીઓના ઉદ્ધતાઇભર્યા વર્તનથી ગ્રાહકો પરેશ…

8 months ago
વડોદરામાં ગોત્રી અને મંજુસર રોડ પર કાર અને ટેમ્પો આગમાં લપેટાયા | Car and tempo caught fire on Gotri…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News