gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
ઉંડેરા વિસ્તારમાં જયશ્રી પાર્ટી પ્લોટમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શનના મુદ્દે વિવાદ | Controversy over …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara : વડોદરા શહેરના છેવાડે આવેલા ઊંડેરા ગામના ફાર્મ હાઉસમાં ડ્રેનેજ લાઈન ગેરકાયદે નાખી હોવાના આક્ષેપો થતા પાલિકા તંત્ર દ્વારા ફાર્મ હાઉસ માલિકને નોટિસ ફટકારવા છતાં તાત્કાલિક ધોરણે ડ્રેનેજ લાઈનને સીલ નહિં મારવામાં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી સામાજિક કાર્યકરે આપી હતી.

ઉંડેરા ગામમાં અનેક પાર્ટી પ્લોટ આવેલા છે. આ તમામ પાર્ટી પ્લોટમાં કાયદેસર રીતે ડ્રેનેજ-પાણીના જોડાણો આપવામાં આવ્યા છે. પરંતુ ગામના જયશ્રી ફાર્મ હાઉસમાં તદ્દન ગેરકાયદે રીતે જેને જ લાઈનનું જોડાણ કરી દેવાયાના આક્ષેપો સામાજિક કાર્યકર સાબીર ચૌહાણે કર્યા હતા. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ગરીબ વ્યક્તિ દ્વારા પાણી-ડ્રેનેજના ગેરકાયદે કનેક્શન જોડવામાં આવે છે તો પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે સીલ મારવામાં આવે છે. પરંતુ આ પાર્ટી પ્લોટ બાબતે તંત્રને જાણ કરાઈ હતી. છતાં પણ તંત્રના અધિકારીઓ દ્વારા માત્ર નોટિસ પાઠવીને સંતોષ માનવામાં આવ્યો હતો. જો આ અંગે આગામી 24 કલાકમાં સીલ મારવામાં નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ સામાજિક કાર્યકરે આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

September 9, 2026
કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત કરવા રાજ્યમાં ૬ લાખથી વધુ કિશોરીઓનું HPV રસીકરણ સંપન્ન: આરોગ…

રંઘોળા PHCમાં નાઈટ શિફ્ટનો સ્ટાફ ફાળવવામાં તંત્રને કોની લાજ કાઢવી પડે?

Next Post
MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand…

MSUની કોમર્સ ફેકલ્ટીમાં ATKT સોલ્વ ના થાય તો પણ ત્રીજા વર્ષમાં પ્રવેશ આપવા NSUIની માંગ | NSUI demand...

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: ‘સમરી વિહાર’ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો…

ભરૂચ જામા મસ્જિદ વિવાદ: 'સમરી વિહાર'ના દાવા સાથે 15 જૂને મહારેલી, ગુજરાત-મહારાષ્ટ્રથી હજારો ભક્તો જો...

જહાજો પર હુમલા બંધ કરો: ઓમાનમાં અમેરિકાના સતત 3 હુમલા બાદ ભારતે નોંધાવ્યો વિરોધ | india condemns us …

જહાજો પર હુમલા બંધ કરો: ઓમાનમાં અમેરિકાના સતત 3 હુમલા બાદ ભારતે નોંધાવ્યો વિરોધ | india condemns us ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બ્રહ્માકુમારીઝ દ્વારા અખિલ ભારતીય રક્તદાન મહાઅભિયાન | All India Blood Donation Campaign by Brahma Ku…

1 year ago
ટેરિફ મામલે ચીનનું ભારતને સમર્થન, ટ્રમ્પને બદમાશ ગણાવ્યા, કહ્યું, ‘થોડી ઢીલ આપશો તો માથા પર બેસી જશે…

જરોદ નજીકની ખંડીવાડા કેનાલમાં યુવકે ઝંપલાવ્યું | A young man jumped into the Khandiwada canal near J…

7 months ago
હુમલા બાદ 3 ભૂમાફિયાના ફાર્મ હાઉસ પર બૂલડોઝર ફેરવી દેવાયું | Bulldozers were used to demolish the fa…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News