gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં રણજીતસાગર રોડ પર ચાલી રહેલા નવા બાંધકામના સ્થળેથી રૂ.20.73 લાખની વીજચોરી ઝડપાઈ : બિલ્ડર સા…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in GUJARAT
0 0
0
જામનગરમાં રણજીતસાગર રોડ પર ચાલી રહેલા નવા બાંધકામના સ્થળેથી રૂ.20.73 લાખની વીજચોરી ઝડપાઈ : બિલ્ડર સા…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar : જામનગર શહેરના રણજીતસાગર રોડ વિસ્તારમાં આવેલી બાંધકામ સાઇટ પર પીજીવીસીએલની ટીમે દરોડા દરમિયાન મોટી વીજચોરી ઝડપી પાડી છે. આ મામલે એક બિલ્ડર સામે વીજચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે.

 ફરિયાદ મુજબ, પીજીવીસીએલના નાયબ ઇજનેરએ નોંધાવેલી ફરિયાદના આધારે વ્રજ વિહાર સોસાયટી પાછળ, કુબેર પાર્ક, શ્લોક હાર્મોની તથા પટેલ બિલ્ડકોનના બાંધકામ સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પર પીજીવીસીએલનું કોઈ કાયદેસર વીજ જોડાણ ન હોવા છતાં નજીકના ટ્રાન્સફોર્મરના સ્ટડ સાથે બિનઅધિકૃત રીતે જોડાણ કરી વીજ પુરવઠો મેળવી બાંધકામ કાર્યમાં ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું.

તપાસમાં પાર્થ નંદલાલ સંઘાણી દ્વારા બિનઅધિકૃત રીતે વીજળીનો ઉપયોગ કરીને વાણિજ્ય હેતુસર ચાલી રહેલા બાંધકામ કાર્યમાં વીજચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પીજીવીસીએલ દ્વારા કરવામાં આવેલા આંકલન મુજબ કુલ રૂ. 20,73,393.87 ની વીજચોરી થઈ હોવાનું નોંધાયું છે. ઉપરાંત રૂ.20,000નો કમ્પાઉન્ડિંગ ચાર્જ પણ ફટકારવામાં આવ્યો છે. આ બનાવ અંગે વિજ પોલીસ સ્ટેશનમાં વીજ અધિનિયમ-2003ની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને વિજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો …

મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં મોકલાયેલા લોખંડના સળિયાની ઉચાપત, રૂ.2.20 લાખના માલની ગેરરીતિ અંગે ગુનો ...

જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો | body of unidentifie…

જામનગરમાં અંધાશ્રમ આવાસ નજીક રેલવે ટ્રેક પરથી અજાણ્યા વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો | body of unidentifie...

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar’…

જામનગરની જી.જી. હોસ્પિટલના નવા બિલ્ડિંગના નિર્માણ કાર્યની તંત્રના આગેવાનો દ્વારા સમીક્ષા | Jamnagar'...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash…

જમ્મૂ-કાશ્મીરના CM ઉમર અબ્દુલ્લા ગુજરાતની મુલાકાતે, કાશ્મીર પર્યટનને પુનર્જીવિત કરવાનો પ્રયાસ | Kash…

1 year ago
ATMમાં પતરાની પટ્ટી લગાવી રૃપિયા પડાવી લેતા બે ઝડપાયા | Two arrested for stealing money from ATM by …

ATMમાં પતરાની પટ્ટી લગાવી રૃપિયા પડાવી લેતા બે ઝડપાયા | Two arrested for stealing money from ATM by …

3 months ago
ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

9 months ago
અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News