gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ! કૉપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિ…

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
હવે કોઈ નહીં કરી શકે સાળંગપુર હનુમાનજીના નામ-સ્વરૂપોનો દુરુપયોગ! કૉપીરાઇટ અને ટ્રેડમાર્કથી આધ્યાત્મિ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Kashtbhanjan Dev Salangpur Legal Protection: કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી મંદિર પ્રશાસન દ્વારા એક અત્યંત પ્રગતિશીલ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના દિવ્ય સ્વરૂપો, તેમની અનન્ય ઓળખ અને સાળંગપુર ધામ સાથે સંકળાયેલી આધ્યાત્મિક વિશિષ્ટતાઓનો ભવિષ્યમાં કોઈ ખોટો કે વ્યાવસાયિક ગેરઉપયોગ ના કરી શકે તે માટે તેને કાયદાકીય કવચ પૂરું પાડવામાં આવ્યું છે.

કૉપીરાઇટ  અને ટ્રેડમાર્ક મેળવી લેવામાં આવ્યા 

મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત, વિશ્વપ્રસિદ્ધ “કિંગ ઓફ સાળંગપુર”ની વિશાળ પ્રતિમા સહિત દાદાના વિવિધ સ્વરૂપોના કૉપીરાઇટ  અને ટ્રેડમાર્ક મેળવી લેવામાં આવ્યા છે. આ તમામ સર્ટિફિકેટ્સ આજે ભાવપૂર્વક હનુમાનજી મહારાજના પવિત્ર ચરણોમાં સમર્પિત કરાયા હતા.

આગામી પેઢીઓ માટે વારસાનું સંરક્ષણ

સાળંગપુર ધામ માત્ર એક મંદિર નથી, પરંતુ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા અને ભક્તિનું પરમ કેન્દ્ર છે. આ પવિત્ર ધામની ઓળખ, ગૌરવ અને આધ્યાત્મિક વારસાને આગામી પેઢીઓ સુધી તેના મૂળ સ્વરૂપમાં સુરક્ષિત રાખવાના શુભ હેતુથી વિવિધ બૌદ્ધિક સંપત્તિ (Intellectual Property) હકોની નોંધણી કરવામાં આવી છે. આ અંતર્ગત હવે હનુમાનજી મહારાજના વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ અને સર્જનાત્મક કૃતિઓ કાયદાકીય રીતે સુરક્ષિત બની ગઈ છે.

“કાયદાકીય કવચ એ સમયની માંગ છે”

આ ઐતિહાસિક પ્રસંગે સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, “ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી એ આજના સમયની અનિવાર્ય આવશ્યકતા છે. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના આશીર્વાદથી ભક્તિ, સેવા અને સંસ્કૃતિના આ દિવ્ય વારસાનું સંરક્ષણ અને સંવર્ધન આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રહેશે.”

આ પણ વાંચો: એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું… એ ભેંકાર રાત યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે ડૉક્ટર્સ

મંદિર પ્રશાસનના આ નિર્ણયથી હવે સાળંગપુર ધામની આધ્યાત્મિક ધરોહર કાયદાકીય રીતે સુરક્ષિત થઈ ગઈ છે, જેને સોશિયલ મીડિયા અને ધાર્મિક જગતમાં ખૂબ જ આવકારવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ અને જટિલ કાયદાકીય પ્રક્રિયાને દેશની અગ્રણી લો ફર્મ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રોજેક્ટ આઈ.પી. ક્ષેત્રના જાણીતા નિષ્ણાતના સીધા માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સંપન્ન થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर
GUJARAT

बाहुबली’ यूनिवर्स को ग्लोबल ले जाने की तैयारी, आर्का मीडिया वर्क्स ने ड्रीम थिएटर को बनाया पार्टनर

September 10, 2026
ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…
GUJARAT

ધારી તાલુકાના નાગધ્રા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી ભુપતભાઈ મહેતા નો ભવ્ય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયે…

September 10, 2026
રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં
GUJARAT

રંઘોળા PHCમાં MBBS ડોક્ટરના મુદ્દે મીડિયા અહેવાલ બાદ તંત્ર હરકતમાં

September 9, 2026
Next Post
અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી | ahm…

અમદાવાદ: ખાડિયામાં ખાખીનો ખોફ ઓગળ્યો? કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ વાનમાં બેઠા-બેઠા ગાળો ભાંડી | ahm...

સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su…

સાયલા-સુદામડા રોડ પર ગમખ્વાર અકસ્માત: ધોરણ 10ની પરીક્ષા આપી ઘરે પરત ફરતા યુવાનનું મોત, એક ગંભીર | su...

અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો …

અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ | RJD Led Alliance in Bi…

બિહારમાં મહાગઠબંધનને મોટો ઝટકો, ચૂંટણી પહેલા જ મહિલા ઉમેદવારનું નોમિનેશન રદ | RJD Led Alliance in Bi…

11 months ago
પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 ધારાસભ્યો આપ છોડે તેવી અટકળો | Speculations that 28 MLAs in Punjab and …

પંજાબમાં 28 અને દિલ્હીમાં 22 ધારાસભ્યો આપ છોડે તેવી અટકળો | Speculations that 28 MLAs in Punjab and …

5 months ago
દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

દુશ્મનાવટ ભૂલી ભારત-ચીન-જાપાન એકસાથે! બ્રિટન વિરુદ્ધ WTOમાં એશિયન દેશોએ કર્યો મોટો ખેલ | India China…

4 months ago
સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News