gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો …

G METRO NEWS by G METRO NEWS
June 11, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો …
0
VIEWS
Share on FacebookShare on Twitter

AMC Monsoon Control Room 2026: ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદમાં શહેરીજનોને વધારે તકલીફ ન વેઠવી પડે તે માટે AMCએ પ્રિ પ્લાનના ભાગરૂપે તમામ ઝોનમાં 24 કલાક કાર્યરત ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. નાગરિકોની ત્વરિત સહાય માટે તંત્ર દ્વારા ફોન અને વોટ્સએપ નંબરો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વરસાદી પરિસ્થિતિમાં ઊભી થતી આકસ્મિક સમસ્યાઓ જેવી કે પાણી ભરાવા, વૃક્ષો પડવા કે ડ્રેનેજની તકલીફોના તાત્કાલિક નિવારણ માટે ફરિયાદ કરી શકાશે. AMCનો મુખ્ય મોનસૂન કંટ્રોલ રૂમ પાલડી સ્થિત સંસ્કાર કેન્દ્ર ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે.

1. મુખ્ય મોનસૂન કંટ્રોલ રૂમ (સંસ્કાર કેન્દ્ર, પાલડી)

ફોન નંબર્સ: 9099010718, 9099035920, 079-26582520, 079-26582530

વોટ્સએપ નંબર: 9978355303

2. ઝોન પ્રમાણે મોનસૂન કંટ્રોલ રૂમ

મધ્ય ઝોન

સરદાર પટેલ ભવન, દાણાપીઠ: 079-25353858, 079-25353717

જે.પી. કંટ્રોલ રૂમ (જમાલપુર દરવાજા બહાર): 079-25397637

દૂધેશ્વર કંટ્રોલ રૂમ: 9726415846

વોટ્સએપ નંબર: 9099064167

અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો 2 - image

પશ્ચિમ ઝોન

ડૉ. રમણભાઈ પટેલ ભવન, ઉસ્માનપુરા: 079-27550910

ચાંદખેડા વોર્ડ ઓફિસ: 9726419140, 9726415830

વોટ્સએપ નંબર (બંને જગ્યા માટે): 6359980916

ઉત્તર પશ્ચિમ ઝોન

રાજમાતા સિંધિયા ભવન, બોડકદેવ: 079-26841206, 9099073458, 6357519306

વોટ્સએપ નંબર: 9726419112

ગોતા (સાયન્સ સિટી) વોર્ડ ઓફિસ: 079-27711533, 9726416115

દક્ષિણ પશ્ચિમ ઝોન

સ્વ.તુષાર દેશમુખ ભવન (કર્ણાવતી ક્લબ નજીક, S.G. હાઇવે): 079-29910161, 6359980913

વોટ્સએપ નંબર: 6359980913

પૂર્વ ઝોન

હરૂભાઈ મહેતા ભવન, વિરાટનગર: 079-22970422, 9726416106

ચકુડિયા કંટ્રોલ રૂમ (ચકુડિયા મહાદેવ રોડ): 6359980914, 7573024011

ઓઢવ મસ્ટર સ્ટેશન: 6359980915, 7573024193

વોટ્સએપ નંબર: 9099063856

દક્ષિણ ઝોન

મણિનગર ઝોનલ ઓફિસ, રામબાગ: 079-25465399, 079-25465255

વટવા વોર્ડ ઓફિસ: 9099063875

વોટ્સએપ નંબર: 9099063239

ઉત્તર ઝોન

રાજીવ ગાંધી ભવન, મેમ્કો: 079-22801182, 079-22842926

વોટ્સએપ નંબર: 9726415552

અમદાવાદ મનપાએ કરી ચોમાસાની તૈયારી! ઝોન વાઈઝ ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ, નોંધીલો ફોન અને વોટ્સએપ નંબરો 3 - image

3. બગીચા ખાતાના કંટ્રોલ રૂમ (વૃક્ષો પડવાની સમસ્યા માટે)

