gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in Business
0 0
0
ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Loan Recovery Rules: લોનની રિકવરીના નામે ગ્રાહકોને હેરાન કરતા અને ધાકધમકી આપતા રિકવરી એજન્ટ્સ પર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ લાલ આંખ કરી છે. શહેરી સહકારી બેન્ક અને ગ્રામીણ સહકારી બેન્કના રિકવરી એજન્ટ્સ લોન લેનારાઓ પર અત્યાચાર ન ગુજારે તે માટે RBIએ લોન રિકવરીના નિયમોને વધુ કડક બનાવ્યા છે. નવા નિયમો અનુસાર, હવેથી રિકવરી એજન્ટ્સ ગ્રાહકો સાથે અભદ્ર કે બિભત્સ ભાષામાં વાત કરી શકશે નહીં, તેમજ તેમને કોઈ પણ પ્રકારની ધમકી આપી શકશે નહીં.

સોશિયલ મીડિયા પર બદનામી કરી તો ખેર નથી

નવા નિયમો મુજબ, લોન લેનાર વ્યક્તિને જાહેરમાં હાંસીપાત્ર બનાવવાનું કોઈપણ કૃત્ય રિકવરી એજન્ટ્સ કરી શકશે નહીં. લોન ન ભરી શકનારા ગ્રાહકોની વિગતો, ફોટા કે વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને તેમનો ઉપહાસ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગ્રાહકોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેવા મેસેજ વાઈરલ કરનાર એજન્સીઓ સામે કડક પગલાં લેવાશે.

આ પણ વાંચો: ફોરેન ઈન્વેસ્ટરો : ફાઈનાન્શિયલ શેરોમાં પખવાડિયામાં રૂ.18000 કરોડની જંગી વેચવાલી

RBIની નવી ગાઈડલાઈન્સ 

•અભદ્ર વર્તન અને ગાળાગાળી પર પ્રતિબંધ: રિકવરી એજન્ટ્સ લોન લેનારાઓ સાથે સભ્યતાથી વર્તવું પડશે. ગાળાગાળી, બિભત્સ ભાષા કે માનસિક ટોર્ચર કરવાનો કોઈ અધિકાર એજન્ટો પાસે રહેશે નહીં.

•સમય મર્યાદા નક્કી કરાઈ: એજન્ટ્સ હવે ગ્રાહકના ઘરે સવારે 8:00 વાગ્યાથી સાંજના 7:00 વાગ્યાની વચ્ચે જ જઈ શકશે. મોડી રાત્રે કે વહેલી સવારે ઘરે જઈને પરેશાન કરી શકાશે નહીં. જો આ નિર્ધારિત સમય સિવાય જવું હોય, તો લોન લેનારની સ્પષ્ટ પરવાનગી લેવી ફરજિયાત રહેશે.

•વારંવાર ફોન કે મેસેજ કરવા પર રોક: રિકવરી માટે ગ્રાહકોને વારંવાર ફોન કે મેસેજ કરીને હેરાન કરી શકાશે નહીં. સંદેશાની આપલે પણ માત્ર નક્કી કરેલા સમયગાળામાં જ કરવાની રહેશે.

બેન્કોએ એજન્સીની વિગતો જાહેર કરવી પડશે

•પારદર્શિતા જાળવી રાખવા માટે RBIએ સહકારી બેન્કો માટે પણ નિયમો બનાવ્યા છે

•બેન્કે કઈ રિકવરી એજન્સીને કામ સોંપ્યું છે, તેની જાણ ડિફોલ્ટરને અગાઉથી કરવાની રહેશે.

•રિકવરી કરનારી એજન્સીનું સત્તાવાર સરનામું ગ્રાહકને આપવું પડશે.

બેન્કે પોતાની સત્તાવાર વેબસાઇટ પર રિકવરી એજન્સીનું નામ, તેની બ્રાન્ચનું સરનામું અને રિકવરી માટે કઈ મોબાઇલ એપનો ઉપયોગ કરવામાં આવશે તેની તમામ વિગતો અપલોડ કરવી ફરજિયાત રહેશે. RBIના આ કડક વલણને કારણે લોન ડિફોલ્ટર્સને માનસિક ત્રાસ આપતી એજન્સીઓ અને સહકારી બેન્કોની મનમાની પર મોટો અંકુશ આવશે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ, પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી | TMC Setba…

મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ, પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી | TMC Setba...

ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત | India Wea…

ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત | India Wea...

છત્તીસગઢમાં બે ભૂલકાંની હત્યા બાદ માતા-પિતાએ ફાંસો ખાધો, મધ્યપ્રદેશમાં 3 બાળક જીવતા ભૂંજાયા | MP & C…

છત્તીસગઢમાં બે ભૂલકાંની હત્યા બાદ માતા-પિતાએ ફાંસો ખાધો, મધ્યપ્રદેશમાં 3 બાળક જીવતા ભૂંજાયા | MP & C...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના નવલખી વિસ્તારમાં 200 જેટલા પરિવારો હાલ ખાળકુવા પર નિર્ભર | Around 200 families in Navlakhi …

વડોદરાના નવલખી વિસ્તારમાં 200 જેટલા પરિવારો હાલ ખાળકુવા પર નિર્ભર | Around 200 families in Navlakhi …

1 year ago
સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું મોત | ahmedabad youth …

સેલ્ફીના ચક્કરમાં 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબક્યો, માઉન્ટ આબુમાં અમદાવાદી યુવકનું મોત | ahmedabad youth …

1 year ago
PM મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક, CDS અનિલ ચૌહાણ પણ હાજર | PM Modi holds a meeting with CDS…

PM મોદીની ત્રણેય સેનાના પ્રમુખો સાથે બેઠક, CDS અનિલ ચૌહાણ પણ હાજર | PM Modi holds a meeting with CDS…

1 year ago
ઝાયડસ હૉસ્પિટલમાં વડોદરા શહેરની પહેલી ‘યુરોલિફ્ટ’ પ્રોસીજર સફળતાપૂર્વક કરવામાં આવી

ઝાયડસ હૉસ્પિટલમાં વડોદરા શહેરની પહેલી ‘યુરોલિફ્ટ’ પ્રોસીજર સફળતાપૂર્વક કરવામાં આવી

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News