gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…

G METRO NEWS by G METRO NEWS
June 9, 2026
in GUJARAT
0 0
0
દારૃના કેસમાં ત્રણ બૂટલેગરોની સંડોવણીની પોલીસને શંકા | Police suspect involvement of three bootlegge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,હાઇવે પરથી પકડાયેલા ૨૦.૫૯ લાખના વિદેશી દારૃ ભરેલા કન્ટેનરના કેસમાં જામીન પર છૂટેલા  ત્રણ બૂટલેગરોની સંડોવણી  હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 

નેશનલ હાઈવે નંબર ૪૮ પર તરસાલીથી જામ્બુવા તરફ જતા વોરા ગામડી જવાના  રસ્તા પર ખુલ્લી જગ્યામાં એક કન્ટેનર વિદેશી દારુનો જથ્થો ભરી કટિંગ માટે ઊભું રહ્યું હોવાની માહિતીના આધારે કપુરાઇ પોલીસે  વહેલી સવારે દરોડો પાડતા ડ્રાઇવર નાસી છૂટયો હતો. પોલીસને દારૃની ૧૧,૬૨૮ બોટલ કિંમત રૃપિયા ૨૦.૫૯ લાખની મળી આવી હતી. આટલો મોટો દારૃનો જથ્થો જામીન પર મુક્ત ત્રણ બૂટલેગરો મેહુલ, દડી અને આતિશનો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. ત્રણેયના મોબાઇલના લોકેશન અને હોટલના સીસીટીવી  ફૂટેજના આધારે પોલીસે મુખ્ય આરોપી સુધી  પહોંચવાની કવાયત હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સંરક્ષણ દળો માટે આશરે રૂ. ૧.૧૦ લાખ કરોડના મૂડી સંપાદન પ્રસ્તાવોને ડીએસીએ આપી મંજૂરી
GUJARAT

September 8, 2026
ગઢડાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ ખાતે કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજાઇ

वाइब’ में वंशिका धीर की कास्टिंग पर बोले कुणाल खेमू, बिना ऑडिशन के लिए जानें कैसे मिली फिल्म

Next Post
ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan’s gangster terrorist n…

ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા | Pakistan's gangster terrorist n...

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi’s record breaking feat: Nehru left behi…

મોદીની રેકોર્ડ તોડવામાં બોલબાલા : નહેરુને પાછળ રાખ્યા | Modi's record breaking feat: Nehru left behi...

હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i…

હેજિંગ કોસ્ટ બચી જતા બેન્કો FCNR-B થાપણ પર વધુ વ્યાજ આપવા માટે તૈયાર | Banks willing to pay higher i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘કોઈ ચૂં-ચાં કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું…’, પક્ષથી નારાજ નેતાએ ભાજપનું ટેન્શન વધાર્યું | why rk…

12 months ago
સેન્સેક્સ 329 પોઈન્ટ ઉછળીને 81636 | Sensex jumps 329 points to 81636

1 year ago
કાશ્મીરમાં સિઝનની પ્રથમ હિમવર્ષા, સફેદ ચાદરથી પહાડો ઢંકાયા, પર્યટકોમાં ખુશીનો માહોલ

11 months ago
ગુજરાતનાં આ જિલ્લામાં ભારે પવન સાથે માવઠું, 25 ઓક્ટોબર પછી પણ વરસાદની આગાહી | Gujarat Weather Update…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News