મધ્ય ઝોન (રિવરફ્રન્ટ પૂર્વ): 6359961826 | CSO: 9712700847

પૂર્વ ઝોન (શ્રમિક ક્રાંતિ બાગ, રખિયાલ): 6359961827 | CSO: 9712700692

પશ્ચિમ ઝોન (વનીકરણ નર્સરી, નારણપુરા): 6359961842 | CSO: 9712700871

ઉત્તર પશ્ચિમ ઝોન (વસ્ત્રાપુર લેક ગાર્ડન): 6359961831 | CSO: 7567878493

દક્ષિણ પશ્ચિમ ઝોન (જોધપુર વોર્ડ ઓફિસ): 6359961832 | CSO: 7567877325

ઉત્તર ઝોન (રાજીવ ગાંધી ભવન, મેમ્કો): 6359961838 | CSO: 7567877236

દક્ષિણ ઝોન (દેડકી નર્સરી, કાંકરિયા ગેટ નં. 4 સામે): 6359961836 | CSO: 9712700751

4. અન્ય અગત્યની ઇમરજન્સી સેવાઓ

ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ (ટાગોર હોલ નજીક, પાલડી): 101, 102, 079-22148465, 079-22148466, 079-22148467, 079-22148468

STP કંટ્રોલ રૂમ (રિવરફ્રન્ટ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન): 9726415808

SRFDCL કંટ્રોલ રૂમ (રિવરફ્રન્ટ હાઉસ): 079-26580430

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને અપીલ કરી છે કે ચોમાસા દરમિયાન કોઈપણ પ્રકારની તાકીદની સ્થિતિ, પાણી ભરાવાની ઘટના, વૃક્ષ પડવા, ગટર-ડ્રેનેજ સમસ્યા અથવા અન્ય નાગરિક સુવિધા સંબંધિત ફરિયાદો માટે સંબંધિત ઝોનના કંટ્રોલ રૂમનો સંપર્ક કરે અને તંત્રને જરૂરી સહકાર આપે. AMC દ્વારા તમામ વિભાગોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે જેથી વરસાદી પરિસ્થિતિમાં શહેરના જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય અને નાગરિકોને ઝડપી સેવા મળી રહે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …
GUJARAT

બનાસકાંઠા જિલ્લાના નવા બનેલા હડાદ તાલુકાના રાણી ઉંબરી ગામની દીકરી ટિંકલ કોદરવીએ હોકીમાં નેશનલ સ્તરે …

June 11, 2026
ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા
GUJARAT

ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

June 11, 2026
ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર
GUJARAT

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

June 11, 2026
Next Post
એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું… એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે …

એ 5 વર્ષના માસૂમનો ચહેરો હું જિંદગીભર નહીં ભૂલી શકું... એ ભયાનક ઘટના યાદ કરીને આજે પણ ધ્રુજી ઉઠે છે ...

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

ગઢડાના ઝીંઝાવદર પાટીયા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો, બે ફરાર

ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ – ધારાસભ્ય જે.વી કાકડીયા

ધારી પત્રકાર સંઘ દ્વારા વ્યાજબી માંગ - ધારાસભ્ય જે.વી કાકડીયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિહોર પંથકમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન | Farmers troubled by electricity scam in Dihor distri…

દિહોર પંથકમાં વીજળીના ધાંધિયાથી ખેડૂતો પરેશાન | Farmers troubled by electricity scam in Dihor distri…

8 months ago
ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા | Umar Khalid Sharjee…

ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા | Umar Khalid Sharjee…

5 months ago
સોનામાં રૂ.96000નો વિક્રમ : વૈશ્વિક 3200 ડોલરને પાર | Gold hits record Rs 96000: Global price crosse…

સોનામાં રૂ.96000નો વિક્રમ : વૈશ્વિક 3200 ડોલરને પાર | Gold hits record Rs 96000: Global price crosse…

1 year ago
ગુજરાત આવતી બિહાર STFની ગાડી રતલામમાં પલટી, 2 પોલીસ જવાનના મોત, 4 ઈજાગ્રસ્ત | bihar stf vehicle acci…

ગુજરાત આવતી બિહાર STFની ગાડી રતલામમાં પલટી, 2 પોલીસ જવાનના મોત, 4 ઈજાગ્રસ્ત | bihar stf vehicle acci…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News