gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ | Bomb Threat …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bomb Threat In Ahmedabad: ગાંધીનગર અને અમદાવાદમાં 10મી જૂનથી 30મી સપ્ટેમ્બર દરમિયાન અલગ-અલગ મહત્ત્વના સ્થળોએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળતાં જ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એક્શનમાં આવી ગઈ છે.  કેટલાક તત્વો દ્વારા જુદા-જુદા ઈમેલ આઈડી પરથી મોકલવામાં આવેલા આ ધમકીભર્યા મેઈલમાં સમયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ઓફિસને બપોરે 1.11 વાગ્યે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસને બપોરે 3.11 વાગ્યે અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની કચેરીને સાંજે 5.11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ કરીને ઉડાવી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

શહેરના તમામ સંવેદનશીલ અને જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

મળતી માહિતી અનુસાર, આ ધમકીને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય ઓફિસ ખાતે તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગને ખાલી કરાવી દેવામાં આવી હતી. ધમકીની ગંભીરતાને જોતાં પોલીસ કાફલો, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ હાઈ-ઍલર્ટને પગલે શહેરના તમામ સંવેદનશીલ અને જાહેર સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કોઈપણ ઘટનાને રોકવા માટે તમામ સ્તરે કડક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ 2 - image

આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સાયબર ક્રાઈમની સ્પેશિયલ ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. જે ઈમેલ આઈડી પરથી આ ધમકીભર્યા મેસેજ મોકલવામાં આવ્યા છે, તેના સોર્સ અને IP એડ્રેસને ટ્રેસ કરવા માટે ટેકનિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

135 વર્ષ જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમ વાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન રૂ.1.47 કરોડના ખર્ચે પૂર્ણ | …
GUJARAT

135 વર્ષ જૂના આજવા સરોવરની સ્ટેબિલિટીનું પ્રથમ વાર વૈજ્ઞાનિક મૂલ્યાંકન રૂ.1.47 કરોડના ખર્ચે પૂર્ણ | …

June 10, 2026
હિંમતનગરમાં જાહેર રોડ પર દારૂની બોટલો ગોઠવવી બુટલેગરોને ભારે પડી, વાઈરલ વીડિયો બાદ પોલીસ એક્શનમાં, બ…

અમદાવાદમાં વિશાલા-નારોલ રોડ પર મેટ્રો નજીક ભીષણ આગ, 60થી વધુ ઝૂંપડા લપટાયા | Ahmedabad Fire Alert: S…

Next Post
સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur…

સુરત: પાંડેસરામાં દેહવ્યાપારના અડ્ડા પર AHTUના દરોડા, 3 મહિલાઓ મુક્ત, 2 સગીર બાળકોનું રેસ્ક્યુ | Sur...

જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ | Ja…

જામનગર: શ્વાનને પહેલા માળેથી ફેંક્યા બાદ ગલુડિયાનો પણ બેટ મારી પગ ભાંગ્યો, આરોપી સામે ગુનો દાખલ | Ja...

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક બજારો પાછળ તેજીને બ્રેક : સેન્સેક્સ 297 પોઈન્ટ તૂટીને 82270 | Sensex falls 297 points to 82 …

4 months ago
બે વર્ષના સમય દરમિયાન AMC એ ૧૭ રીઝર્વ પ્લોટ વેચી ૧૩૦૦ કરોડની આવક ઉભી કરી | Over the course of two ye…

7 months ago
બિહારના મજૂરના ખાતામાં અબજોના અબજો રૂપિયા આવ્યા | Billions of rupees have come into the accounts of …

10 months ago
૪૧ તળાવ ડેવલપમેન્ટની કામગીરી પુરી , અમદાવાદમાં તળાવ ભરેલા રાખવા મિની એસ.ટી.પી.બનાવવા આયોજન | 41 lake…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News