gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in INDIA
0 0
0
‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી….’ 12 વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાન મોદીની પોસ્ટ | PM Modi Becomes …
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM Modi longest serving elected Prime Minister: પીએમ મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા દેશના પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. તેમણે પોતાના કાર્યકાળના 4,399 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પીએમ મોદીનો આ મહત્ત્વનો તબક્કો કેન્દ્ર સરકારમાં તેમના 12 વર્ષથી વધુના શાસનકાળ અને અવિરત જનસેવાને દર્શાવે છે.

આ ઐતિહાસિક સિદ્ધિના અવસરે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પ્રેરણાદાયી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે. નમ્રતા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠા સાથે નિરંતર કાર્ય કરનારી વ્યક્તિ જ જનતાનો વિશ્વાસ સંપાદિત કરી શકે છે.”‘

કેન્દ્ર સરકારમાં 12 વર્ષ પૂર્ણ થવા પર પીએમ મોદીનો સંદેશ

આ પૂર્વે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે કેન્દ્રમાં પોતાના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા હતા, તે સમયે પણ તેમણે દેશવાસીઓ માટે એક ખાસ પોસ્ટ શેર કરી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પણ અને સેવાભાવ આપણી અમૂલ્ય મૂડી રહ્યા છે. વિતેલા 12 વર્ષોમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવનાથી પ્રેરિત નિરંતર પ્રયાસોના કારણે જ આજે આપણે એક સશક્ત અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યા છીએ.’

અમેરિકન દૂત સર્જિયો ગોરે પાઠવી ખાસ શુભકામનાઓ

પીએમ મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનતા વૈશ્વિક સ્તરેથી પણ તેમને વધામણી મળી રહી છે. અમેરિકન દૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશ પોસ્ટ કરીને પીએમ મોદીને આ અદ્ભુત સિદ્ધિ બદલ હાર્દિક બધાઈ આપી હતી. સર્જિયો ગોરે પોતાના સંદેશમાં લખ્યું કે, ‘ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ-ખૂબ અભિનંદન. આ અભૂતપૂર્વ ઉપલબ્ધિ દાયકાઓ સુધીની તેમની સમર્પિત જનસેવા અને મજબૂત નેતૃત્વનું એક સશક્ત પ્રમાણ છે! તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!’

આ પણ વાંચો: ભારતમાં પાક.ના ગેંગસ્ટર-આતંકવાદી નેટવર્કનો ખુલાસો, 18 સ્થળોએ દરોડા

વડાપ્રધાન મોદીએ કેવી રીતે તોડ્યો જવાહરલાલ નેહરુનો રેકોર્ડ?

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ વર્ષ 1947થી લઈને 1964માં તેમનું અવસાન થયું ત્યાં સુધી વડાપ્રધાન પદ પર રહ્યા હતા. જોકે, તેમના એ કુલ કાર્યકાળમાં વર્ષ 1951-52માં યોજાયેલી ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીઓ પહેલાના વર્ષોનો પણ સમાવેશ થતો હતો, એટલે કે તેઓ તે સમયગાળા દરમિયાન સીધા ચૂંટાયેલા વડાપ્રધાન નહોતા. જ્યારે બીજી તરફ દેશના પૂર્વ મહિલા વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ લગભગ 16 વર્ષ સુધી દેશની સેવા કરી હતી, પરંતુ તેમનો આ કાર્યકાળ બે અલગ-અલગ સમયગાળામાં વહેંચાયેલો હતો.

આમ, લોકશાહી ઢબે સતત જનસમર્થન મેળવીને દેશના સૌથી લાંબા સમય સુધી સેવા કરનારા વડાપ્રધાન તરીકે હવે નરેન્દ્ર મોદીનું નામ મોખરે આવી ગયું છે. 26 મે, 2014ના રોજ દેશના વડાપ્રધાન તરીકે પ્રથમવાર પદ સંભાળ્યા બાદ પીએમ મોદીએ વર્ષ 2019 અને ત્યારબાદ વર્ષ 2024ની સામાન્ય ચૂંટણીઓમાં સતત પ્રચંડ જનાદેશ હાસિલ કર્યો છે અને તેઓ સતત ત્રીજી વખત વડાપ્રધાન બનીને દેશનું નેતૃત્વ કરી રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…
INDIA

જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC નજીક બ્લાસ્ટ, ભારતીય સૈન્યના બે જવાન શહીદ | Uri LoC Blast Two Army Jawans…

June 10, 2026
ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…
INDIA

ભારતનું એવું રાજ્ય જ્યાં લોકો પાણી માટે તરસે છે, દરરોજ 20 હજારથી વધુ ટેન્કરોની માગ | Hyderabad water…

June 10, 2026
‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…
INDIA

‘શંકરાચાર્ય સામે જાતીય શોષણનો ખોટો આરોપ રામચંદ્ર દાસના કહેવા પર મૂક્યો..’, આશુતોષ બ્રહ્મચારીનો ધડાકો…

June 10, 2026
Next Post
અમદાવાદ રેલવે સ્ટેશન પર ‘ડિજિટલ લગેજ લોકર’ સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra…

અમદાવાદ રેલવે સ્ટેશન પર 'ડિજિટલ લગેજ લોકર' સુવિધાનો પ્રારંભ, મુસાફરોની મોટી ચિંતા દૂર | Ahmedabad Ra...

આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની …

આતાપી વન્ડરલેન્ડ વિવાદ વકર્યો : આતાપી વન્ડરલેન્ડની તપાસ ફાઈલ ગુમ થવા મામલે એફઆઈઆર અને સીબીઆઈ તપાસની ...

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને …

પાણીના સંકટ વચ્ચે મોટર જપ્તીની કાર્યવાહી સામે વિરોધ : કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા મ્યુનિ. કમિશનરને ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 7.08 લાખ કરોડની સીજીએસટી કરચોરી પકડાઈ

10 months ago
અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

અમદાવાદની શોકિંગ ઘટના: ફાંસીની સજા બાદ પેરોલ જમ્પ કરી ફરાર હત્યારો 13 વર્ષે પકડાયો, વેપારીનું માથું …

2 weeks ago
પરપ્રાંતીય દારૃના સપ્લાયરો દ્વારા દારૃના સ્ટોક માટે વડોદરાની આસપાસ ગોડાઉનોનો ઉપયોગ | liquor supplier…

પરપ્રાંતીય દારૃના સપ્લાયરો દ્વારા દારૃના સ્ટોક માટે વડોદરાની આસપાસ ગોડાઉનોનો ઉપયોગ | liquor supplier…

5 months ago
વલસાડના મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું, દમણગંગા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા | valsad m…

વલસાડના મધુબન ડેમમાંથી 50,000 ક્યુસેક પાણી છોડાયું, દમણગંગા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા | valsad m…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News